તંદુરી મોમો (tanduri veg momo)

Bindi Shah
Bindi Shah @cook_24564889
Gujarat

વિન્ટર મા મોમોસ ની મજા જ અલગછે તંદુરીમોમો ખુબજ સ્વાદિષ્ટ બનેછે

તંદુરી મોમો (tanduri veg momo)

વિન્ટર મા મોમોસ ની મજા જ અલગછે તંદુરીમોમો ખુબજ સ્વાદિષ્ટ બનેછે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2 કલાક
4 સર્વિંગ્સ
  1. મોમોસ નુ ફીલીંગ (કોબી,ફણસી,કેપ્સીકમ,ગાજર,)
  2. મીઠુંસ્વાદપ્રમાણે
  3. ચપટીઓરીગેનો,ચીલીફલેકસ
  4. મરી પાઉડરચપટી
  5. આદુમરચા,લસણ પેસ્ટ
  6. 1ડુંગરીઝીણીસમારેલી
  7. તંદુરી સોસ:
  8. 5ટમેટા
  9. 1ડુંગરી
  10. 1 ચમચીઆદુ,મરચા લસણ પેસ્ટ સાતળવી
  11. મીઠુંસ્વાદપ્રમાણે
  12. 1 ચમચીરેડચીલી સોસ
  13. 1 ચમચીસેઝવાનસોસ
  14. તળવામાટે તેલ
  15. લીલુ લસણ,કોથમીર ઝીણીસમારેલી સજાવટ માટે
  16. મેંદા નોલોટ 3 બાઉલ,મીઠુંસ્વાદ પ્રમાણે,મોણ

રાંધવાની સૂચનાઓ

2 કલાક
  1. 1

    મેંદા નો લોટ માસ્વાદ પ્રમાણે મીકસ કરી,મોણ મીકસકરીલોટ બાંધવો

  2. 2

    મોમો નુ ફીલીંગ તૈયારકરવુ તેમા વેજીટેબલ ઝીણાસમારેલા,મીઠુંસ્વાદ પ્રમાણે,ઓરીગેનો,મરી પાઉડર,ચીલી ફલેકસ,(ડુંગરી ઝીણીસમારેલી,)આદુ,મરચા, લસણપેસ્ટ મીકસકરી હલાવવું

  3. 3

    મોમો બનાવી ફાઇ કરવા.

  4. 4

    તંદુરીસોસ માટે ટમેટા,ડુંગરી,આદુ,મરચા,લસણ પેસ્ટ,ચીલીસોસ,સેઝવાન સોસ મીઠુંસ્વાદપ્રમાણે મીકસ કરી સાતળવા પછી ઠંડુથવા દેવુંપછી મીકસર મા ગ્રેવીબનાવવી.

  5. 5

    સૅવ કરવા પ્લેટ મા મોમો ફ્રાય કરેલા મુકી ઉપર તંદુરી ગરમ સોસ,કોથમીર,લીંલુ લસણઝીણુ સમાયેલું ભભરાવીને પીરસવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bindi Shah
Bindi Shah @cook_24564889
પર
Gujarat

Similar Recipes