મેંગો મસ્તાની (Mango Mastani Recipe In Gujarati)

Falguni Shah @FalguniShah_40
#SRJ
સુપર રેસીપી ઓફ જૂન
♥️♥️♥️
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મિક્સર જારમાં કેરીના ટુકડા આઈસક્રીમ દૂધ નાખી ગ્રાઈન્ડ કરી લો ત્યારબાદ સર્વિંગ ગ્લાસમાં થોડા કેરીના ટુકડા અને ગ્રાઇન્ડ કરેલો મેંગો આઈસ્ક્રીમ શેક નાખી ઉપરથી કેરીના ટુકડા અને ડ્રાયફ્રુટ થી સજાવટ કરો
- 2
તો હવે આપણો ટેસ્ટી અને હેલ્ધી મેંગો મસ્તાની બનીને તૈયાર છે.
Similar Recipes
-
મેંગો મસ્તાની (Mango Mastani Recipe In Gujarati)
સુપર રેસિપી ઓફ જૂન#SRJ મેંગો મસ્તાનીકેરી એ ફળો નો રાજા છે. સિઝનમાં જ્યાં સુધી કેરી મળે ત્યાં સુધી કેરી માં થી અલગ અલગ વેરિએશન કરી ને ભરપેટ ખાઈ લેવાની . તો આજે મેં મેંગો મસ્તાની બનાવી. Sonal Modha -
-
મેંગો મસ્તાની (Mango Mastani recipe in Gujarati Jain)
#SRJ#mango#Mango_mastani#cool#summer#CookpadIndia#CookpadGujrati Shweta Shah -
-
ઠંડી ઠંડી મેંગો મસ્તાની લસ્સી (Cool Cool Mango Mastani Lassi Recipe In Gujarati)
#cookpad india#cookpad gujarati#સુપર રેસીપી ઓફ ધ જૂન#SRJ Krishna Dholakia -
-
-
-
-
-
-
-
મસ્ત મેંગો મસ્તાની (Mast Mango Mastani Recipe In Gujarati)
#SRJ#Post5# સુપર રેસીપી ઓફ જુન#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
મેંગો મસ્તાની.(Mango Mastani Recipe in Gujarati)
#SRJ મેંગો મસ્તાની પૂના નું ફેમસ પીણું છે. ફળોના રાજા કેરી ની સિઝન માં જરૂર ટ્રાય કરો. Bhavna Desai -
-
-
-
-
-
-
મેંગો મસ્તાની (Mango Mastani recipe in Gujarati)
#SRJ#cookpadgujarati#cookpadindia#cookpad મેંગો મસ્તાની પુનાની ખૂબ જ પ્રખ્યાત મેંગો ડ્રીંક છે. બેઝિકલી મેંગો મિલ્કશેક પર વેનીલા આઈસ્ક્રીમ, ડ્રાયફ્રુટ, મેંગો ના ટુકડા, ટુટીફુટી વગેરેનું ટોપીંગ કરી આ ડીલીસીયસ મેંગો ડ્રીંક બનાવવામાં આવે છે. ઉનાળાની ગરમીમાં જ્યારે આ મેંગો મસ્તાની એકદમ ચીલ્ડ સર્વ કરવામાં આવે ત્યારે તેને ખાવાની કંઈક અલગ જ મજા આવે છે. Asmita Rupani -
-
મેંગો મસ્તાની (Mango Mastani Recipe In Gujarati)
#SRJ ઉનાળા ની ગરમી માં કેરી ની વસ્તુઓ ખાવા ની મજા પડે તો આજ મેંગો મસ્તાની બનાવીયુ. Harsha Gohil -
મેંગો મસ્તાની
#SRJ#RB11પુના, મહારાષ્ટ્ર નું બહુજ ફેમસ dessert .કેરી ની સીઝન માં લોકો ની લાઈન લાગે છે ,આ પીવા માટે. Bina Samir Telivala -
મેંગો મસ્તાની (mango mastani recipe in Gujarati)
#કૈરી#પોસ્ટ3મસ્તાની એ આઈસ્ક્રીમ સાથે નો મિલ્ક શેક છે જે મૂળ પુના ની આઈટમ છે. ત્યાંની ખૂબ પ્રખ્યાત એવું આ પીણું હવે પુના સિવાય પણ પ્રખ્યાત છે. કેરી સિવાય પણ બીજા સ્વાદ માં મસ્તાની બને છે જેમકે ચોકલેટ, વેનીલા, સુકામેવા, ગુલાબ વગેરે. પરંતુ મેંગો મસ્તાની એ વધુ પ્રખ્યાત છે વડી એકદમ સંતુષ્ટિદાયક પણ છે. Deepa Rupani -
-
મેંગો મસ્તાની (Mango Mastani Recipe In Gujarati)
કેરી ની સીઝન હોય અને મેંગો મસ્તાની ના બને આવું બને જ નહીં. ઉનાળામાં આ ડ્રિન્ક must છે. તમે પણ ચોક્કસ ટ્રાય કરજો.#KR Nidhi Desai -
મેંગો ડ્રાયફ્રુટસ મસ્તાની (Mango Dryfruit Mastani Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SRJ Sneha Patel -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16275052
ટિપ્પણીઓ (3)