રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઢોકળા નુ ખીરુ લો અને તેને નોનસ્ટીક પેનમાં પ્રથમ 2 પાવળા તે લગાવી પછી તેમાં તેલ ગરમ થઇ જાય પછી તલ નાખી અને ઢોકળા નુ ખીરુ નાખો ત્યારબાદ ઉપર બાફેલા લીલા વટાણા કાચા ટામેટા કાચા મરચાં નાખો ચીઝ નાખી દો અને ઢાંકણ ઢાંકી દો
- 2
પછી જયારે નીચે ની બાજુ થઈ જાય ત્યારે તેને તાવેથો ની મદદથી ઉથલાવી નાખો પછી ઉપર સોસ ભભરાવી દો
- 3
તો તૈયાર છે આપણા ઇટાલિયન ગપશપ આ રેસિપી બાળકોને ખુબ પસંદ આવે છે અને ખૂબ મજા આવે છે ખાવાની
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સાઉથ ઇન્ડિયન પ્લસ ઇટાલિયન કોમ્બો
#સાઉથ અડદની દાળ અને ચોખામાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે., જે નાના બાળકો અને મોટાઓ બધાને પ્રોટીન ની આવશ્યકતા હોય છે..... તો સાઉથ ઇન્ડિયન પ્લસ ઇટાલિયન કોમ્બો ની રેસીપી.... Khyati Ben Trivedi -
-
-
ઢોકળીયા પીઝા (dhokliya pizza)
મેં અહીં ગુજરાતી અને ઇટાલિયન વાનગીનું ફ્યુઝન તૈયાર કર્યું છે.#વિકમીલ૩#સ્ટીમઅથવાફ્રાય#માઇઇબુક #પોસ્ટ ૧૭ Bansi Chotaliya Chavda -
ખાટા ઢોકળા (Khata Dhokla recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ1 #સ્નેક્સ #post3 આજે બધાની ઘરે અને સ્પેશ્યલ ગુજરાતી ની ઘરે બનતા એક હેલ્ધી સ્ટીમ ઢોકળા બનાવેલ છે... Bansi Kotecha -
-
-
જીરા રાઈસ(jira rice recipe in gujarati)
જીરા રાઈસ મા ધીની સુગંધ અને જીરા ની સુગંધ લાજવાબ આવે છે માટે જીરા રાઈસ કરવાનું વારેવારે મન થાય છે. # સુપર શેફ ચેલેન્જ 4.# રાઈસ અને ડાલ.# રેસીપી નંબર ૪૦.#svI love cooking. Jyoti Shah -
-
ઇટાલિયન પીઝા
#૨૦૧૯#નોનઇન્ડિયન રેસિપી...આં ઇટાલિયન પીત્ઝા છે વિદેશી વાનગી પણ ભરતીઓ ખૂબ સરસ રીતે પસંદ કરે છે.તેના મૂળ સ્વરૂપ મા અનેક પ્રકારા ફેરફાર કરી શકાય છે અને કરે છે.અનેમોજ થી ખાય છે. Varsha Karia I M Crazy About Cooking -
#ઇટાલિયન ઢોકળા પીઝા
#ZayakaQueens#ફ્યુઝનવીકપીઝા એ ઈટલી ની વાનગી છે અને ઢોકળા આપણા ભારત ના ગુજરાતીઓ ની સૌથી પ્રચલીત ,ખવાતી વાનગી છે.હું આજે ફ્યુઝનવીક માં ફ્યુઝન ઇટાલિયન ઢોકળા પીઝા બનાવવા ની રીત લઈ ને આવી છુ. જે ખાવા માં રેગ્યુલર પીઝા જેવા જ ટેસ્ટી લાગે છે Snehalatta Bhavsar Shah -
-
-
-
-
-
-
-
રજવાડી વેજીટેબલ ખીચડી (Rajwadi Vegetable Khichdi Recipe In Gujarati)
દાળ રેસીપી#DR : રજવાડી વેજીટેબલ ખીચડીDinner mate નો best option વેજીટેબલ ખીચડી .એટલે one poat meal મા પણ ચાલે.વેજીટેબલ ખીચડી હોય એટલે બીજુ કશુંજ ન જોઈએ. Simple દહીં ,છાશ અને પાપડ . Sonal Modha -
-
દાલ ખીચડી(Dal khichadi Recipe In Gujarati)
અમારી ઓફિસની કેન્ટીનમાં મળતી દાળ ખીચડી મારી સૌથી ફેવરીટ વસ્તુ છે. ડબલ તડકા વાળી દાળ ખીચડી તમે ખાઓ એટલે તમારું પેટ પણ ફૂલ અને મન પણ ફુલ. lockdown માં ઓફિસ પણ બંધ થઈ અને કેન્ટીનમાં જમવાનું પણ બંધ થઈ ગયું.આજે એ જ દાળ ખીચડી ને ઘરે બનાવવાની ટ્રાય કરી છે અને રિઝલ્ટ મારું બહુ જ સરસ આવ્યું છે. Vijyeta Gohil -
-
-
-
-
સ્પાઈસી મીની ઓપન ઢોસા(spicy mini dosa in Gujarati)
#માઇઇબુક#post11#સ્પાઈસી#વિકમીલ૧ Khyati Joshi Trivedi -
-
-
-
ઈડલી. સાભાર. ચટણી.(સાઉથ ઈન્ડિયન.)
#3 વિક મિલ ચેલેન્જ# રેસિપી નં 12.#સ્ટીમ#માઇ ઇ બુક.#svI love cooking. Jyoti Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11552164
ટિપ્પણીઓ