પાલક કોર્ન પનીર પરાઠા
આ વાનગી નાસ્તા કે રાત ના જમવાના માટે ઉત્તમ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણ માં ઘઉં નો લોટ, મીઠું, તેલ, મલાઈ ને સમારેલી પાલક ને ભેળવી લો
- 2
જરૂર મુજબ પાણી લઇ ને લોટ બાંધી લેવો
- 3
બીજા વાસણ માં પનીર, બાફી ને છોલી ને છૂંદેલા બટાકા, કોથમીર, વાટેલા આદુ મરચા, બાફી ને અધકચરી વાટેલી મકાઈ ના દાણા, મીઠું ને લીંબુ ઉમેરી ને ભેળવો. આ મિશ્રણ બાજુ મુકો
- 4
બધું ભેળવી ને મુકો
- 5
લોટ ના લુઆ કરી તેની રોટલી વણો
- 6
પનીર ના મિશ્રણ ને સરખા ભાગે કરી લેવા
- 7
રોટલી ની વચ્ચે પનીર નું મિશ્રણ મૂકો.
- 8
તેને કચોરી ની જેમ બન્ધ કરી ને વણી લેવી. જરૂર મુજબ અટામણ લઈ ને પરાઠા વણી લો.
- 9
તાવી ને ગરમ મુકો. તેના પર તેલ નું ટીપું મુકો. તેમાં પાર્થ ને શેકી લો. બંને બાજુ સોનેરી રંગ ના શેકવા. આ રીતે બીજા પરાઠા તૈયાર કરી લેવા
- 10
દહીં કે અથાણાં જોડે ગરમાંગરમ પીરસો
- 11
નાસ્તા માં કે રાત ના જમવા માં માણો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાલક સ્ટફડ પનીર પરાઠા
#RB10 #week10 #Post10 #MARઆ વાનગી રોજબરોજ ના પરાઠા થી થોડી અલગ રીતે બનાવવા મા આવે છે, આમા પાલક ને કાપીને થેપલા નો લોટ કરવામા આવે છે ,પણ પનીરનુ સ્ટફીગ ભરીને પરોઠા ભરવામા આવે ખૂબ જ સરસ ટેસ્ટ અને હેલ્ધી વાનગી જે બળકો થી લઇને મોટા સુધી આપી શકાય, લંચબોકસ સવારના નાસ્તા માટે પણ બેસ્ટ વાનગી છે Nidhi Desai -
પનીર પરાઠા
#પનીર-પનીર ના પરાઠા નાસ્તા માટે સારી વાનગી છે,પનીર મા કેલ્શિયમ અને પ્રોટીન નું પ્રમાણ સારૂ હોય છે. Tejal Hitesh Gandhi -
પાલક પનીર પરાઠા
આ એક હેલ્થી ને પોષ્ટિક હોય છે પાલક બાળકો ને અમુક શાક ભાજી ખાતા હોતા નથી પણ સ્કૂલ માં જાય તો આવી રીતે પાલક ને પનીર નાખીને સરસ મજા ના પરાઠા બનાવીને આપીશુ, તો જરૂર થી બાળકો ખાશે, , સ્વાદ માં પણ ટેસ્ટી હોય છે., કોથમીર પણ આખો માટે સારી હોય છે.#પરાઠાથેપલા Foram Bhojak -
-
કેબેજ કોર્ન પનીર પરાઠા
#GA4#WEEK14#cabbage#Mycookpadrecipe 36 આ વાનગી જાતે જ બનાવી છે પરંતુ પરોઠા સર્વ કરી પ્રેસેન્ટ (શણગારવા કે પીરસવાની ) પ્રેરણા ભાભી પાસે થી લીધી છે. Hemaxi Buch -
-
આલું પરાઠા
#ઇબુક #day22. આલું પરાઠા એ નાસ્તા મા અને રાત ના ભોજન મા ખૂબ બનાવાય છે સાથે ચા ,ચટણી કે સોસ પણ લય શકાય. Varsha Karia I M Crazy About Cooking -
પનીર ચીલી કોરીએન્ડર પરાઠા
