વાલોર પાપડી ઢોકળી

Arpan Shobhana Naayak
Arpan Shobhana Naayak @cook_9447422
Ahmedabad, Gujarat, India

મને ખબર નથી કે તે ભારતના અન્ય ભાગોમાં શું કહેવામાં આવે છે, પરંતુ ગુજરાત અને રાજસ્થાનમાં, તે વાલોર / બાલોર તરીકે ઓળખાય છે. ઉત્તર ભારતમાં, તે સેમ ફલી છે. મારી દાદી વારંવાર આ વાનગી બનાવતા હતા. મમીએ આ ઘણી વખત બનાવ્યું. હું પણ આ બનાવું છું. અજમો અને લસણને લીધે તેનો સ્વાદ એટલો ખાસ છે કે તમે આ ખાવાથી દિલગીર થશો નહીં. હું અંગ્રેજીમાં માનું છું, તે સામાન્ય રીતે ફ્લેટ ગ્રીન બીન્સ તરીકે ઓળખાય છે. રોટી-સબઝીને રોજિંદા બનાવવાની શક્યતા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧૫૦ ગ્રામવાલોર
  2. ૧ ૧/૨ - ૨ કપઘઉં નો લોટ
  3. ૧૦-૧૫ કળીલસણ
  4. ૨-૩ ચમચીઅજમો
  5. સ્વાદાનુસાર મીઠું ને મસાલા
  6. વઘાર ને મોણ માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ધોઈ ને વલોર ના નિતારી લો. બંને બાજુ થઈ રગ કાઢી લો. વાલોર ને વચ્ચે થી અડધી કરી નાખો. લસણ પણ છોલી ને વાટી લો.

  2. 2

    ઢોકળી માટે:લોટ માં થોડું તેલ, ૧-૧ ૧/૨ ચમચી અજમો, જરૂરી મસાલા ઉમેરી ને લોટ બાંધી લો. અડધો કલાક માટે બાજુ માં મૂકી દો.

  3. 3

    એક પેણી માં થોડું તેલ ગરમ મૂકી ને અજમો ને વાટેલું લસણ સાંતળી લો. (તમે મેથી ના દાણા પણ ઉમેરી શકો છો). હવે તેમાં સાફ કરેલી વાલોર, મસાલા ને મીઠું ઉમેરી ને સાંતળી લો. ૪-૫ કપ પાણી ઉમેરી ને ઉકાળો.

  4. 4

    તે ઉકળે ત્યાં સુધી માં લોટ ના લુઆ પડી લો. તેને મોટી રોટલી વણી ને સક્કરપરા ના આકાર માં કાપી લો. હવે આ ઢોકળી ને ઉકળતા વાલોર ના પાણી માં ઉમેરી ને ૨૦-૨૫ મિનિટ માટે મધ્યમ તાપે રાંધી લો

  5. 5

    બધું પાણી સોસ્વાય જાય ને ઢોકળી ફૂલી જાય તેવું રાંધો.

  6. 6

    પીરસો ગરમ વાલોર ની પાપડી ૧-૨ ચમચી ઘી ઉપર થી રેડી ને. (વાલોર ને બદલે ફણસી,ગવાર કે મુળા ની ભજી પણ વપરાય)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Arpan Shobhana Naayak
Arpan Shobhana Naayak @cook_9447422
પર
Ahmedabad, Gujarat, India
just stay in touch to know me 😁my fb grouphttps://www.facebook.com/groups/150662935540144/https://www.facebook.com/nandkitchen/
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes