મટર ની પૂરી (Matar Poori Recipe in Gujarati)

Bindi Shah @cook_24564889
મટર ની ખસ્તા કચોરી ખુબજ ટેસ્ટી બને છે વિન્ટર મા ફ્રેસ મટર નો ઉપયોગ કરી ટેસ્ટી અને બધાં ની ફેવરીટ ડીશ છે.
#cookpadguj
#khastakchori
મટર ની પૂરી (Matar Poori Recipe in Gujarati)
મટર ની ખસ્તા કચોરી ખુબજ ટેસ્ટી બને છે વિન્ટર મા ફ્રેસ મટર નો ઉપયોગ કરી ટેસ્ટી અને બધાં ની ફેવરીટ ડીશ છે.
#cookpadguj
#khastakchori
રાંધવાની સૂચનાઓ
- 1
લોટ ની સામગ્રી મીકસ કરી ફરસી પૂરી નો લોટ બાંધવો.રેસ્ટ કરવા મુકવો.
- 2
મટર ને મીકસર મા ક્રસ કરવા.કડાઇ મા તેલ મુકી આદુ,મરચા,લસણ ક્રસ કરી સાતળવા તેમા ડુંગળી ઝીણી સમારેલી સાતળવી પછી ક્રસ કરેલા મટર સાતળવા તેમા મીઠુંસ્વાદપ્રમાણે,આમચૂર મસાલો,ગરમ મસાલો,જીરું પાઉડર,કોથમીર ઝીણીસમારેલી મીકસ કરી ફીલીંગતૈયાર કરી પૂરી વણી ફીલીંગ સ્ટફ કરી વણી ને કડાઇ મા તેલ મુકી તળવી
- 3
ફરસી મટર પૂરી આલુ ના શાક,દહીં,આચાર સાથે સૅવ કરવી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફલાવર પરાઠા (Cauliflower Paratha Recipe In Gujarati)
ફુલ કોબી ના પરાઠા વિન્ટર મા ટેસ્ટી લાગે છે.ફુલકોબી નુ શાક પસંદ ન હોય તો પરાઠા બનાવી શકાય.#GA4#Week24#flower Bindi Shah -
અડદીયા પાક(Adadiya Paak Recipe in Gujarati)
ગુજરાતીના ધર મા વિન્ટર મા બને જ અને ખુબજ પૌષ્ટીક છે.#trending Bindi Shah -
મેથી મટર મલાઈ(Methi Matar Malai Recipe in Gujarati)
આ રેસીપી વિન્ટર મા મારા ધર મા બધાં ની ફેવરીટ ડીશછે મેથી,મલાઈ,મટર નુ કોમ્બીનેશન ટેસ્ટીલાગે છે.#MW4#cookpadindia#cookpadgujarati Bindi Shah -
કઢાઈ પનીર (Kadhai Paneer Recipe In Gujarati)એ
કડાઇ પનીર ગ્રીન ગ્રેવી મા ખુબજ ટેસ્ટી બને છે.#np1 Bindi Shah -
મટર પૂરી(Matar poori Recipe in Gujarati)
મટર પૂરી ને દહીં સાથે અને શાક સાથે પણ સારી લાગે છે.#GA4#week9#puri#GA4 Bindi Shah -
વેજ સીઝલર ( Veg. Sizzler Recipe In Gujarati
સીઝલર બધાં ની ફેવરીટ ડીશ છે તે એક હેલ્ધી અને કમપ્લીટ મીલ પણ છે.#KS4 Bindi Shah -
ઉધીયુ (undhiyu recipe in Gujarati)
ગુજરાતી નુ ફેવરીટ અને મકર સંક્રાંતિ પર બધાં ની ધરમા આ ડીશ બને જ#trend Bindi Shah -
આલુ ગોબી મટર ની સબ્જી (Aloo Gobi Matar Sabji Recipe In Gujarati)
# સીજનલ સબ્જી#વિન્ટર સ્પેશીયલ ઠંડી ની મોસમ મા શાક તાજી ,સારી મળે છે ,લીલા વટાણા (મટર),ફલાવર(ફીલ ગોભી) સરસ મળી જાય છે મે તાજા વટાણા ,ફલાવર, બટાકા ની સબ્જી બનાવી છે Saroj Shah -
રોટી પોકેટ (Roti Pocket Recipe In Gujarati)
ઇન્સ્ટન્ટ અને ટેસ્ટી ,હેલ્ધી રેસીપી બધા ને પસંદ પણ આવે છે.બાળકો ને ટીફીન મા પણ આપી શકાય.#WD#cookpadindia Bindi Shah -
મેકસીકન સીઝલર (Mexican Sizzler Recipe in Gujarati)
