ઢોકળી(dhokali recipe in Gujarati)

#સુપરશેફ2
મેં દાળ ઢોકળી બનાવી છે આ ચપટી વાળી ઢોકળી છે . આ ઢોકળી દેખાવમાં પણ બહુ જ સારી લાગે છે પાપડના સાથે પરોસ્વા આવે છે .જે રાજસ્થાનમાં બનાવવામાં આવે છે આ ખાવામાં તીખી અને ખાટી હોય છે અને ખાવામાં બહુ સ્વાદીષ્ટ લાગે છે તમે જરૂરથી એકવાર બનાવશો.
ઢોકળી(dhokali recipe in Gujarati)
#સુપરશેફ2
મેં દાળ ઢોકળી બનાવી છે આ ચપટી વાળી ઢોકળી છે . આ ઢોકળી દેખાવમાં પણ બહુ જ સારી લાગે છે પાપડના સાથે પરોસ્વા આવે છે .જે રાજસ્થાનમાં બનાવવામાં આવે છે આ ખાવામાં તીખી અને ખાટી હોય છે અને ખાવામાં બહુ સ્વાદીષ્ટ લાગે છે તમે જરૂરથી એકવાર બનાવશો.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઘઉંનો લોટ ચણાનો લોટ મીઠું અને લાલ મરચાનો પાઉડર હળદર પાઉડર મિક્સ કરીને નાખો અને તેને મળો પછી તેનો ઉપાય પાણીથી લોટ બાંધી ને પાંચ મિનિટ સુધી મૂકી રાખો. પછી તેમાંથી નાની નાની લોઇ બનાવો અને બે આંગળી ની વેડીએ થી ચપટી બનાવો.
- 2
હવે એક મોટા વાસણમાં પાણી ગરમ કરવા મૂકો પાણી ઉકળે એટલે તેમાં દાળ અને ચોળી ઉમેરો હવે તેને એક ઉકાળો આવા દો.એક ઉકાળો આવે એટલે તેમાં હળદર, મીઠું અને ઢોકળી ઉમેરો.
- 3
પછી ઢાંકીને તેને સાત વર્ષ સુધી ચડવા દેવું જ્યાં સુધી દાળ અને ઢોકળી એક રસ ન થઈ જાય થોડીક થોડીક વાર થી ચલાવતા રહેવું અને પછી ચેક કરવું.
- 4
વધુ સારી રીતે એક રસ થઇ જાય અને ઢોકળી અને દાળ બધું ચડી જાય એટલે વઘાર આપવો વઘાર માટે ઘી ગરમ કરી તેમાં રાઇ જીરું લીલા મરચાં મીઠો લીમડો લાલ મરચાનો પાઉડર નાખીને એમાં ઉમેરો.
- 5
પછી સારી રીતે મિક્સ કરવો લીંબુનો રસ ઉમેરીને પાપડ સાથે અને અથાણાની સાથે પરોસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મારવાડી દાળ ઢોકળી(marvadi dal dhokali recipe in gujarati)
#સુપરશેફ4મેં દાળ ઢોકળી બનાવી છે જે રાજસ્થાની રીતે બનાવી છે. જે ગુજરાતી દાળ ઢોકળી ૂથી એકદમ અલગ જ છે .ગુજરાતી દાળ ઢોકળી પણ બહુ સારી હોય છે પણ એ દાળ ઢોકળી અને મારવાડી દાળ ઢોકળી નો સ્વાદ એકદમ અલગ છે. બંનેની વચ્ચે બહુ જ તફાવત છે .તમે જરૂરથી બનાવજો Pinky Jain -
મેથી ઢોકળી (Methi Dhokali Recipe in Gujarati)
#GA4#week19#cookpad#cookpadindiaKeyword: Methiદાળ ઢોકળી એક ગુજરાતી ડીશ છે જે લગભગ બધાજ ગુજરાતી ના ઘરે બનતી હસે. આ ડીશ ગુજરાતી દાળ માંથી બને છે એ આપડે આ ડીશ લંચ મા k ડિનર મા ખાઈ શકીએ છે. આજે મે દાળ ઢોકળી મા મેથી ફ્લેવર ની ઢોકળી નાખી છે જેનાથી ખુબજ સ્વાદિષ્ટ લાગે છે. Mitali Chavda (Mitali Darshan Vala) -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#CB1દાળ ઢોકળી એ એક પારંપરિક અને પ્રચલિત ગુજરાતી વાનગી છે. લોટ માં થી વણેલી ઢોકળી તુવેર ની દાળ માં ચઢવીને બનાવવામાં આવે છે અને જે ખૂબ સ્વાદીષ્ટ લાગે છે. આ બનાવવામાં સરળ અને પૌષ્ટિક એવી વાનગી છે. તુવેર ની દાળ ને બાફીને ઢોકળી બનાવવામાં આવે છે. ઘણી વખત તે વધેલી દાળ માં થી પણ બનાવવામાં આવે છે. Bijal Thaker -
દાળ ઢોકળી(Dal Dhokali Recipe in Gujarati)
#GA4#week4#post1#ગુજરાતી# દાળ ઢોકળી ગુજરાતી ઓની ફેવરીટ ડીશ દાળ ઢોકળી....ઘરમાં કંઈ પણ શાક ન હોય ત્યારે સૌથી પહેલો વિચાર દાળ ઢોકળી નો જ આવે......જયારે પણ બહુ જમવાનું બનાવાનું કંટાળો આવતો હોય ત્યારે આ ફટાફટ બની જાય છે અને ખાવાની મજા પણ આવે છે...... bijal muniwala -
બટર ક્રિસ્પી ઢોસા(butter dosa recipe in Gujarati)
#સુપરશેફ2મેં ઘઉંનો લોટ ચોખાનો લોટ અને ચણાના લોટ મિક્સ કરીને હેલ્ધી ઢોસા બનાવ્યા છેજે એકદમ ક્રિસ્પી બને છે અને ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે અને ખાસ કરીને તો બને પણ ફટાફટ છેતેમને કોઈ પલાળવા ની ઝંઝટ મારી નહીં .ચોખાનો લોટ ઉમેરવાથી આ ઢોસા બહુ ક્રિસ્પી બને છે. જલ્દીથી બની જાય છે જરૂરથી બનાવજો Roopesh Kumar -
દાલ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
દાળ ઢોકળી ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં બપોરે જમવામાં અથવા તો સાંજે જમવામાં પણ પીરસવામાં આવે છે. દાળ ઢોકળી માં આપણે કચોરી પણ બનાવીને કચોરી ઢોકળી પણ બનાવી શકાય છે. ઢોકળી ના લોટ માંથી જ કચોરી બનાવવામાં આવે છે. ઢોકળી ના લોટ માંથી નાની નાની પૂરી વણીને તેમાં આદુ મરચા અને ટોપરાના ખમણનું પૂરણ ભરીને દાળમાં નાંખી અને કચોરી ઢોકળી બનાવવામાં આવે છે. દાળ ઢોકળી અથવા કચોરી ઢોકળી ગરમાગરમ ખાવાની ખૂબ જ મજા આવે છે. #Trend3#Gujarati#દાળ ઢોકળી Archana99 Punjani -
દુધી ટામેટા ની ચટણી (dudhi tomato chutney recipe in gujarati)
#સાઈડમેં દૂધી અને ટામેટા ની ચટણી બનાવી છે આ ચટણી આંધ્રપ્રદેશમાં બનાવવામાં આવે છે અને આની સાથે ભાત પરોસ્વામા આવે છે તે ખાવામાં તીખી અને ખાટી હોય છે અને બહુ સ્વાદિષ્ટ બને છે .તમે જરૂરથી બનાવવાની કોશિશ કરજો.આંધ્ર પ્રદેશમાં પચડી પણ કહેવામાં આવે છે. Pinky Jain -
દાળ ઢોકળી (Dal Dhokali recipe in Gujarati) (Jain)
