ફરાળી પેરી પવરી ચિપ્સ

Zarna B V
Zarna B V @zarna_1539
Rajkot, Gujarat

ફરાળી ભોજન ખાઈ ને કંટાળી ગયા છો? એ નવી રેસીપી અજમાવો

ફરાળી પેરી પવરી ચિપ્સ

ફરાળી ભોજન ખાઈ ને કંટાળી ગયા છો? એ નવી રેસીપી અજમાવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૧ જણ માટે
  1. મોટા બટાકા
  2. ૨ ચમચીઘી
  3. સ્વાદાનુસારમીઠું
  4. ૧/૪ ચમચીજીરું
  5. ૧/૪ ચમચીહળદર
  6. ૧/૪ ચમચીમરી
  7. ૧/૨ ચમચીલાલ મરચું
  8. ૧ ચમચીછીણેલું આદુ
  9. ૧/૨નાનું લીંબુ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    બટાકા ને ધોઈ ને છોલી લો. તેને લાંબી ચિપ્સ માં સમારી લો. સમાર્યા પછી ફરી ધોઈ લો.

  2. 2

    ઘી ગરમ મુકો. તેમાં જીરું તતડે પછી ચિપ્સ ને મીઠું ઉમેરો. ૨-૩ મિનિટ હલાવી ને રાંધી લો.૫ મિનિટ થઈ વધુ ના રાંધવું. (પાણી નો ઉઓયોગ નહીં કરવાનો. ઘી માંજ આ વાનગી બનાવાની). બટાકા ચઢી ગયા બાદ તેમાં આદુ ઉમેરી ને ૧૦-૧૫ સેકન્ડ માટે રાંધી લો. હવે તેમાં હળદર ઉમેરી ને હલાવી લો.

  3. 3

    ગેસ બંધ કરી ને તેમાં મરી, લાલ મરચું (ચીલી ફ્લેક્સ પણ વપરાય)ઉમેરો ને બરાબર હલાવી લો.

  4. 4

    લીંબુ નો રસ ઉમેરી ને પીરસો દહીં સાથે. મીઠા વાળું દહીં/જીરાવાળું દહીં/ મીઠી લસ્સી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Zarna B V
Zarna B V @zarna_1539
પર
Rajkot, Gujarat
cooking is my passion..!! love to cook.. Nd love to make new, innovative and flavourful recipes.. ♡
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes