ટ્રેડિશનલ વર્મીસેલી ખીર વીથ ડ્રાય ફ્રુટ

#childhood
#cookpadindia
#cookpadgujarati
મમ્મી સરસ વાનગીઓ બનાવે. હું નાની હતી ત્યારે sweet dish મારી ફેવરિટ વાનગી. કોઈ મહેમાન આવે ત્યારે મમ્મી અચુક મારી ફેવરીટ વર્મીસેલી ખીર બનાવે. આજે પણ જ્યારે sweet dish ખાવાની ઈચ્છા થાય ત્યારે અચૂક બનાવવામાં સરળ એવી હેલ્ધી વર્મીસેલી ખીર ઘરમાં અચુક બને જ.
કેલ્શિયમથી ભરપૂર ગાયના દૂધમાં ઘણા પોષક તત્વો છે. તેમજ ડ્રાયફ્રુટ માં વિટામિન અને ફાઇબર ભરપૂર માત્રામાં છે. આજે મેં ડ્રાય ફ્રુટ અને ગાયના દૂધનું કોમ્બિનેશન કરીને હેલ્ધી અને સ્વાસ્થ્યવર્ધક માય childhood રેસીપી વર્મીસેલી ખીર બનાવી. જેની રેસિપી શેર કરતા મને ખૂબ જ ખુશી થાય છે.
ટ્રેડિશનલ વર્મીસેલી ખીર વીથ ડ્રાય ફ્રુટ
#childhood
#cookpadindia
#cookpadgujarati
મમ્મી સરસ વાનગીઓ બનાવે. હું નાની હતી ત્યારે sweet dish મારી ફેવરિટ વાનગી. કોઈ મહેમાન આવે ત્યારે મમ્મી અચુક મારી ફેવરીટ વર્મીસેલી ખીર બનાવે. આજે પણ જ્યારે sweet dish ખાવાની ઈચ્છા થાય ત્યારે અચૂક બનાવવામાં સરળ એવી હેલ્ધી વર્મીસેલી ખીર ઘરમાં અચુક બને જ.
કેલ્શિયમથી ભરપૂર ગાયના દૂધમાં ઘણા પોષક તત્વો છે. તેમજ ડ્રાયફ્રુટ માં વિટામિન અને ફાઇબર ભરપૂર માત્રામાં છે. આજે મેં ડ્રાય ફ્રુટ અને ગાયના દૂધનું કોમ્બિનેશન કરીને હેલ્ધી અને સ્વાસ્થ્યવર્ધક માય childhood રેસીપી વર્મીસેલી ખીર બનાવી. જેની રેસિપી શેર કરતા મને ખૂબ જ ખુશી થાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
મિત્રો સૌપ્રથમ વર્મીસેલી ખીર માટે ની સામગ્રી તૈયાર કરી લો.
▪️તપેલીમાં ગાયનું દૂધ લઇ હુંફાળું ગરમ કરી લો.
▪️નાની કટોરીમાં હૂંફાળું દૂધ લઇ કેસર પલાળી લો.
▪️ કાજુ બદામ પીસ્તાને ડ્રાય રોસ્ટ કરી ઠરે પછી કરકરો ભૂકો કરી લો. - 2
હવે ગેસ ઉપર કડાઈમાં ઘી ગરમ કરી વર્મીસેલી સેવ સેકી લો. સેવ ને સતત હલાવતા રહેવું જેથી બધી બાજુએથી સરસ સેકાય જાય.
- 3
વર્મીસેલી સેવ બ્રાઉન કલરની થાય પછી તેમાં હૂંફાળું દૂધ ઉમેરી મધ્યમ આંચ પર ઉકળવા દો. ત્યારબાદ તેમાં ખાંડ, કેસરવાળું દૂધ, રોસ્ટેડ ડ્રાયફ્રુટ કતરણ અને ઈલાયચી પાવડર ઉમેરી સારી રીતે બધું મિક્સ કરી લો.
