ચાઇનીઝ સીઝલર (Chinese Sizzler Recipe In Gujarati)

Bindi Shah
Bindi Shah @cook_24564889
Gujarat

સીઝલર વિન્ટર નુ સુપરફુડ છે. વિન્ટર મા વેજીટેબલ બધા ફ્રેસ મળેછે અને ગરમ ગરમ સીઝલર બધા ની ફેવરીટ ડીશ છે.
#GA4
#Week18
#sizzler

ચાઇનીઝ સીઝલર (Chinese Sizzler Recipe In Gujarati)

સીઝલર વિન્ટર નુ સુપરફુડ છે. વિન્ટર મા વેજીટેબલ બધા ફ્રેસ મળેછે અને ગરમ ગરમ સીઝલર બધા ની ફેવરીટ ડીશ છે.
#GA4
#Week18
#sizzler

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 મીનીટ
4 સર્વિંગ્સ
  1. 1 પેકેટબોઇલ્ડ નુડલ્સ
  2. વેજીટેબલ :
  3. 200 ગ્રામફણસી લાંબાસમારેલા
  4. 250 ગ્રામગાજર લાંબાસમારેલા
  5. 250 ગ્રામકોબી લાંબી સમારેલી
  6. 1 નંગકેપ્સીકમ
  7. 1 નંગલીલી ડુંગળી
  8. 4-5 નંગલીલુ લસણ
  9. 4 ચમચીઆદુમરચા પેસ્ટ
  10. 2 બાઉલમન્ચુરીયન બોલ્સ ફૉય કરેલા
  11. 3 નંગટામેટાં ગ્રેવી
  12. 1 ચમચીસોયાસોસ
  13. 1 ચમચીરેડ ચીલી સોસ
  14. 1 ચમચીસેઝવાન સોસ
  15. મીઠું સ્વાદપ્રમાણે
  16. ચપટીમરી પાઉડર

રાંધવાની સૂચનાઓ

40 મીનીટ
  1. 1

    વેજીટેબલ,ડુંગળી,લસણ બધુ સમારેલા રેડી રાખવા.કડાઇ મા બટર અથવા તેલ 2 ચમચી મુકી આદુ, મરચા પેસ્ટ 1 ચમચી સાતળવી પછી લીલી ડુંગળી, લસણ,વેજીટેબલ સાતળવા.મીઠું સ્વાદપ્રમાણે મીકસ કરવુ તેમા બોઇલ્ડ નુડલ્સ, મરી પાઉડર મીકસ કરવા.(સોયા સોસ,રેડ ચીલી સોસ પણ મીકસ કરી હલાવવું)મે નથી ઉમેર્યા

  2. 2

    પ્લેન રાઇસ અથવા બ્રાઉન રાઇસ બોઇલ્ડ કરવા.

  3. 3

    કડાઇ મા બટર મુકી આદુ મરચા પેસ્ટ સાતળવી તેમા ટમેટાની ગ્રેવી,ડુંગળી,લસણ, સેઝવાન સોસ, સોયા સોસ,રેડ ચીલી સોસ મીકસ કરી 1 કપ પાણી ઉમેરવું, મીઠુંસ્વાદ પ્રમાણે મીકસ કરી હલાવવું.,1 ચમચી કૉનફલોર મીકસ કરી ઉકાળવું થીંક થાય એટલે મન્ચુરીયન બોલ્સ ફ્રાય કરેલા ઉમેરવા.

  4. 4

    સીઝલર પ્લેટ મા વેજીટેબલ નુડલ્સ,રાઇસ,મન્ચુરીયન સર્વ કરવા.મન્ચુરીયન ગ્રેવી ગરમ કરી સીઝલીંગ કરી પીરસવું.

  5. 5

    મન્ચુરીયન મે પહેલા ની રેસીપી પ્રમાણે જ બનાવ્યા છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bindi Shah
Bindi Shah @cook_24564889
પર
Gujarat

Similar Recipes