ભાપામિષ્ટીદહી(બંગાળી)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
Jayshreeben Galoriya
Jayshreeben Galoriya @cook_20544089
Junagdh Zanzarda Road Radhesym Apmentblock No 302
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

  1. એકલિટરદુધ
  2. 6 ચમચીમિલ્ક મેડ
  3. ચારચમચી મિલ્ક પાવડર
  4. ડાયફૂટ નીકતરણ મનમુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    રીત રાતે દુધજમાવી દેવુ સવારે મલમલ કાપડમા બધુદહી બાધી દેવુ એટલે જે પાણીનો ભાગ છૈ તૈ નિકરીજાય ને ધટ્ટ પનીરજેવુ થાય તેમા મિલ્ક પાવડર નેમિલ્ક મેડ નાખી સમુધ બેટરબનાવી એક ટીનમા બેટરટેપર પાથરી ફરતુ ધી લગાડી નૈ મિકસબેટર પાથરવુ ને વરાળમા પંદર મિનિટ બાફવા મુકવુ ઠંડુથાય એટલે ફરતુ ડાયફૂટ પાથરી દસમિનિટ ફિજ મા રાખી તૈયાર

  2. 2

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Jayshreeben Galoriya
Jayshreeben Galoriya @cook_20544089
પર
Junagdh Zanzarda Road Radhesym Apmentblock No 302
I love my cooking
વધુ વાંચો

Similar Recipes