- 4
ખીર ઘટ્ટ થાય ત્યાં સુધી ચડવા દો. પછી ગેસ બંધ કરી ખીરને ઠરવા દો. પછી ફ્રિજમાં સેટ કરો. તૈયાર છે લાજવાબ... ઠંડી ઠંડી અને હેલ્ધી વર્મીસેલી ખીર કોઇપણ વાનગી સાથે સર્વ કરવા માટે.
Similar Recipes
-
વર્મીસેલી ખીર (Vermicelli Kheer Recipe In Gujarati)
#childhood.....નાનપણ મા રવીવાર ની સવારે નાસ્તા મા મમ્મી અચુક બનાવીને ખવડાવતા.#ff3 રક્ષાબંધન કે બીજા કોઇ પણ તહેવાર મા સ્વીટ ડીશ તરીકે પીરસી શકાય. Rinku Patel -
વર્મીસેલી સેવ ની બિરંજ (Vermicelli Sev Biranj Recipe In Gujarati)
#MA આ રેસિપી મારી,મારી મમ્મી અને મારી દાદીની પ્રિય રેસિપી છે જે હું મારી મમ્મી પાસે થી સિખી છું. sm.mitesh Vanaliya -
બદામ શેક
#EB#Week14#cookpadindia#Cookpadgujarati#badamshakeદૂધ સંપુર્ણ આહાર છે. તેમાય ગાયના દૂધનો ઔષધ અને પથ્યરુપે ઉપયોગ થાય છે. કેલ્શિયમથી ભરપૂર દૂધમાં ધણા પોષક તત્વો છે. જે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. આજના ફેમિલી ગેટ ટુ ગેધરમાં વેલકમ ડ્રિંક્સ તરીકે મેં ગુણકારી ગાયનું દૂધ અને વિટામિન્સ મિનરલ્સ ફાઇબર થી ભરપૂર બદામ નુ કોમ્બિનેશન કરીને બદામ શેક બનાવ્યો. બહુ જ મસ્ત બન્યો.... Ranjan Kacha -
સાબુદાણા ની ખીર
#ઉનાળાનીવાનગીસાબુદાણા ની ખીરઆ ખીર કોઈ પણ ફરાળ મા લઈ શકાય અને એમ પણ સ્વીટ ખાવાનું મન થાય ત્યારે પણ બનાવી શકાય... Hiral Pandya Shukla -
ટ્રેડિશનલ વર્મીસેલી ખીર (Traditional Vermicelli Kheer Recipe In Gujarati)
#RC1#yellowcolorrecipe#cookpad_gu#cookpadindiaટ્રેડિશનલ વર્મીસેલી(સેવૈયા) ખીર (ગુજરાતી શબ્દ સેવૈયા નો અર્થ અંગ્રેજી ભાષામાં વર્મીસેલી છે અને દક્ષિણ ભારતમાં સેમિઆ કહેવામાં આવે છે. ખીર દૂધથી બનેલી વાનગી જેવી ખીર છે પણ પશ્ચિમી પુડિંગ્સ જેટલી થીક નથી અને વહેતી સુસંગતતા છે.આ રેસીપી બનાવવા માટે વધુ સમય લાગતો નથી અને લગભગ 20 થી 25 મિનિટમાં આખી ડીશ એકસાથે આવે છે.આ ખીર ને કોઈ પણ મેહમાન આવે ત્યારે પણ ઝડપ થી બનાવી ને સર્વ કરી શકાય છે. અને પ્રસાદ માં પણ ભોગ મૂકી શકાય છે.મેં આજે વર્મીસેલી instant mix માંથી આ ખીર બનાવી છે જે ખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ બની છે. Chandni Modi -
વર્મીસેલી ખીર (Vermicelli Kheer Recipe In Gujarati)