મેકસીકન પ્લેટર ફેવરીટ ડીશ છે#GA4#week20#babycorn Bindi Shah -
રતાળુ ફરસી પૂરી (Ratalu Farsi Poori Recipe In Gujarati)
રતાળુ ખુબજ પોષ્ટીક છે બાળકો ને આ રીતે પૂરી કરી ને આપી શકાય .ટીફીન મા આપી ને હેલ્ધી નાસ્તા થી સ્ટડી પણ સારી રીતે કરી શકે છે.#FFC5#Jigna Bindi Shah -
મટર ખસ્તા કચોરી (Matar khasta kachori recipe in Gujarati)
ખસ્તા કચોરી એક સ્વાદિષ્ટ રાજસ્થાની નાસ્તા નો પ્રકાર છે જે બટાકા, કાંદા, દાળ અથવા તો લીલા વટાણા એમ અલગ અલગ પ્રકારનું ફીલિંગ ભરીને બનાવવામાં આવે છે. મટર ખસ્તા કચોરી ફ્રેશ વટાણા નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ કચોરી નું પડ ખૂબ જ ક્રિસ્પી અને ફરસું બને છે કેમકે એમાં મોણ વધારે નાખવામાં આવે છે અને ધીમાથી મીડીયમ તાપે તળવામાં આવે છે. આ કચોરી તળતી વખતે ખૂબ જ ધીરજ રાખવી જરૂરી છે તો જ એકદમ ખસ્તા કચોરી બને છે. આ સ્વાદિષ્ટ કચોરીને ખજૂર આમલીની ચટણી, કાંદા અને તળેલા લીલા મરચા સાથે પીરસવામાં આવે છે.#KRC#cookpadindia#cookpad_gu spicequeen -
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#KS#cookpadindia#cookpadgujrati પનીર ધરે જ બનાવેલ છે. અને શિયાળા મા લીલા વટાણા (મટર) બજાર મા સરસ મળી રહશે તો બનાવીએ મટર પનીર. सोनल जयेश सुथार -
મટર પનીર (Matar paneer recipe in Gujarati)
#ks# cookpadindia#cookpadgujratiમટર પનીર Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
આલુ મટર સબ્જી (Aloo Matar Sabji Recipe In Gujarati)
ફટાફટ બની જતી ઢાબા સ્ટાઈલ આલુ મટર ની સબ્જી છે ,જે કુકર મા 15 મીનીટ મા બની જાય છે મે આલુ મટર સબ્જી ની સાથે ત્રિકોણ પરાઠા, ડુગંળી આથેલા મરચા લીલી હલ્દર સર્વ કરી છે.. Saroj Shah -
મેથી મટર મલાઈ(Methi Matar malai Recipe in Gujarati)
#MW4#Methimatarmalai#cookpadindia#cookpadમેથી મટર મલાઈ ની સબ્જી નો ટેસ્ટ થોડો સ્વીટ હોય છે જે મેથી ના ટેસ્ટ ની સાથે બહુ સારો લાગે છે. આ ક્રીમી અને ફ્લેવરફુલ સબ્જી બધા ની ફેવરીટ હોય છે. પંજાબી ડીશ ઓર્ડર કરવાની હોય એટલે આપણા મગજ માં જે ડીશ આવે એમાંની આ એક છે, મેથી મટર મલાઈ. Rinkal’s Kitchen -
મટર મખાના કરી (Matar Makhana Curry Recipe In Gujarati)
ડુગંળી લસણ વગર ની સુપર ટેસ્ટી. મટર મખાના ની લાલજબાબ સબ્જી્ (મટર -મખાના કરી) Saroj Shah -
થેપલા (Thepla Recipe In Gujarati)
રાગી મા કેલ્શીયમ વધારે હોય છે બાળકો અને બધાં માટે ખુબજ પૌષ્ટીક છે.બૉન મજબુત બને છે.પહાડો મા રાગી નો લોટ વધારે ઉપયોગ કરે છે.#GA4#Week20#thepla#ragi Bindi Shah -
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#WK2 વિન્ટર કિચન ચેલેન્જ મટર પનીર સ્વાદિષ્ટ અને ઝટપટ બનતી એક લાજવાબ સબ્જી. દરેક ની પસંદ ઢાબા સ્ટાઈલ મટર પનીર ની સબ્જી ઘરે બનાવવાની સરળ રીત. Dipika Bhalla -
