સાબુદાણા ની કેસરિયા ખીર

Hiral Pandya Shukla
Hiral Pandya Shukla @cook_hiralpandya
Rajkot

#દૂધ
#જૂનસ્ટાર

આ ખીર ફરાળ મા લઈ શકાય છે અને મને ભાવતી વાનગી છે અને ઠંડું અને ગરમ બન્ને રીતે પીરસી શકાય છે.

સાબુદાણા ની કેસરિયા ખીર

#દૂધ
#જૂનસ્ટાર

આ ખીર ફરાળ મા લઈ શકાય છે અને મને ભાવતી વાનગી છે અને ઠંડું અને ગરમ બન્ને રીતે પીરસી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

3 કલાક
4 લોકો
  1. 1/2 કપસાબુદાણા
  2. 1લીટર દૂધ
  3. 1/2 કપખાંડ
  4. 7-8કેસર ધાગા
  5. 1/4 ચમચીએલચીનો પાઉડર
  6. 1/4 કપડ્રાય ફ્રુટ

રાંધવાની સૂચનાઓ

3 કલાક
  1. 1

    સાબુદાણા ને 2-3 પાણીથી સરસ ધોઇ તે ડુબી જાય એટલું દૂધ ઉમેરી પલળવા મુકો.

  2. 2

    સાબુદાણા પલળી જાય પછી બીજું દૂધ ગરમ કરવા મૂકો ગરમ થાય એટલે એમાંથી 2-3 ચમચી જેટલું દૂધ કેસર માં ઉમેરો અને ગરમ દૂધ માં સાબુદાણા ઉમેરો.

  3. 3

    કેસર વાળું દૂધ ઉમેરી ઉકાળો થોડી વાર પછી ખાંડ ઉમેરી ઘટ્ટ બને ત્યાં સુધી ઉકાળો

  4. 4

    ડ્રાય ફ્રુટ થી સજાવીને ઠંડું કે ગરમ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hiral Pandya Shukla
Hiral Pandya Shukla @cook_hiralpandya
પર
Rajkot

ટિપ્પણીઓ

Similar Recipes