વર્મીસેલી ખીરને સિવૈયા ખીર પણ કહેવાય છે. રોસ્ટેડ વર્મિસિલી ને ઘીમાં શેકી, દૂધમાં ઉકાળીને બનાવાય છે. ખૂબ જ ટેસ્ટી સ્વીટ ડીશ છે.મને યાદ છે.. નાનપણમાં મમ્મી રોટલી બનાવી રહે પછી એ જ કથરોટમાં ઝીણો ઘંઉનો(મલમલના કપડાથી ચાળેલો) લોટ બાંધીને રેસ્ટ આપવા મૂકી દે અને જેવું રસોડું પતે તરત જ સિવૈયા પાડવા લાગે.. ખાસ વરસાદની સીઝનમાં પંખા નીચે જ સૂકવીને બને. ડબા ભરી મૂકી દેવાય.. જ્યારે મહેમાન આવે કે તહેવાર હોય ત્યારે સ્વીટ ડીશમાં બને.હવે આ બધી વસ્તુઓ તૈયાર અને મશીનમાં બનાવેલી હોય પહેલા જેવો ટેસ્ટ તો ન જ આવે પણ ધીમા તાપે ધીરજથી અને પરફેક્ટ માપથી બનાવાતી વાનગીઓ એટલી જ પ્રિય છે. Dr. Pushpa Dixit -
સેવૈયા / વર્મીસેલી ખીર (Sevaiya / Vermicelli Kheer Recipe In Gujarati)
#MDC#Mother's Day Recipe Challengeમારા મમ્મીને નાનપણથી બનાવતા જોતી પછી હું પણ બનાવતા શીખેલી. સિવૈયા ઘરે બનાવવા તેઓ રોટલીનાં લોટને મસ્લીન કાપડમાં ચાળી, લોટ બાંધી ૨-૩ કલાક રેસ્ટ આપી બપોરે બનાવતાં. લોટમાં એટલો ખેંચાવ આવતો કે તે એકદમ પાતળી, સફેદ અને સરસ બનતી. ઘરમાં જ પંખા નીચે થાળીમાં સૂકવે. અને સાંજે ડબામાં ભરી લેવાની. આ કાર્યક્રમ ૧ અઠવાડિયું ચાલે ત્યારે ૧ કિ. નો ડબો ભરાય.લગ્ન પછી દીકરી ઘરે રોકાવા આવે અને પછી વિદાય કરે ત્યારે ઘરનાં બનાવેલા વડી, પાપડ અને સિવૈયા બીજી મિઠાઈ અને ગીફ્ટ સાથે આપતી. આ રિવાજ જ માનો દીકરી માટેનો પ્રેમ બતાવે છે.હવે ના ઝડપી સમયમાં આ બધું શક્ય નથી. હું હજુ પણ આ મારી અને મારા મમ્મી ની ફેવરિટ રેસીપી બનાવું છું પરંતુ રેડીમેડ વર્મીસેલી માંથી જે મશીનમાં બનેલી હોય.હવે મારા બાળકો ને પણ બહુ ભાવતી હોવાથી હું તેમને બનાવી જમાડું અને મમ્મીને યાદ કરીએ..આજે અખાત્રીજના પાવન અવસરે મમ્મી ને યાદ કરી સિવૈયા / વર્મીસેલી ખીર બનાવી છે. Dr. Pushpa Dixit -
-
-
-
-
ચોખા ની ખીર (Rice Kheer Recipe In Gujarati)
#mrકોઈ પણ સારા પ્રસંગે મીઠું (સ્વીટ) બનાવવાની પરંપરા હોય છે..એમાં ગુજરાતીઓ માં તો ખાસ. દૂધપાક પૂરી અથવા ખીર રોટલી..આજે મે ખીર બનાવી છે તો ચાલો મારી ખીર ની રેસિપી જોવા.. Sangita Vyas -
દૂધપાક (Dudhpak Recipe In Gujarati)
#AM2કેલ્શિયમથી ભરપૂર દૂધ સાથે ડ્રાયફ્રુટ દૂધપાક નું મુખ્ય આકર્ષણ છે... Ranjan Kacha -
વર્મીસેલી ખીર (Vermicelli Kheer Recipe In Gujarati)
#mrવર્મીસેલી ખીર એ જલ્દી થી બની જતી અને બધાંને ભાવતી રેસિપી છે. અહીં મેં ખીર ને થોડી અલગ રીતે બનાવી છે. Jyoti Joshi -
સાબુદાણાની ખીર (Sabudana Kheer Recipe In Gujarati)
#SJR#cookpad#cookpadindia#cookpadgujarati#fastસાબુદાણા વગર તો ઉપવાસ અધુરો છે એમ જ લાગે. આપણે એવું માનીએ છે કે સાબુદાણા ઉપવાસમાં જ ખાવાની માત્ર વસ્તુ છે. પણ સાબુદાણાના સ્વાસ્થ્ય સંબંધી લાભો પણ છે. પાચન શક્તિ માટે ફાયદાકારક અને પ્રોટીનથી ભરપૂર છે સાબુદાણામાં કાર્બોહાઈડ્રેટ ભરપૂર માત્રામાં હોય છે. Neeru Thakkar -
વર્મિસેલી ખીર (Vermicelli Kheer Recipe In Gujarati)
મારી 500 રેસિપી કમ્પલીટ થઈ ગઈ છે . તેની ખુશીમાં મને સ્વીટ ડિશ બનાવવાનું મન થયું . મારા ફેમિલીમાં બધા ને વર્મીસેલી ખીર બહુ ફેવરીટ છે . આ ખીર ખૂબ ઝડપથી બની જાય છે. આ એક એવી ખીર છે જેમાં દૂધ , સેવૈયા , ખાંડ , જાયફળ , કેસર , ઈલાયચી , અને ડ્રાયફ્રુટ એડ કરીએ તો ખીર નો સ્વાદ અનેક ગણો વધારી દે છે . તેથી અહીં મેં સેવૈયા ખીર બનાવી ને તેની રેસિપી પોસ્ટ કરી છે . સાઉથ ઇન્ડિયામાં આ મીઠાઈ ને પાયસમ કહેવામાં આવે છે.#cookpadindia#cookpad_guj#cookpad#traditional#kheer#dessert Parul Patel -
-
રોયલ ખીર
આ ખીર માં મેં સૂકા મેવા , કેસર અને કસ્ટડ પાઉડર નો ઉપયોગ કર્યો છે જે અેક રોયલ ટેસ્ટ આપે છેHeena Kataria
-
દૂધી નો ડ્રાય ફ્રુટ હલાવો (Bottle Gourd Dryfruit Halwa Recipe In Gujarati)
#childhoodPost - 1ડ્રાય ફ્રુટ હલવોBachapan ke Din... Bachapan ke dinBachapan ke din Bhi Kya Din TheAay .....Hay ......Hay..... બાળપણ શબ્દ જ કેટલો મીઠો છે.... મારી માઁ એ જમાનામાં "મિઠાઇ ની મહારાણી " હતી.... મારી ૧ ફરમાઇશ એની પાસે હંમેશા રહેતી... " મમ્મી ડ્રાય ફ્રુટસ હલવો બનાવ ને".... અને એ જ ફરમાઇશ મારા મોટાભાઈ વરસ માં ૧ વાર મને કરે છે ત્યારે હું હોંશે હોંશે બનાવું છું .... આજે ડ્રાય ફ્રુટસ હલવો બનાવી બાળપણ ની મીઠી યાદી તાજી કરી Ketki Dave -
ગાજર ની ખીર
#ઇબુક૧# વાનગી-૩આજે પોષી પૂનમ એટલે ભાઈ બહેનનો દિવસ,નાનપણમાં આ વ્રત ખૂબ કરતા આખો દિવસ ઉપવાસ કરી ને સાંજની રાહ જોતા,પૂરી k રોટલી માં કાણું પાડી ને ચાંદા મામાને જોતા ને ભાઈ ની લાંબી ઉંમર માટે ઇશ્વર ને પ્રાર્થના કરતા પછી ભાઈ ને પ્રેમ થી પુછતા કે...પોષી પોષી પૂનમડી,આકાશે રાંધી ખીરભાઈ ની બહેન રમે કે જમે ?અને ભાઈ પણ મસ્તી મજાક કરી ને કહે કે આખો દિવસ રમો છો તો જાવ હવે રમો, પણ પછી તુરંત પ્રેમ થી કહે જાવ જમો હવે.તો ભાઈ બહેન ના પવિત્ર બંધન ને મજબુત બનાવે છે.આજનો દિવસ આ સંભારણું યાદ કરી ને આજ ગાજર ની ખીર બનાવી છે. Geeta Rathod -
