રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રીંગણા ને ગેસ ઉપર સે કી ને તેની છાલ ઉતારી અને તેનો માવો તૈયાર કરો ત્યારબાદ એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં ડુંગળી અને લસણની પેસ્ટ નો વઘાર કરો અને તેમાં લાલ મરચું હળદર નમક ઉમેરો
- 2
અને તેમાં રીંગણા નો માવો ઉમેરો બધું મિક્સ કરી એકદમ ગરમ થાય એટલે રીંગણા નો ઓળો તૈયાર રીંગણા નો ઓળો જુવાર બાજરી ના રોટલા અને ખીચડી સાથે ખુબજ ટેસ્ટી લાગે છે આમ ઓળો અને રોટલા એ આપણું ટ્રેડિશનલ ભોજન છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
સરગવો,રીંગણા,બટેટા નું શાક અને રોટલો
# ટ્રેડિશનલઆ મેનુ અમારા અહીં ગીર નેસડા નુ પ્રખ્યાત ટ્રેડિશનલ ભોજન છે. આ મેનુ ત્યાં ચુલામાં બને છે, એટલે એની મજા તો કંઇક અલગ જ હોય પણ એની મજા આપણે ઘર બેઠા માણવી હોય તો આ રીતે....... Sonal Karia -
રીંગણા નો ઓળો
#2019 મારી મન પસંદ ની વાનગી રીંગણા નો ઓળો છે. સામાન્ય રીતે આજ કાલ ટ્રેડિશનલ ફૂડ નુ ચલણ ખૂબ વધ્યું છે રીંગણા નો ઓળો રોટલા સાથે સ્વાદિષ્ટ લાગે છે અને પ્રસંગો મા પણ બનાવવા લોકો લાગ્યા છે. Varsha Karia I M Crazy About Cooking -
-
રીંગણા નો ઓળો
#શાક કરિસ આં રીંગણા નો ઓળો છે ખૂબ જ પરંપરાગત ખાવાનું પણ આજ કાલ તો પ્રસંગો જેવા કે લગ્ન, સગાઈ,જન્મ દિવસ વગેરે ના સેલિબ્રેશન મા શોખ થી લોકો ખાય છે .રોટલા સાથે ખૂબ જ ખાવા નુ ચલણ છે. Varsha Karia I M Crazy About Cooking -
-
-
દેશી ભરેલાં રીંગણા અને રોટલા,છાશ
#ટ્રેડિશનલટ્રેડિશનલ વાનગી ખૂબ હેલ્દી અને ટેસ્ટ ફૂલ વાનગી હોય છે આવી વાનગી ખાવા થી કોઈપણ રોગ થતા નથી અને ભરેલાં રીંગણા અને રોટલા નામ સાંભળતા મોંમા પાણી આવી જાય છે અને સ્વાદિષ્ટ ભોજન સાથે બેસીને જમવા ની મજા માણો. Urvashi Mehta -
-
-
*બાજરીના રોટલા અને રીંગણાનો ઓળો*
ગુજરાતના લોકોની બહુ ફેમસ વાનગી રોટલો અને ઓળો અમારા ઘરમાં પણબધાને ભાવતી વાનગી.#ગુજરાતી Rajni Sanghavi -
-
-
-
-
-
લીલા રીંગણા નો ઓળો
#૨૦૧૯લીલા રીંગણા નો ઓળો ખાવામા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે લીલી ડુંગળી, લીલું લસણ નાખી ને બનાવેલો આં ઓળો ખરેખર દાઢે વળગે એવો લાગે છે Varsha Karia I M Crazy About Cooking -
-
-
દૂધી નો ઓળો
આ વાનગી સૌથી પહેલાં ત્યારે બનાવી હતી જ્યારે મારી પાસે મોબાઈલ ન હતો પછી ઘણીવાર બનાવી પણ ફોટા પાડવાની ટેવ ઓછી હોય ભુલાય ગયું #RB12 Jigna buch -
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11747835
ટિપ્પણીઓ