#CB1#chhappan_bhog#દાળઢોકળી#gujrati#dinner#lunch#Leftover#CookpadIndia#COOKPADGUJRATI દાળ ઢોકળી ગુજરાતમાં મોટાભાગે દરેકના ઘરે બનતી વાનગી છે. તે બપોરના જમવામાં સાંજના જમવા માં એમ કોઈ પણ રીતે બનાવી શકાય છે. સવારે જો કોઈક વખત બધી જ વાનગી ના બનાવવા હોય અને ફક્ત એક જ વસ્તુ બનાવવી હોય તો દાળ ઢોકળી એ એક સારું ઓપ્શન છે. ઘણી વખત સવાર ની દાળ વધી હોય તો સાંજે તેમાંથી દાળ ઢોકળી બની જતી હોય છે. વધેલી દાળ નો ઉપયોગ કરવાનો બેસ્ટ ઓપ્શન છે. પાણીમાં ખટાશને કોર્પોરેશનને ચડિયાતા હોય છે આ વાનગીમાં ખટાશ અને ગળપણ બંને ચડિયાતા હોય છે. અને સ્વાદમાં ખુબજ સરસ લાગે છે. Shweta Shah -
ગટ્ટા નું શાક(gatta nu saak recipe in gujarati)
#વેસ્ટ#રાજસ્થાનમેં ગટ્ટાનું શાક બનાવી છે જે ચણા ના લોટ માંથી બને .છે બનાવવાની પ્રોસેસ થોડી લાંબી છે પણ ખાવામાં બહુ સ્વાદિષ્ટ લાગે છે અને માટીના કડાઈમાં પરોસીને પ્રેઝન્ટેશન કર્યું છે. જેમાં માટીની ભીની-ભીની ખૂશ્બુ આવે શાકમાં. Pinky Jain -
લેફટ રોટી ઢોસા
#GA4#week3#dosaમેં વધેલી રોટલી માંથી ઢોસા બનાવ્યા છે જે ખાવામાં બહુ જ ટેસ્ટી છે અને બહુ હેલ્ધી પણ છે કારણ કે આ નાના બાળકો રોટલી ના ખાય પણ આવી રીતે આપણે ટ્વિસ્ટ કરીને ઢોસા બનાવી શકીએ છીએ. Pinky Jain -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
ગુજરાતી ની દાળ ઢોકળી પરફેક્ટ જ હોય..વિક દરમિયાન દાળ ભાત શાક રોટલી ખાધા હોય એટલે બધાના ઘરે લગભગ શનિ રવિવારે દાળ ઢોકળી વધારે બનતી હોય..સાથે મસ્ત ઘી વાળા ભાત અને એ જ લોટ માં થી બનાવેલા થેપલા,પાપડ,કચુંબર, અથાણું અને ઠંડી છાશ... ખાવાની બહુ મજ્જા આવે.. Sangita Vyas -
સ્ટફ્ડ દાળ-ઢોકળી(stuffed Dal-dhokli recipe in Gujarati)
દાળ ઢોકળી એટલે ગુજરાતીઓ ની ફેવરિટ ડીશમાંથી એક. આજે મે દાળ ઢોકળી થોડા ટવીસ્ટ સાથે બનાવી છે. દાળ તીખી-મીઠી અને ઢોકળી માં બટેટા નુ સ્ટફીંગ એટલે ચટપટી... કહો ફ્રેન્ડ્સ કેવી બની સ્ટફડ દાળ ઢોકળી??#સુપરશેફ2#માઇઇબુક_પોસ્ટ25 Jigna Vaghela -
છીબા ઢોકળી (Chiba Dhokali recipe in Gujarati)
#KRC#RB15કચ્છ ની વિસરાતી વાનગી માં છીબા ઢોકળી એક ટ્રેડીશનલ વાનગી છે, જે સરળ અને ઓછી વસ્તુથી બનતી વાનગી છે, Ashlesha Vora -
ચોળાની ઢોકળી
#VN#ગુજરાતીઢોકળી એ વન પોટ મીલ છે અને દરેક ગુજરાતી ઘરમાં લગભગ બનતી હોય એવી વાનગી છે. ઢોકળી નો આ પ્રકાર ખૂબ સરસ લાગે છે. જેમા કઠોળ ના ચોળા નો ઉપયોગ કર્યો છે અનેે ખાસિયત એ છે કે ઢોકળી વણી ને નહીં પણ હાથે થી દબાવીને બનાવીયે છીએ. Bijal Thaker -
દાળઢોક્ળી (dal dhokali recipe in gujarati)