ફરાળી સુખડી
#શ્રાવણ#cookpadindia#cookpadgujaratiરાજગરામાં સારા પ્રમાણમાં પ્રોટીન, ખનીજ તત્ત્વો અને વિટામિન્સ રહેલાં છે જે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમજ ડ્રાય ફ્રુટ પણ વિટામિન્સ મિનરલ્સ અને ફાઇબર થી ભરપૂર છે. સાતમ- આઠમ સ્પેશિયલ રેસિપી ચેલેન્જ માં મેં ડ્રાય ફ્રુટ અને રાજગરાનુ કોમ્બિનેશન કરીને ફરાળી પોષ્ટિક અને હેલ્ધી સુખડી બનાવી. જે ખૂબ જ ટેસ્ટી બની. Ranjan Kacha -
ખીર
#લોકડાઉન #goldenapron3 week11ખીરને આપણું ભારતીય ડેઝર્ટ કહી શકાય. દૂધમાં ચોખા રાંધીને તેમાં ખાંડ, ઈલાયચી તથા સૂકોમેવો ઉમેરીને ખીર બનાવવામાં આવે છે. ખીર એ શ્રીરાધાજી (શ્રીસ્વામિનીજી)ની પ્રિય સામગ્રી છે. શ્રીઠાકોરજીને માખણપ્રિય છે. આ સિવાય માતાજીને પણ નૈવેદ્યમાં ખીર ધરાવવામાં આવે છે. ખીર ઘટ્ટ હોય તો વધુ સારી બને છે. તો આજે આપણે બનાવશું ખીર. Nigam Thakkar Recipes -
મખાના ખીર
#2019મખાના માં ફાઈબરનું ભરપૂર પ્રમાણ હોય છે. મખાના માં પ્રોટિનનું સારું પ્રમાણ હોય છે.મખાના ઘણાં પૌષ્ટિક તત્વોથી ભરપૂર હોય છે.નિયમિત રીતે મખાના ખાવાથી શરીરની નબળાઈઓ દૂર થાય છે અને શરીર સ્વસ્થ રહે છે.૨૦૧૯ ની મનપસંદ વાનગીઓ માં માખના ખીર મારી મનપસંદ વાનગી છે. જે બધા માટે ખૂબ જ સ્વાસ્થ્ય વર્ધક છે. Dipmala Mehta -
ડ્રાયફ્રુટ ખીર (Dryfruit Kheer Recipe In Gujarati)
ખીર બધા જ બનાવતા હોય છેમોસટલી શા્દ મા બનતી હોય છેયસ કાઈ પણ પ્રસંગ હોય તો પણ બનાવે છે બધાતો આવો જોઈએ કઈ રીતે બને છે#mr chef Nidhi Bole -
-
-
ગાજર ની ખીર
#મધરગાજર ની ખીર મારી મનપસંદ છે. ઘણી વાર દૂધ પીવાની ઈચ્છા નાં હોય ત્યારે મમ્મી આ ખીર બનાવી આપતી. ઘણી વાર ગાજર નો હલવો દૂધ મા નાખી ને ઉકાળી ને આપતી.. તો ઘણી વાર ઠંડા દૂધ મા હલવો નાખી ને ઇન્સ્ટન્ટ ખીર. Disha Prashant Chavda -
દૂધી-સાબુદાણા ની ખીર(dudhi sabudana ni kheer in Gujarati)
#વીકમીલ૨સ્વાદિષ્ટ દૂઘી અને સાબુદાણા ની ખીર Jasmin Motta _ #BeingMotta -
ડ્રાય ફ્રુટ ખીર (Dry Fruit Kheer Recipe In Gujarati)
ઉનાળામાં આતરડાની ઠંડક આપે તેવી ઠંડી ઠંડી ખીર🥣😋 Hina Naimish Parmar -
More Recipes
ટિપ્પણીઓ (4)