મેગી પકોડા

Sheetal Chheda Dedhia
Sheetal Chheda Dedhia @cook_9854734
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. મેગી નું નાનું પેકેટ
  2. ૧ કપજિણું સમારેલું કાંદા ને કોબી
  3. ભોલર મરચા (વૈકલ્પિક)
  4. ૧/૨ કપસમારેલી કોથમીર
  5. સ્વાદાનુસારમીઠું
  6. ૧ ચમચોસ્વાદાનુસાર લાલ મરચું
  7. ૧ ચમચીજીરું
  8. ૨-૩ ચમચાઝીણો રવો
  9. ૩-૪ ચમચાબેસન
  10. તલવે માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મેગી માટે-૧ ગ્લાસ પાણી (૧૮૦ ml આશરે) માં મેગી ને ઉકાળી લો. પછી તેમાં મેગી મસાલો ઉમેરી ને ૮૦% રાંધી લો. ઠંડી કરી લો

  2. 2

    બધી સામગ્રી ને એક વાસણ માં મેગી સાથે ભેળવી લો.

  3. 3

    તેના નાના ગોળા વાલી ને મુકો. તેલ ગરમ મુકો ને તેમાં સોનેરી રંગ ના ગોળા તળી લો.

  4. 4

    સૌસ સાથે પીરસો ગરમાગરમ પકોડા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sheetal Chheda Dedhia
Sheetal Chheda Dedhia @cook_9854734
પર

ટિપ્પણીઓ

Similar Recipes