તુંબડી નો ઓળો

Shilpa Kikani 1 @shilpa123
રાંધવાની સૂચનાઓ
- 1
તુંબડીને ગેસ ઉપર કાણા પાડીને શેકી લો. ટમેટા મરચા અને ડુંગળીને પણ શેકી લો
- 2
બધાની છાલ રિમૂવ કરી મોટા પીસ કરી લો
- 3
બધા પીસ ની ચોપરમાં લઈને ચોપ કરી લો. કડાઈમાં તેલ લઈ તેમાં ટમેટા મરચા અને ડુંગળીની પેસ્ટને સાંતળો.
- 4
તેમાં સ્વાદ મુજબ રૂટીન મસાલા અને લસણની ચટણી ઉમેરીને પકાવો ત્યારબાદ તેમાં ચોપ કરેલી તુંબડી ને ગ્રેવીમાં ઉમેરી તેલ છૂટું પડે ત્યાં સુધી તેને કૂક કરો.
- 5
કોથમરી થી ગાર્નીશ કરી રોટી પરાઠા કે રોટલા સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
જીરા રાઈસ(jira rice recipe in gujarati)
જીરા રાઈસ મા ધીની સુગંધ અને જીરા ની સુગંધ લાજવાબ આવે છે માટે જીરા રાઈસ કરવાનું વારેવારે મન થાય છે. # સુપર શેફ ચેલેન્જ 4.# રાઈસ અને ડાલ.# રેસીપી નંબર ૪૦.#svI love cooking. Jyoti Shah -
-
-
ચાઈનીઝ પોકેટ(Chinese pocket recipe in Gujarati)
#GA4#Week3આ ચાઇનીઝ પોકેટ ને બેસ્ટ આઉટ ઓફ વેસ્ટ તરીકેની રેસીપી ક્રિએટ કરી છે. આમ આજે રોટલીનો પડ છે આપડી રોટલી નો લોટ ઉપયોગ કરી બનાવ્યું છે. Aneri H.Desai -
-
પૌવા બટેટા(pauva recipe in gujarati)
#ઓગસ્ટ બટેટા પૌવા ની રેસીપી માં મેં મારી રીતે થોડું ફ્યુઝન કર્યું છે તેમાં લસણની ચટણી અને ટમેટો સોસ નાખી ખાવાથી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે જરૂરથી ટ્રાય કરો Khushbu Japankumar Vyas -
-
-
-
-
-
-
-
-
-
રીંગણનો ઓળો (brinjal bhartha recipe in Gujarati)
#વેસ્ટ ઘરમાં વડીલ રહેતા હોય એટલે દેશી જમવાનું રોજ બને. Sonal Suva -
-
-
-
-
કોથમીર ફુદીના ની ચટણી
#ચટણીલીલી ચટણી તો બધાને ઘરે બનતી જોઈ છે પણ આજે તમને કોથમીર ફુદીના ની ચટણી શીખવાડીશ જે તમે દસ દિવસ સુધી ફ્રીજમાં આરામથી સાચવી શકશો. Mayuri Unadkat -
કાઠિયાવાડી રીંગણનો ઓળો
#રેસ્ટોરન્ટઆપણે કોઈ પણ કાઠિયાવાડી ડાભા માં જઇયે તો રીંગણ નો ઓળો જરૂર થી ઓર્ડર કરતા હોય છે તો ચાલો aje બનાવીયે રેસ્ટોરન્ટ સ્ટાઇલ રીંગણ નો ઓળો Kalpana Parmar -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/24808153
ટિપ્પણીઓ