દાળવડા (Dalvada Recipe in Gujarati)

Bindi Shah
Bindi Shah @cook_24564889
Gujarat

દાળવડા બધાં ના ફેવરીટ છે વિન્ટર મા તુવેરા નુ શાક બાળકોને પસંદ ન પડે તો લીલવા ની કચોરી ,વડા ,પકોડી બનાવી આપી શકાય.

દાળવડા (Dalvada Recipe in Gujarati)

દાળવડા બધાં ના ફેવરીટ છે વિન્ટર મા તુવેરા નુ શાક બાળકોને પસંદ ન પડે તો લીલવા ની કચોરી ,વડા ,પકોડી બનાવી આપી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
4 સર્વિંગ્સ
  1. તુવેરા 1 બાઉલ
  2. છીલકા મગ ની દાળ 1 બાઉલ
  3. 2 ચમચીચણા ની દાળ
  4. 2 ચમચીમગ ની દાળ
  5. મીઠુંસ્વાદ પ્રમાણે
  6. કોથમીરઝીણીસમારેલી
  7. 1લીલી ડગરી ઝીણીસમારેલી
  8. 2લીલુ લસણ ઝીણું સમારેલા
  9. હીંગચપટી
  10. ચપટીમરચાપાઉડર
  11. 3મરચાઝીણાસમારેલા
  12. ચપટીઅજમો

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    દાળ ને મીકસકરી 2 કલાક પલાળીને રાખવી.તુવેરા મા આદુ,મરચા મીકસ કરી મીકસર મા પીસી લેવા.

  2. 2

    દાળ ને પીસી તુવેરાનુ મીકસર,મીઠુ સ્વાદ પ્રમાણે,કોથમીર,મરચા,ડુંગળી,લસણ,અજમો,હીંગ,મરચાપાઉડરચપટી,જરુ પાઉડર ચપટી મીકસ કરી કડાઇમાતેલ મુકી વડા બનાવવા. સોસ અથવા ફુદીના ચટણીસાથે સૅવ કરવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bindi Shah
Bindi Shah @cook_24564889
પર
Gujarat

Similar Recipes