પરાઠા અસમતો રોજિંદા જીવનમાં ખાવામાં લેવાતી સામાન્ય વાનગી કેવાય પણ ફોજ એક સરખું ના ખાવું હોય તો પરાઠા મા પણ નવીનતા લાવી ને માજા મણિ શકાય છે. આજની આફહુનીક જીવનશૈલી મુજબ જો બાળકો કે મોટેરા ઓને કૈક નવા સ્વાદ સાથે કોઈપણ વાનગી પીરસવા માં આવે તો હોંશે હોંશે ખાય છે. આપણે આજે એવીજ બધાનર ભાવે ઈવા પરાઠા ની ડીશ બનાવીશું પનીર ચીલી અને કોથમીર ના નવીનતમ ઉપયોગ થઈ આ ડીશ બનાવી છે.જેના નામ માત્ર થઈ બાફને ખાવાનું મન થાય તો ચાલો જોઈએ એની સામગ્રી. Naina Bhojak -
-
પાલક ઓટ્સ અને સત્તુ નાં પરાઠા #જૈન
હેલ્થ માટે સારી અને સ્વાદિષ્ટ વાનગી. છોકરાઓ જો પાલક નાં ખાય તો આ વાનગી થકી ખવડાવી શકાય Deepti Maulik Tank -
-
પનીર આલુ કબાબ (Paneer aalu Kabab recepie in Gujarati)
#મોમ #સમર મને પનીર ને લગતી વાનગી ખૂબ જ ગમે છે, એમાં ઘણાં વેરિએશન આપી શકાય , આ વાનગી હાફફ્રાય બનતી હોવાથી ડાયેટ ચાર્ટ મા ઉમેરી શકાય, ચટપટી અને સ્વાદિષ્ટ ખાવાનો શોખ હોય એના માટે આ કબાબ બેસ્ટ વાનગી છે Nidhi Desai -
-
પાલક પનીર સ્ટફ પરાઠા (Palak Paneer Stuffed Paratha Recipe In Gujarati)
#MBR6#Week 6#WPR#cookpad turns 6#પાલક પનીર પરાઠા Saroj Shah -
બૅક કરેલો બટાકા-કંદ નો હાંડવો
બેકડ હેન્ડવો .. એક વાનગી ભોજન .. જે બહારથી કડક નીકળે છે અને અંદરથી નરમ હોય છે. ઓછી કેલરી વાળી વાનગી. લીલા વટાણા - નારિયેળનું મિશ્રણ છૂંદેલા કંદ અને છૂંદેલા બટાકા મિશ્રણ વચ્ચે સેન્ડવીચ કરેલું છે. જીરું અને તલ નો વઘાર તેલમાં કરીને પકાવવા માટે નાની ભઠ્ઠીમાં પકવવામાં આવે છે ... તેને વધુ પોષક તંદુરસ્ત નાસ્તા બનાવે છે. નાના પ્રસંગ માટે સાંજે નાસ્તા તરીકે આપવા માટે સારું Jasmin Motta _ #BeingMotta -
કોર્ન પનીર પાનકી (Corn Paneer Panki Recipe In Gujarati)
#EB#week10#cookpadgujarati#cookpadindia પાનકી એક ગુજરાતી ટ્રેડિશનલ વાનગી છે. આ વાનગી બનાવવા માટે કેળના પાન નો ઉપયોગ કરવામાં આવે છે. પાનકી ચણાની દાળ માંથી, ચોખા માંથી, મગની દાળ માંથી, વેજિટેબલ્સ માંથી, ઓટ્સ માંથી એમ ઘણા બધા અલગ અલગ ઇન્ગ્રીડિયન્સ માંથી બનાવી શકાય છે. આ વાનગી ખૂબ જ હેલ્ધી છે કેમ કે તેને બનાવવા માટે તેલ નો ઘણો જ ઓછો ઉપયોગ કરવો પડે છે. પાનકી તેલ વગર પણ બનાવી શકાય છે. પાનકી સવારના નાસ્તામાં, જમણવારમાં ફરસાણ તરીકે કે બાળકોને લંચબોક્સમાં આપવા માટે પણ બનાવી શકાય છે. Asmita Rupani -
પાલક પરાઠા (Palak Paratha Recipe In Gujarati)
