રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મેગી ને ગરમ પાણી માં નાખી ને 90 ટકા જેટલી બાફી લો
- 2
એક બાઉલ માં છીણેલ ડુંગળી,સમારેલ ટામેટા,કોથમીર,મેગી મસાલો,મીઠુ અનેં ચીલીફેલકસ નાખી ને બરાબર હલાવી તેમાં બાફેલી મેગી નાખી ને મિક્ષ કરી લેવું અનેં હવે તેમાં ચણા નો લોટ નાખી ને મિક્ષ કરી ને રેડી કરી લો
- 3
તેલ ગરમ કરવા મુકી રેડી કરેલ ખીરા માંથી મેગી નાં પકોડા તળી લેવા
- 4
મેગી પકોડા ને ખજૂર આંબલી ની ચટણી સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
મેગી ભેળ(maggi bhel recipe in Gujarati)
#માઇઇબુક #જુલાઈ #સુપરશેફ3 #મોન્સૂનસ્પેશિયલ #મેગીભેળ Shilpa's kitchen Recipes -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મેગી દહીં વડા (Maggi Dahi vada recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab#Maggi dahi vadaમેગી દહીંવડા (ગુજરાતી રેસીપી)મેગી દહીં વડા મારી ઇનોવેટિવ ડીશ છે હવે સમર ની શરૂઆત થઈ ગઈ છે તો દહીં વડા એ ખૂબ પ્રચલિત વાનગી છે દહીં ની ઠંડક સાથે ટેસ્ટી અને હેલ્ધી પણ હોવા થી મેં આ ડીશ બનાવી છે. Naina Bhojak -
-
-
દાબેલી બ્રેડ પકોડા (Dabeli Bread Pakoda Recipe In Gujarati)
#PSમારાં હબી ઈ આઈડિયા આપ્યો દાબેલી ફ્લેવર ના બ્રેડ પકોડા બનાવ વા નો Ami Sheth Patel -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10891626
ટિપ્પણીઓ