મસાલા સિંગ

Sheetal Chheda Dedhia
Sheetal Chheda Dedhia @cook_9854734
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ વાડકોસિંગ
  2. જરૂર મુજબદાબેલી મસાલો
  3. સ્વાદાનુસારમીઠું
  4. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક પેન માં તેલ ગરમ મુકો

  2. 2

    સિંગ ને ૩-૪ મિનિટ માટે મધ્યમ તાપે તેમાં તળી લો

  3. 3

    કાઢી ને મુકો

  4. 4

    તેમાં દાબેલી મસળી ને મીઠું ભેળવી.લો.

  5. 5

    મસાલા સિંગ તૈયાર છે. આ દાબેલી માં વાપરી શકાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sheetal Chheda Dedhia
Sheetal Chheda Dedhia @cook_9854734
પર

ટિપ્પણીઓ

Similar Recipes