જાંબુ ની કેન્ડી

Nayna Nayak
Nayna Nayak @nayna_1372

જાંબુ ની કેન્ડી

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨ વ્યક્તિ માટે
  1. ૧૦૦ ગ્રામ જાંબુ
  2. ૨ ચમચીખાંડ
  3. ૧/૨ ચમચીચાટ મસાલો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ જાંબુ ને ધોઈ તેના ઠળિયા કાઢી લો. હવે મિક્સર જારમાં સમારેલા જાંબુ, ખાંડ,ચાટ મસાલો અને થોડું પાણી ઉમેરીને ચન કરી લો.

  2. 2

    ત્યારબાદ પેપર કપમાં આ મિશ્રણ લઇ લો. અને તેને ફ્રીઝરમાં એક કલાક માટે મૂકો.ત્યારબાદ તેમાં સ્ટીક લગાડી દો. અને ૪ થી ૫ કલાક માટે સેટ થવા દો.આપણી ખટમીઠી જાંબુ ની કેન્ડી તૈયાર છે. તેને એક પ્લેટમાં લઈ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nayna Nayak
Nayna Nayak @nayna_1372
પર

Similar Recipes