મંચુરિયન રાઈસ (Manchurian Rice Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મંચુરિયન બનાવવા ની રેસિપી :- એક બાઉલમાં મંચુરિયન બનાવવા નો લોટ લો
- 2
પછી તેમાં કોબી ગાજર અને ડુંગળી ઉમેરો
- 3
પછી આદું મરચાં ની પેસ્ટ ઉમેરો
- 4
પછી જરુર મુજબ પાણી ઉમેરી ખીરું તૈયાર કરો
- 5
પછી તેલ ગરમ થાય એટલે મીડીયમ સાઇઝ ના મંચુરિયન ઉતારો
- 6
એક પેનમાં તેલ લઇ તેમાં લીલી ડુંગળી નો સફેદ ભાગ લઇ તેને ફાસ્ટ ગેસ પર સાંતળો
- 7
પછી તેમાં બધા શાક ઉમેરી ૩-૪ મીનીટ શાક સોફ્ટ થાય ત્યાં સુધી સાંતળો
- 8
પછી તેમાં સોયા સોસ, ચીલી સોસ, ગ્રીન ચીલી સોસ અને મંચુરિયન ઉમેરી બરાબર મિક્સ કરો
- 9
પછી તેમાં ભાત, લીલી ડુંગળી નો લીલો ભાગ અને મીઠું ઉમેરી મિક્સ કરી સાંતળો
- 10
પછી ગેસ પરથી નીચે ઉતારી કોથમીર વડે ગાર્નિશ કરી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
વેજ. મંચુરિયન ફ્રાઈડ રાઈસ (Veg. Manchurian Fried Rice Recipe In Gujarati)
#CB9#week9#cookpadindia#cookpadgujarati Sweetu Gudhka -
મંચુરિયન રાઈસ (Manchurian Rice Recipe In Gujarati)
#CB9 Week-9 મંચુરિયન રાઈસ મંચુરિયન ચાઇનીઝ વાનગી છે. તેમાં ઇન્ડિયન મસાલા ઉમેરી ઇન્ડિયન સ્વાદ અનુસાર સંમિશ્રણ વાનગી બનાવાય છે. શાક ભાજી ઝીણા સમારી, ઇન્ડિયન મસાલા અને ચાઇનીઝ સોસ ઉમેરી મસાલેદાર રાઈસ મુંબઈ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. આ વાનગી લંચ કે ડિનર માં સર્વ કરી શકાય. Dipika Bhalla -
-
-
વેજ મંચુરિયન (Veg Manchurian Recipe In Gujarati)
#WCR આજે છોકરાઓ ની પસંદ ના વેજ મંચુરિયન બનાવીયા છે ઝટપટ બની જાય છે અને ટેસ્ટી પણ બને છે hetal shah -
-
-
-
-
મંચુરિયન રાઈસ (Manchurian Rice Recipe In Gujarati)
#SR#COOKPAD GUJARATI#COOKPAD INDIA Jayshree Doshi -
-
-
-
મંચુરિયન ફ્રાઇડ રાઈસ &મંચુરિયન ગ્રેવી
#સુપરશેફ૪આ વાનગી માં મંચુરિયન વધેલા ભાત માંથી બનાવેલ છે. અને બધા વેજિટેબલ નાખ્યા છે એટલે હેલ્ધી પણ છે. મંચુરિયન મારી ૩ યર ની બેબી ને બોવ જ ભાવે છે. Hemali Devang -
મંચુરિયન રાઈસ (Manchurian rice recipe in Gujarati)
#CB9#week9#cookpadgujarati#cookpadindia મન્ચુરિયન રાઈસ એક ચાઈનીસ વાનગી છે. ડ્રાય મન્ચુરિયન અને પ્લેન રાઈસ ને કુક કરી તેમાંથી મન્ચુરિયન રાઈસ બનાવવામાં આવે છે. આ રાઈસ બનાવવા માટે ચાઈનીસ સોસ જેવા કે ગ્રીન ચીલી સોસ, સેઝવાન સોસ, સોયા સોસ વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. આ સોસનો સ્વાદ અને સુગંધ મન્ચુરિયન રાઈસ ને ચાઈનીઝ ટેસ્ટ આપે છે. તો ચાલો જોઈએ ઘરે જ રેસ્ટોરન્ટ જેવા જ street style મન્ચુરિયન રાઈસ કઈ રીતે બને છે. Asmita Rupani -
-
-
મન્ચુરિયન રાઈસ (Manchurian Rice Recipe In Gujarati)
#CB9#COOKPADGUJRATI#COOKPADINDIA#DIWALI2021 Jayshree Doshi -
-
મંચુરિયન ગ્રેવી વિથ ફ્રાઇડ રાઈસ(manchurian greavy with fried rice in Gujarati)
ચીની વાનગી જે બનાવવા માં સરળ અને સ્વાદ માં એકદમ સ્વાદિષ્ટ#સુપરશેફ1 Tejal Sheth -
-
-
રાઈસ મંચુરિયન
#એનિવર્સરીમંચુરિયન એક ચાઈનીઝ ક્યુઝીન છે.જે મિલ કોર્સ માં લેવામાં આવે છે.આજે મે વધેલા રાઈસ માંથી મંચુરિયન બનાવ્યું છે Anjana Sheladiya -
-
મંચુરિયન રાઈસ (Manchurian Rice Recipe In Gujarati)
#CB9 મંચુરિયન એ ચાઇનીઝ વાનગી છે.. આપણા ગુજરાતીઓ અને ખાસ કરી ને ભારતીયો ની એ ખાસિયત છે કે દરેક વાનગીને પોતાની રીતે ઢાળી ને બનાવી તેમજ પીરસી જાણે છે..મોટા નાના તથા સૌને ભાવતી આ વાનગી ખાવાની મજા શિયાળા માં ખૂબ આવે છે . એમાં સૌથી વધુ વેજિટેબલ વાપરી ને બનાવમાં આવે છે Nidhi Vyas
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15795651
ટિપ્પણીઓ