બદામ શેક (Badam Shake Recipe In Gujarati)

Neeru Thakkar @neeru_2710
બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બદામને ૩ થી ૪ કલાક માટે પલાળી રાખવી. દૂધને એક નોનસ્ટિક પેનમાં ધીમા તાપે ઊકળવા મૂકવું. ત્રણથી ચાર મિનિટ માટે ઉકાળવું. બદામને ફોલી અને તેમાં ત્રણથી ચાર ચમચી જેટલું દૂધ નાખી અને મિક્સરમાં પેસ્ટ બનાવી લેવી.
- 2
હવે કસ્ટર પાઉડર માં બેથી ત્રણ ચમચી દૂધ નાંખી અને એક રસ કરી લેવું. હવે આપ કસ્ટર પાઉડર વાળું દૂધ ઉકાળેલા દૂધમાં નાખી અને હલાવો. ત્યારબાદ બદામ નાખી અને પીસેલું દૂધમાં નાખો. ગેસ ઉપર ધીમા તાપે હલાવવું. હવે તેમાં કેસર, ઈલાયચી પાઉડર તથા સાકર એડ કરો. ત્યારબાદ પિસ્તા નો આખો ભાગો ભૂક્કો કરી લેવો.
- 3
હવે આ દૂધમાં બદામ અને પિસ્તા નો આખોભાગો ભૂકો નાખી બે મિનિટ માટે ધીમા ગેસ રાખી અને ગેસ ઓફ કરી દેવો. બદામ શેક રૂમ ટેમ્પરેચર પર આવે એટલે તેને દસ મિનિટ માટે ફ્રિઝમાં મૂકી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
#EB#week14બદામ શેક ખૂબજ હેલ્થી, ન્યુટ્રીશિયશ ,સરળ અને ક્વિક રેસીપી છે. બદામ શેક બદામ થી ભરપૂર, અને કેસર,ઈલાયચી ને જાયફળ ના પાઉડર ઉમેરવાથી ખૂબજ ફ્લેવર -ફુલ ટેસ્ટ આવે છે. Helly shah -
-
-
-
-
બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
#EBWeek14શ્રાવણ માસ મા ઉપવાસ મા શક્તિ વર્ધક પીણું એટલે બદામ શેક, જે સ્વાસ્થ્યવર્ધક અને ટેસ્ટી લાગે છે Pinal Patel -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
બદામ થીક શેક (Badam Thick Shake Recipe In Gujarati)
#EB#week14#cookpadindia#cookpadgujarati Bhumi Parikh -
-
-
-
-
-
-
-
-
-
-
અંજીર બદામ મિલ્ક શેક (Anjeer Badam Shake Recipe In Gujarati)
#SM#cookpadguj#cookpad#cookpadindia#homechef#homemade#milkshake Neeru Thakkar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15386957
ટિપ્પણીઓ (7)