મેંગો દહી

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
Jayshreeben Galoriya
Jayshreeben Galoriya @cook_20544089
Junagdh Zanzarda Road Radhesym Apmentblock No 302
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

  1. 1 લિટરદૂધ
  2. એકવાટકી મિલ્ક મેડ
  3. એક વાટકી કેરીનોરસ
  4. છપિસ્તાની કતરણ
  5. ચાર ચમચી કેરીના ટુકડા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દહીને મલમલના કાપડ મા બાધી દેવુ ને બધુ પાણી નિતારી લેવુ એટલે પનીર જેવુ થાશે ફેટીલેવુ નેમિલ્ક મેડ અંદર નાખી ફરી ફેટીલેવુ ને સમુધ બેટર બનાવવુ એક ટીનમા ધી લગાવી તેમા બેટર પાથરવુ ને ઉપર કેરીનો રસ પાથરી વરાળ મા બાફવા મુકવુ ઉપર એલ્યુમિનિયમ પેપર વીટી દેવો જેથી વરાળ અંદર નજાય દસમિનિટ પછી નીચે ઉતારી ઠંડુ થાય એટલે કેરીના કટકા ને પિસ્તા ઉપર નાખી ફરી ફીજ મા ઠંડુ થવા દેવુ તૈયાર આ ને ભાષા દોહી,બંગાલી ની વાનગી છે

  2. 2

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Jayshreeben Galoriya
Jayshreeben Galoriya @cook_20544089
પર
Junagdh Zanzarda Road Radhesym Apmentblock No 302
I love my cooking
વધુ વાંચો

Similar Recipes