#ફટાફટ યુનિક દાળઢોક્ળી( ચણા ના લોટ ની)આપણા ગુજરાતી ઘરો માં દાળ ઢોકળી બહુ બને. મને તો દાળ ઢોકળી બહુ જ ભાવે. આપણા ઘર માં બપોર ની દાળ વધી હોય તો એમાં થી પણ દાળ ઢોકળી બનાવી શકાય અને જો ના હોય તો નવી દાળ બનાવી ને દાળ ઢોકળી બનાવાય. ઘણા બધા લોકો દાળ ઢોકળી જોડે ભાત પણ બનાવે છે. ભાત દાળ ઢોકળી જોડે સરસ પણ લાગે છે. દાળ ઢોકળી માટે જે દાળ બનાવામાં આવે છે એ ગુજરાતી દાળ હોય છે. અને તે ગુજરાતી દાળ માં ચણાના લોટ ની ઢોકળી બનાવી ને નાખવા માં આવે છે। અને આ દાળ ઢોકળી બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. તો ફટાફટ જાણી લો આ સ્વાદિષ્ટ દાળ ઢોકળી બનાવાની રીત. જયારે પણ બહુ જમવાનું બનાવાનું કંટાળો આવતો હોય ત્યારે આ ફટાફટ બની જાય છે અને ખાવાની મજા પણ આવે છે. Vidhi V Popat -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#CB1#week1#cookpadgujarati#cookpadindiaમેં આજે દાળ ઢોકળી બનાવી છે. આ વાનગીનો ટેસ્ટ ખુબ જ સરસ આવે છે. સ્વાદની સાથે-સાથે આ વાનગી હેલ્ધી પણ છે. તુવેરની દાળમાં ઢોકળી મૂકી આ દાળ ઢોકળી બનાવવા માં આવે છે. તુવેરની દાળને બાફીને ક્રશ કરી આ દાળમાં બધા જ મસાલા, સીંગદાણા, કાજુ કિસમિસ વગેરે ઉમેરીને ઢોકળીને આ દાળમાં ચડાવવામાં આવે છે. Asmita Rupani -
કોર્ન દાળ ઢોકળી(corn dal dhokali recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ_૮દાળ ઢોકળી નું નવું વર્ઝન. તુવેરની ઢોકળી તો ખાધી જ હશે તો ચાલો આજે જ બનાવો કોર્ન દાળ ઢોકળી ... ઘણા બાળકોને દાળ ઢોકળી નથી ભાવતી તો એમના માટે બનાવો કોર્ન દાળ ઢોકળી... જરૂર ભાવશે. Khyati's Kitchen -
રાજસ્થાની દાલ બાટી(dal baati recipe in gujarati)
#વેસ્ટ#રાજસ્થાનમેં રાજસ્થાની દાલબાટી બનાવી છે દાળ બનાવતી વખતે તમે તેમાં ડુંગળી અને ટામેટા પણ સાંતળી શકો છો . હું જૈન છું. તેમાં ડુંગળી સાંતળી નથી એમાં તમે લસણની પેસ્ટ પણ ઉમેરી શકો છો તો વધારે સ્વાદિષ્ટ લાગશે. Pinky Jain -
દાળ ઢોકળી
અહીંયા આપણે ઢોકળી માં કસૂરી મેથીનો ઉપયોગ કરેલ છે ને ઢોકળી બનાવવા માં ઘઉંનો લોટ ચણાનો લોટ બાજરાનો લોટ લીધેલ છે દાળમાં પણ ચણાની દાળ અને તુવેર દાળ નો use કરેલ છે Megha Bhupta -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#cooksnap theme#flour દાળ ઢોકળી એક પરંપરાગત ગુજરાતી રેસીપી છે. રાતના ભોજનમાં એક ડીશ બનાવવી હોય તો દાળ ઢોકળી બનાવાય. મુખ્ય સામગ્રી તુવેર ની દાળ અને ઘહું નો લોટ છે. ખાટી મીઠી મસાલેદાર બનાવવામાં આવે છે. સરળ અને પૌષ્ટિક નાના મોટા દરેક ને ભાવશે. Dipika Bhalla -
પૂરણપોળી (Puran Poli Recipe In Gujarati)
#GA4#Week9#Mithaiપુરણ પૂરી એક ગુજરાતી વાનગી છે જે મિઠાઇના રૂપે પરસવા માં આવે છે આ પુરણપોળી મહારાષ્ટ્રમાં પણ બહુ પ્રસિદ્ધ છે અને રાજસ્થાનમાં બેડમી પૂરી પણ કહેવામાં આવે છે. Pinky Jain -
-