મટર પનીર(matar paneer recipe in Gujarati)
#WK2 મટર પનીર માં ટમેટાં અને ડુંગળી ની ગ્રેવી બનાવવા માં આવે છે.તેને લગભગ ડિનર પાર્ટીઓ અથવા રાત્રે ભોજન માં બનાવાય છે.પનીર તળી ને પાણી માં રાખવું. સોફ્ટ બને છે.ઘર નું પનીર ઉપયોગ માં લેવું. ગ્રેવી હેલ્ધી અને ઘટ્ટ કરવાં માટે કાજુ ની સાથે ઓટ્સ નો ઉપયોગ કર્યો છે. Bina Mithani -
મટર મસાલા (Matar Masala Recipe In Gujarati)
આ રેસિપી કોઈ ઢાબા કે રેસ્ટોરન્ટ મા ઓછી મળે પણ ઘરો મા બનાવાય છે.અને ખૂબ ટેસ્ટી બને છે.ક્વીક રેસીપી છે.#SN2#Vasantmasala#aaynacookeryclub Gauri Sathe -
ઇન્સ્ટન્ટ હાંડવો (Instant Handvo Recipe In Gujarati)
આ હાંડવો ફટાફટ બની જાય છે અને હેલ્ધી અને ટેસ્ટી પણ છે.ગેસ્ટ આવે તો ગરમ નાસ્તો ફટાફટ બની જાય.#GA4#Week21#DUDHI Bindi Shah -
મટર કચોરી (Matar Kachori Recipe In Gujarati)
#KRC રાજસ્થાન માં આવેલું નાથદ્વારા દર્શન કરવા જઇએ તો કચોરી ખાવી જ પડે. આજે મેં લીલા વટાણા માંથી બનતી ખસ્તા કચોરી બનાવી તો ખૂબ જ ટેસ્ટી બની .😋 Bhavnaben Adhiya -
ફ્રેશ મટર નું શાક (Fresh Matar Shak Recipe In Gujarati)
એકલા મટર નું શાક smesh ટોમેટો માં બનાવ્યું.સાથે ગરમ રોટલી અને કચુંબર.. Sangita Vyas -
મેથી મટર મલાઈ(Methi Matar Malai Recipe in Gujarati)
#MW4અત્યારે શિયાળા માં સરસ લીલા શાક મળે અને લીલા વટાણા. મેં મારી ફેવરીટ વિન્ટર સબઝી ની રેસિપિ અહીં મૂકી છે જે સરળ અને ટેસ્ટી છે. Tejal Vijay Thakkar -
બીટરૂટ મટર કચોરી (Beetroot Matar Kachori Recipe In Gujarati)
બીટ રૂટનો ઉપયોગ કરી ઘણી રેસીપી બનાવું છું આજે લીલા વટાણાની કચોરી બનાવી છે. બહારનું પડ બીટ રૂટ નાંખી બનાવ્યું છે. Dr. Pushpa Dixit -
મટર સમોસા(matar samosa recipe in Gujarati)
#FFC5 સમોસા ,જેમાં પડ ને બદલે બ્રેડ નો ઉપયોગ કરી ને બનાવ્યાં છે. ખૂબ જલ્દી અને સ્વાદિષ્ટ બને છે અને ઓવન માંબેક કરવાંથી એકદમ હેલ્ધી બન્યાં છે. Bina Mithani -
મટર કચોરી (Matar Kachori Recipe In Gujarati)
હવે તો વટાણાં દરેક ઋતુમાં સરળતાથી મળી રહે છે. શાક ઉપરાંત તેમાંથી ઘણી વાનગી બનાવી શકાય છે. આ કચોરી માટે તાજા વટાણાનો ઉપયોગ કરવાથી કચોરી સરસ બને છે તેથી ફ્રોજન વટાણા ન લેવાં. Mamta Pathak -
વેજી મોમો(Veg Momos Recipe in Gujarati)
આ નૉથ પહાડો ની રેસીપી છે વિન્ટરમા વધારે વેજીટેબલ અને ગરમગરમ મોમો અમારા ધર મા બધાં ની ફેવરીટ ડીશ છે.હેલ્ધી અને ટેસ્ટી#GA4#મોમો#week14 Bindi Shah -
મટર પનીર (MATAR PANEER recipe in Gujarati)
#KSએક્દમ ટેસ્ટી અને ઇઝી મટર પનીર બવ જ સરસ બન્યું તમે પણ જરૂર આ રીતે ટ્રાય કરજો charmi jobanputra
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14448011
ટિપ્પણીઓ (12)