રાંધવાની સૂચનાઓ
- 1
કઢાઈમાં ઘી ગરમ કરો
- 2
ઘી ગરમ થાય એટલે ડ્રાયફ્રુટ ને શેકી લો
- 3
ડ્રાયફ્રુટ સેકાઈ જાય એટલે તેમાં દૂધ ઉમેરો અને પાંચથી સાત મિનિટ દૂધને હલાવતા રહો
- 4
પછી ખાંડ અને પનીર ઉમેરી મિક્સ કરો પાંચથી સાત મિનિટ ઉકાળો અથવા થોડુંક ઘટ થાય ત્યાં સુધી પકાવો
- 5
એલચી પાવડર ઉમેરીને એક મિનીટ પકાવો
- 6
ડ્રાયફ્રુટ થી સજાવી ને ગરમા ગરમ કે ઠંડુ પીરસો
- 7
નોંધ:- ખીર આપણે ઘણી બધી સામગ્રીથી બનાવીએ છીએ જેમ કે ચોખાની ખીર apple kheer સાબુદાણાની ખીર પરંતુ પનીર ખીર પણ ખુબજ સ્વાદિષ્ટ લાગે છે આમાં મનપસંદ ડ્રાયફ્રુટ ઉમેરી શકાય છે જો કન્ડેન્સ્ડ મિલક ઉમેરો તો ખાંડનો ઉમેરવી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ખીર
#VN#ગુજરાતીખીર અલગ અલગ સામગ્રી થી બનતી હોય છે મે ચોખા ની બનાવી છે.આ એક ટ્રેડીશનલ વાનગી છે.કોઈ પણ શુભ કાર્ય માટે કે મહેમાનો આવે ત્યારે આ સ્વીટ ડીશ તરીકે પીરસી શકાય છે.મારા ઘરમાં બધાં ને ભાવે એટલે હું અવારનવાર બનાવું છું. Hiral Pandya Shukla -
સાબુદાણા ની કેસરિયા ખીર
#દૂધ#જૂનસ્ટારઆ ખીર ફરાળ મા લઈ શકાય છે અને મને ભાવતી વાનગી છે અને ઠંડું અને ગરમ બન્ને રીતે પીરસી શકાય છે. Hiral Pandya Shukla -
પોહા ખીર
#રવાપોહાઆપણે ચોખા ની ખીર બનાવીએ છીએ પણ જ્યારે ચોખા પકાવવાનો સમય ન હોય ત્યારે આ ખીર બનાવી શકાય છે. બહું ઝડપથી અને સ્વાદિષ્ટ બને છે. Hiral Pandya Shukla -
દૂધી નો હલવો
#Day3#ઇબુકઆ મારી મનપસંદ વાનગી છે મારા ઘરમાં બધાને ખૂબ ભાવે છે... મે અહીં માવા વગર બનાવેલું છે તમે ઉમેરી શકો છો. આ વાનગી ગરમાગરમ કે ઠંડું પીરસી શકાય છે. Hiral Pandya Shukla -
દૂધી નો હલવો
#લીલીપીળીખુબ જ સ્વાદિષ્ટ અને ટેસ્ટી બધાને ખૂબ ભાવે એવો માવા વગર નો હલવો. Hiral Pandya Shukla -
ગાજર નો હલવો
#ગુજરાતીઆ મને વધારે પ્રિય છે. માવો ઉમેરીને પણ બનાવી શકાય છે.. પણ મે માવા વગર જ બનાવ્યો છે. Hiral Pandya Shukla -
પનીર ની ખીર(Paneer kheer recipe in Gujarati)
#GA4#Week6હું ફરી થી એક સ્વીટ ડીશ લઈને આવી છું. લાગે છે મને તીખું કરતા ગાળ્યા માં પ્રેમ વધારે છે એટલે ઘર માં કૈક તો સ્વીટ હોય જ.હવે પનીર ખીર બનાવી સહેલી છે સાથે જ બહુ જ ટેસ્ટી પણ. જે લોકો ને અંગુરી બાસુંદી ભાવતી હોય એ લોકો ને આ સ્વીટ ભાવશે જ.તો તમે પણ ટ્રાય કરજો આ સ્વીટ. Vijyeta Gohil -
-
-
-
-
-
વેસણ નો હલવો
હલવો ને શીરો કે સુખડી જેવું ગળપણ ગુજરાતી ના ઘરે હોય જ છે ...મે આજે બનાવ્યો વેસણ નો હલવો 😘😘 Hiral Pandya Shukla -
ખજુર નો હલવો
#શિયાળાખજુર શિયાળાની રુતુ માં સ્વાસ્થ્ય માટે ખુબજ ફાયદાકારક છે.... અને સૌને ભાવશે એવો હલવો છે આ ખજુર નો હલવો... જો ન બનાવેલો હોય તો એક વાર જરૂર ટ્રાય કરજો... Hiral Pandya Shukla -
ફાડા લાપસી
#VN#ગુજરાતીગુજરાતી ના ઘર માં લાપસી વગર નો શુભ પ્રસંગ કે તહેવાર અધુરો છે.... અને મારા ઘર માં બધા ને ભાવે છે... લાપસી ફાડા ની અને કકરા લોટ ની બન્ને ની બને છે મે ફાડા ની લાપસી બહું જ સરળ રીતે બનાવી છે તમે લોકો પણ જરુર આ રીતે બનાવજો. Hiral Pandya Shukla -