દાળ ઢોકળી(dal dhokali recipe in Gujarati)
દાળ ઢોકળી ,બધાં ને ભાવે એવી આ વાનગી છે.દાળ માં થી આપણે ભરપુર માત્રા માં પ્રોટીન્સ હોય છે.દાળ ઢોકળી એ આપણા ગુજરાત ની ટ્રેડિશનલ ડિસ કહેવાય.#માઇઇબુક#પોસ્ટ 13 #મોન્સૂન Rekha Vijay Butani -
રાજસ્થાની પંચકુટી દાળ,બાટી,ચુરમા,ખોબા ભાખરી ( Rajasthani Panchkuti Dal Bati Churma Khoba Bhakhri Rec
#GA4#Week25રાજસ્થાન જઈએ અને દાલબાટી ના ખાઈએ એવું તો બને જ નહિ . રાજસ્થાની સ્પેશીયલ આઈટમ છે જેમાં પંચકુટી દાળ વાઈઝ પણ ઘણી સારી છે દાળ નો સંગમ હોય છે સાથે બાટી બનાવવામાં આવે છે અને ખોબા ભાખરી બનાવે છે બંને બહુ સરસ લાગે છે અને સાથે જ સ્વીટ માં ચુરમા ખાવામાં આવે છે એ ટ્રેડિશનલ ડીશ છે. Khushboo Vora -
ભાત ની ઢોકળી (Rice Dhokli Recipe In Gujarati)
#Famભાત ની ઢોકળી હું મારા નાનીમા પાસેથી શીખી છું અને આ ઢોકળી ગરમાગરમ ખાવાની બહુ મજા આવે છે Kalpana Mavani -
રાજસ્થાની દાળ ઢોકળી(જૈન)(Rajasthani Dal Dhokali Recipe In Gujarati)
#વેસ્ટ#રાજસ્થાનપોસ્ટ 8 રાજસ્થાની દાળ ઢોકળી(જૈન) Mital Bhavsar -
સ્ટફ દાલ ઢોકળી ઇન રાઈસ બાઉલ(dal dhokali rice bowul recipe in gujarati)
મારા ઘરે દાળ ઢોકળી તો વારંવાર બનતી હોય છે પણ સ્ટફ દાલ ઢોકળી પહેલી જ વાર બનાવવી અને એ બધાને બહુ જ પસંદ આવી.#સુપરશેફ૪ Ruta Majithiya -
દાળ ઢોકળી (dal dhokli recipe in Gujarati)
દાળ ઢોકળી આપણા ગુજરાતીઓ ની ઓળખ છે એમ કહું તો,જરા પણ અતિશયોક્તિ નથી. સામાન્ય રીતે તુવેર ની દાળ વઘારી, તેમાં મસાલા નાખી, ઉકળતી દાળ માં ઢોકળી નાખી તેને કૂક કરવામાં આવે એટલે દાળ ઢોકળી. આમાં થોડા ફેરફારો સાથે પણ બનાવવા માં આવે છે, જેમ કેસ્ટફ્ડ દાળ ઢોકળી, અથવા ઢોકળી ને વણી ને નહીં પરંતુ નાની નાની થેપલી બનાવવી, એમ અલગ અલગ રીતે બનાવી શકાય છે.આજે મે પરંપરાગત રીતે બનતી દાળ ઢોકળી બનાવી છે, કહેજો કેવી બની છે???#સુપરશેફ4#દાળ Jigna Vaghela -
પાપડી ની ઢોકળી (Papdi Dhokli Recipe In Gujarati)
#ChooseToCookમારા ઘરમાં મારી દીકરી ને આ ઢોકળી ખુબ જ ભાવે છે, એટલે સાંજ ના ભોજનમાં અવાર નવાર બનાઉ છું Pinal Patel -
દાળ મેથી ઢોકળી (dal methi dhokli recipe in gujarati)
દાળ ઢોકળી એ મારી પ્રિય વાનગી છે. આજે દાળ ઢોકળી માં થોડી નવિનતા લાવવા માટે મેથી વાળી ઢોકળી બનાવી. મેથી નું સ્વાદ જેને પસંદ હોય તેને તો મેથી ની સુગંધ માત્રથી જ આરોગવાનું મન થઈ જાય પરંતુ જેને મેથી ની કડવાશ પસંદ નથી તેના માટે આ સ્વાદિષ્ટ દાળ મેથી ઢોકળી આરોગવાથી કડવા સ્વાદનો નામ માત્ર પણ અનુભવ નહી થાય.#સુપરશેફ૪ Dolly Porecha
More Recipes
ટિપ્પણીઓ