રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૨-૩ વ્યક્તિ
  1. લીટર ફૂલફેટ દૂધ
  2. ૧/૨ કપવર્મીસીલી સેવ
  3. ૩ ચમચીઘી
  4. ૩-૪ ઈલાયચી અને લવિંગ
  5. ૧૦-૧૨ કાજુ બદામ
  6. ૨ ટી સ્પૂનપીસ્તા
  7. ૨૦ જેટલી દ્રાક્ષ
  8. ૧/૨ કપખાંડ
  9. ૧૫-૨૦ તાંતણા કેસર ૨ ચમચી દૂધ માં પલાળેલુ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌથી પહેલા એક પેનમાં ઘી નાખી તેમાં ઈલાયચી અને લવિંગ નાખી શેકી લો હવે તેને પ્લેટ માં કાઢી લો

  2. 2

    હવે તેમાં જ બધા ડાયફૂટ શેકી પ્લેટ માં કાઢી લો

  3. 3

    હવે તેમાં વર્મીસીલી સેવ નાખી ગુલાબી રંગ ની શેકી લો હવે તેમાં દૂધ નાખી બરાબર હલાવી લો

  4. 4

    હવે તેને ૧૦-૧૨ મિનિટ સુધી થવા દો હવે તેમાં ખાંડ અને કેસર વાળું દૂધ નાખી બરાબર મિક્સ કરો

  5. 5

    હવે તેમાં બધા ડાયફૂટ નાખી બરાબર મિક્સ કરો હવે સર્વિગ બાઉલમાં કાઢી ઉપર ફરી થી ડાયફૂટ નાખી સવૅ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hiral Panchal
Hiral Panchal @cook_18343649
પર

ટિપ્પણીઓ

Similar Recipes