શાકવારૂ ઓરમુ(વેજીટેબલ દલિયા)

Jayshreeben Galoriya @cook_20544089
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા ફાડાને પાણી મા એક કલાક પલારી લેવા નિતારી લેવા કૂકરમા ધી ગરમથાય એટલે જીરૂ ને ખડામસાલા નાખી સાતરવા બધા શાક એકસરખાલેવા નેસુધારી સાતરવા તેમા આદુમરચાનીપેષ્ટ, ધ ઉ નાફાડા સાતરી તેમા અઢીવાટકી ગરમપાણી નાખવુ લાલમસાલો હરદર નિમક નાખી મનમુજબ સીટીકરી ઠંડુ થાય એટલે ઉપર ધી ને ધાણાભાજી નાખી તૈયાર
- 2
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/24807043
ટિપ્પણીઓ