ખીર (Kheer Recipe In Gujarati)
#RC2 આજે મે રાંદલ મતજીના પ્રસાદ માં જે ખીર ને બનાવા આવે છે તે ખીર બનાવી છે.ખીર બનાવા માટે બાફેલા ભાત માં દૂધ ,ખાંડ ઉમેરી ,કાજુ, બદામ, કિસમિસ, એલચીનો પાઉડર ,કેસરના તાંતણા ,ઘી નાખી ખીર બનાવી છે. આ ખીર માંથી જ તમે બીજા ઘણા બધા અલગ અલગ પ્રકારના ફકેવર વાળી ,કસ્ટર્ડ પાઉડર નાખી પણ ખીર બનાવી શકાય છે. Archana Parmar -
ખીર પુરી
#VN#ગુજરાતી#goldenapron#post21#25_7_19કોઈ પણ પ્રસંગે ખીર પુરી બને જ છે.મહેમાન આવે ત્યારે પણ બનાવવામાં આવે છે. Hiral Pandya Shukla -
બેસન હલવા
#માઇઇબુક #પોસ્ટ_27 #સુપરશેફ2 #ફ્લોર્સ_લોટઆપણે સુજી હલવો, રવો, ગાજર અને દુઘી નો હલવો કે પછી મગદાળ નો હલવો બનાવી એ છે... ઘણા હલવા તુરંત બની જાય છે તો ઘણા હલવા બનાવવામાં ઘણો સમય લાગે છે.. આજે બેસન નો હલવો એકદમ સરળ રીતે અને ઝડપથી બનાવી શકાય એની રીત લખું છું... ગરમાગરમ કે ઠરે પછી પણ આ હલવો સ્વાદ મા ખુબ જ સરસ બને છે. Hiral Pandya Shukla -
-
સાબુદાણા ની ખીર
#ઉનાળાનીવાનગીસાબુદાણા ની ખીરઆ ખીર કોઈ પણ ફરાળ મા લઈ શકાય અને એમ પણ સ્વીટ ખાવાનું મન થાય ત્યારે પણ બનાવી શકાય... Hiral Pandya Shukla -
રાજભોગ મઠ્ઠો
#કાંદાલસણ ગરમી ની શરૂઆત થઇ ગઈ છે અને બહાર લોકડાઉન છે... એટલે મઠ્ઠો ઘરે જ બનાવીએ તો વઘારે સારું કોઇ પણ એસેન્સ વગર... શુધ્ધ અને તાજો... Hiral Pandya Shukla -
બેસન હલવા(besan halvo recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ_23 #સુપરશેફ2 #week2 #ફ્લોર્સ_લોટઆપણે સુજી હલવો, રવો, ગાજર અને દુઘી નો હલવો કે પછી મગદાળ નો હલવો બનાવી એ છે... ઘણા હલવા તુરંત બની જાય છે તો ઘણા હલવા બનાવવામાં ઘણો સમય લાગે છે.. આજે બેસન નો હલવો એકદમ સરળ રીતે અને ઝડપથી બનાવી શકાય એની રીત લખું છું... ગરમાગરમ કે ઠરે પછી પણ આ હલવો સ્વાદ મા ખુબ જ સરસ બને છે. Hiral Pandya Shukla -
કાશ્મીરી ફીરની
#goldenapron2#jammukashmir#post9Firni એક ડિલીસીયશ ડેઝર્ટ છે જેને દુઘ, સુજી માથી બનાવવામાં આવે છે. અને ઠંડું પીરસવામાં આવે છે. Hiral Pandya Shukla -
-
-
એનર્જી બાર
#india#GH#હેલ્થી#પોષ્ટ 6આ વાનગી નું નામ જ એનર્જી બાર છે એટલે પૌષ્ટીક છે અને જો બાળકો ને કેન્ડી ના આકાર માં મળી જાય તો તરત ખાશે. નાના મોટા સૌને ભાવશે. મે કેન્ડી નો આકાર આપ્યો છે તમે મનપસંદ આકાર આપી શકો.ઘી,ખજુર,ડ્રાય ફ્રુટ ખુબજ હેલ્થી હોય છે જે શિયાળામાં વધું ખાવાનાં ઉપયોગ માં લઈએ છીએ. Hiral Pandya Shukla -
પનીર પેનટ પોટલી
#પાર્ટીપાર્ટી માટે આ સરસ વાનગી છે આને પહેલાં તમે બનાવીને રાખી શકો છો અને પાર્ટી સમયે તળી અને ગરમાગરમ અથવા ઠંડી પણ પીરસી શકાય છે. Hiral Pandya Shukla
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11517897
ટિપ્પણીઓ