સાબુદાણા ખીર

Bindiya Prajapati @nirbindu
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સાબુદાણા ને બે ત્રણ કલાક પલાળી દેવા.
- 2
ત્યાર બાદ ગેસ પર એક વાસણ માં થોડું પાણી લઇ તેમાં સાબુદાણા નાખી દેવા.થોડા ઉકળે એટલે તેમાં દૂધ નાખી દેવું.થોડું ગાઢું થાય એટલે તેમાં ખાંડ અને ડ્રાય ફ્રુટ નાખી ને મિક્સ કરી દો.
- 3
હવે ગરમ કે ઠંડી સર્વ કરી શકાય.
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સાબુદાણા ની કેસરિયા ખીર
#દૂધ#જૂનસ્ટારઆ ખીર ફરાળ મા લઈ શકાય છે અને મને ભાવતી વાનગી છે અને ઠંડું અને ગરમ બન્ને રીતે પીરસી શકાય છે. Hiral Pandya Shukla -
સાબુદાણા ની ખીર
#ઉનાળાનીવાનગીસાબુદાણા ની ખીરઆ ખીર કોઈ પણ ફરાળ મા લઈ શકાય અને એમ પણ સ્વીટ ખાવાનું મન થાય ત્યારે પણ બનાવી શકાય... Hiral Pandya Shukla -
-
-
સાબુદાણા ની કાંજી (Sabudana Kanji Recipe In Gujarati)
ખૂબ જ ઝડપથી બની શકતી અને ઉપવાસનો ખાઈ શકાય તેવી સાબુદાણાની ખીર જરૂર ટ્રાય કરજો Hetal Chirag Buch -
ખીર (kheer recipe in gujarati)
આજે પૂનમ નું પેલું શ્રાદ્ધ છે. અને અમારા ઘરે આ પંદર દિવસ ખીર રોજ બને છે..અને અમે રોજ પિતૃ તર્પણ કરીએ છીએ. કે કઈ ભૂલ ચૂક થાય,કે કોઈનું શ્રાદ્ધ યાદ ના હોય તો...એટલે અમે રોજ ખીર બનાવીએ અને ગાય કૂતરાને પણ આપીએ... Tejal Rathod Vaja -
-
-
-
-
-
-
-
-
-
-
ટ્રેડિશનલ વર્મીસેલી ખીર વીથ ડ્રાય ફ્રુટ
#childhood#cookpadindia#cookpadgujaratiમમ્મી સરસ વાનગીઓ બનાવે. હું નાની હતી ત્યારે sweet dish મારી ફેવરિટ વાનગી. કોઈ મહેમાન આવે ત્યારે મમ્મી અચુક મારી ફેવરીટ વર્મીસેલી ખીર બનાવે. આજે પણ જ્યારે sweet dish ખાવાની ઈચ્છા થાય ત્યારે અચૂક બનાવવામાં સરળ એવી હેલ્ધી વર્મીસેલી ખીર ઘરમાં અચુક બને જ.કેલ્શિયમથી ભરપૂર ગાયના દૂધમાં ઘણા પોષક તત્વો છે. તેમજ ડ્રાયફ્રુટ માં વિટામિન અને ફાઇબર ભરપૂર માત્રામાં છે. આજે મેં ડ્રાય ફ્રુટ અને ગાયના દૂધનું કોમ્બિનેશન કરીને હેલ્ધી અને સ્વાસ્થ્યવર્ધક માય childhood રેસીપી વર્મીસેલી ખીર બનાવી. જેની રેસિપી શેર કરતા મને ખૂબ જ ખુશી થાય છે. Ranjan Kacha -
-
-
-
-
-
સાબુદાણા ની ખીર (Sabudana Kheer Recipe In Gujarati)
#ff1#non fried jain Recipe#Cookpadindia#Cookpadgujarati Pooja Vora -
-
-
-
-
સાબુદાણા ની ખીર(Sabudana ની kheer in recipe in Gujarati)
#MAઆ મધર્સ ડે પર હું મારા બાળકો ને ખૂબ જ ભાવે એવી રેસિપિ શેર કરું છું... કેમ કે આપડને જેમ મમી ના હાથ નું ભાવે તેમ આપડા બાળકો ને આપડા હાથ નું ભાવે ....અને આ રેસિપિ હું મારી ઈ બુક માં પણ મુકવા માંગીશ કેમ કે આ મારા બાળકોની પ્રિય વાનગી છે. KALPA -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/17297494
ટિપ્પણીઓ