#CB6#Week6છપ્પન ભોગ રેસિપી પાલક શિયાળા માં ખુબ સારી અને વધુ પ્રમાણ માં મળે છે .પાલક માંથી ઘણી વેરાઈટી બને છે જેમ કે દાળ પાલક , પાલક ના મુઠીયા ,પાલક પરાઠા વગેરે .મેં પાલક ના પરાઠા બનાવ્યા છે . Rekha Ramchandani -
-
-
પાલક મુગલાઇ પનીર સ્ટફડ પરાઠા
#indiaઆ એક વેસ્ટ બેગોઁલ ની ટ્રેડીશનલ વાનગી છે જે થોડા ટવીસ્ટીંગ સાથે બનાવી છે Sangita Shailesh Hirpara -
પાલક પનીર
#goldenapron3#week -13#Paneer#ડિનરપાલક પનીર પંજાબ ની ખુબજ ફેમસ રેસિપી છે એવું કોઈ ના હોય જેને પાલક પનીર ના પસંદ આવે .. સોં નું ફેવરેટ પાલક પનીર ખુબજ ટેસ્ટી અને હેલ્થી પણ છે .. Kalpana Parmar -
પાલક પનીર પરાઠા (Palak paneer paratha recipe in gujarati)
પાલક પનીર સબ્જી બધા એ ખાધી હશે અને હવે તો પાલક પનીર પરાઠા પણ બને છે. મને personally પાલક અને પનીર બેઉ બહુ ભાવે , અલગ અલગ અને ભેગું પણ. સબ્જી તો આપણે ઘણી વાર બનાવતા જ hoiye hoiye છીએ આજે આપણે પરાઠા બનાવીશું જ કોઈ પણ સબજી સાથે કે સબ્જી વગર દહીં જોડે પણ ફાઇન લાગે છે.#GA4 #Week1 #પરાઠા #Paratha Nidhi Desai -
પાલક પનીર પરાઠા(Palak paneer parotha recipe in Gujarati)
આજે આપણે પરાઠા ની રેસીપી જોઈ રહ્યાં છે. તો આ ટેસ્ટી અને હેલ્થી રેસીપી નો આનંદ માણીશું. Heena Pathak -
આલુ પનીર પરાઠા
#goldenapron2#punjab#week 4પરાઠા ઘણા બનાવ્યા હશે પણ પંજાબ ના ફેમસ પનીર પરાઠા ટ્રાય કરજો.. ખૂબ ટેસ્ટી છે.. અને સરળ પણ. Bhavesh Thacker -
પનીર પરાઠા(Paneer Paratha Recipe In Gujarati)
#AM4 આ પનીર પરાઠા બાળકો અને મોટા બધા લોકો ને ભાવે એવા ટેસ્ટી બને છે .અને કઈક જુદા લાગે છે....આ પનીર પરાઠા સવારે નાસ્તા માટે લંચ માં કે ડિનર માં પણ લઈ સકાય છે... Dhara Jani -
આલુ પાલક પરાઠા (Aalu Palak Paratha Recipe In Gujarati)
#FFC2#Week2#cookpadindia#cookpadgujarati#આલુ પાલક Keshma Raichura -
સ્પગેટી મફિન
આ એક સ્વાદિષ્ટ વાનગી છે. આ રેસીપી માં બધા રંગીન ભોલર મરચા અને ટામેટાં ઉમેર્યા છે. સુગંધ માટે મરચાંના ટુકડાઓ, કાળા મરીના પાવડર અને મિશ્ર જડીબુટ્ટીઓનો ઉપયોગ કરવામાં આવે છે. Krupa Kapadia Shah -
પનીર-કોથમીર પરાઠા #પરાઠા #paratha
પરાઠા એ આપણા ભોજન ની મુખ્ય વાનગી છે તો એને વધારે સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યપ્રદ બનાવી તેમાં વિવધતા લાવવી એ ગૃહિણી નું કામ છે. પનીર અને કોથમીર જેવા બે મુખ્ય અને સ્વાસ્થ્યપ્રદ ઘટકો સાથે આ પરાઠા સ્વાદ માં પણ અવ્વલ છે. Deepa Rupani -
-
More Recipes
ટિપ્પણીઓ