શકરિયા (રતારૂ) ની પૂરન પોણી

Jayshreeben Galoriya @cook_20544089
રાંધવાની સૂચનાઓ
- 1
રતારૂને વરાળ મા બાફવા તેની છાલ ઉતારી તેનો માવો બનાવી લેવો રેસા ન આવે એટલે ખમણી થઈ ખમણી ને માવો કરવો એક પેનમા ધી બે ચમચી નાખી તેમા રતારૂ નો માવો સેકવો ખાંડ નાખી મિકસકરવુ ને પેન છોડે એટલે એલચી પાવડર નાખી મિક્સ કરી ઠંડો કરવો રાજગરાનોલોટ મા પાણી થી લોટ રોટલી જેવો બાધી તેલ વારો હાથ કરી પાચ મિનિટ પછી લુઓ લય મનમુજબ વણી તેમા વચ્ચે પૂર્ણ ભરી પેક કરી હલકા હાથે દબાવી ને મનમુજબ વણી તવી મા ધી થી બંને બાજુ સેકી લેવુ તૈયાર
- 2
- 3
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/24942896
ટિપ્પણીઓ