રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ માં દોઢ વાટકી સમારેલ સબ્જી લેવી તેમાં મીઠુ ને 1ચમચી મોણ ને આદું મરચા ની પેસ્ટ લોટ બધા ને સાંજીના ફૂલ ઉમેરી લોટ બાંધવો પછી તેના બોલ વાળી સ્ટીમર માં 15મિનિટ માટે બોઈલ કરવા
- 2
થઈ જાય એટલે રેગ્યુલર ચાઇનીઝ વધારીએ તેમ કરવા લીંબુ નો રસ ઉમેરવો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
મંચુરિયન ફ્રાઇડ રાઈસ &મંચુરિયન ગ્રેવી
#સુપરશેફ૪આ વાનગી માં મંચુરિયન વધેલા ભાત માંથી બનાવેલ છે. અને બધા વેજિટેબલ નાખ્યા છે એટલે હેલ્ધી પણ છે. મંચુરિયન મારી ૩ યર ની બેબી ને બોવ જ ભાવે છે. Hemali Devang -
-
-
-
-
-
-
-
-
-
-
-
વેજ મંચુરિયન(veg manchurian recipe in gujarati)
મંચુરિયન બધાં જ લોકો ને ખૂબ ભાવતી વાનગી છે.આજ મારી નાની બહેન ને પણ ખાવા ની ઈચ્છા હતી તો મેં બનાવ્યાં. ખૂબ સરસ બજાર જેવા જ બને છે એક દમ સોફ્ટ. B Mori -
વેજીટેબલ નૂડલ્સ (Vegetable Noodles Recipe In Gujarati)
પાર્ટી ની ફેવરિટ નૂડલ્સ આજ મેં બનાવી Harsha Gohil -
-
-
-
-
-
-
રાઇસ ટીક્કી ચાટ (Rice Tikki Chat Recipe In Gujarati)
લેફ્ટઓવર રાઇસ માં થી બે રેસિપી બની કરારી ટીક્કી ને ટેસ્ટી ચાટ પણ.#ભાત Meghna Sadekar -
મલ્ટી ગ્રેઇન હરીયાળી ચીલ્લા
#ચીલ્લા#week22#GA4ચીલા healthy બ્રેફાસ્ટ નો બેસ્ટ ઓપ્શન છે.લાઈટ ડિનર માટે પણ પરફેક્ટ ચાલે છે.મે અહી મલ્ટી ગેઇન લોટ અને વિવિધ ગ્રીન ભાજી ને મિક્સ કરી બ્રેફાસ્ટ માં હરીયાળી પાથરી દીધી છે. ચીઝ / પનીર નાખી સર્વ કરતા બેલેનસ્ડ ડાયેટ બની જાય છે. Kunti Naik
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/17300973
ટિપ્પણીઓ