જાંબુ કેન્ડી

Shilpa Kikani 1 @shilpa123
રાંધવાની સૂચનાઓ
- 1
જાંબુડા ને થોડું પાણી લઈ માઇક્રોવેવમાં પાર બોઈલ કરી લો. તેના ઠળિયા કાઢી અને પલ્પ તૈયાર કરો. મિક્સર જારમાં પલ્પ લઈ તેમાં ખાંડ ચાટ મસાલો લીંબુનો રસ લઈ અને તેને ચણૅ કરી લો
- 2
તૈયાર પલ્પને ગુલ્ફીના મોલ્ડ માં ભરી ડીપ ફ્રિજમાં ત્રણથી ચાર કલાક જામવા રહેવા દો.
- 3
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
જાંબુ કેન્ડી(jambu candy in Gujarati)
#વીકમિલ 2#સ્વીટ ડિશ#માઈ બુક રેસીપી#પોસ્ટ ૨૫#જાંબુ કેન્ડી Kalyani Komal -
-
-
જાંબુ વીથ પ્લમ જ્યુસ
#વિક મિલ2#સ્વીટ રેસીપી#માઇઇબુક રેસીપી#પોસ્ટ 24#જાંબુ વીથ પ્લમ જ્યુસ Kalyani Komal -
-
-
જાંબુ પોપ્સીકલ્સ (Jambu popsicles recipe in Gujarati)
જાંબુ પોપ્સીકલ્સજાંબુ શોટ તો આપણને બધાને બહુ જ પસંદ છે. તો મને થયું કે જાંબુ પોપ્સીકલ્સ ટ્રાય કરવા જોઈએ. તો મેં બનાવ્યા અને બધાને બહુ જ મજા પડી. તમે પણ ટ્રાય કરો જ્યાં સુધી માર્કેટમાં જાંબુ મળે છે નહિતર એક વર્ષની રાહ જોવી પડશે😃😃#માઇઇબુક#post20 spicequeen -
-
-
-
-
-
-
જાંબુ શોટસ (Jamun Shots Recipe In Gujarati)
જાંબુ શોટ્સ પીવામાં ગુનકારી છે જો સવાર માં પિયે એ શ્રેષ્ઠ છે.આજે me બનાવીયુ. Harsha Gohil -
-
-
-
-
-
જાંબુ સ્મૂધી (Black berry smoothie recipe in Gujarati)
#રથયાત્રાસ્પેશિયલ #રથયાત્રાસ્પેશિયલજાંબુ સ્મૂધીઆજે પ્રભુ જગન્નાથજી ને પ્રસાદમાં જાંબુ અર્પણ કરવામાં આવે છે તો મે પ્રસાદ ધરાવી ને પછી જાંબુ માં થી સૌ ની ફેવરિટ સ્મૂધી બનાવી...જેમાં દહીં...સાકર....સંચળ પાવડર નો ઉપયોગ કરીને... જાંબુ ના ફાયદા:- તેમાં રોગ પ્રતિકારક શકિત રહેલ છે... જાંબુ માં આયર્ન, ફોસ્ફરસ તેમજ ફોલિક એસિડ રહેલા છે તેથી તે ડાયાબિટીસ તેમજ પેટના રોગો માટે પણ ખૂબ ગુણકારી છે. Sudha Banjara Vasani -
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
#valentinespecialSweetHappy valentine day to all my lovely friends and followers💐🌹🎂🍫💕 Riddhi Dholakia -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/24808339
ટિપ્પણીઓ