પનીર પરાઠા

Tejal Hitesh Gandhi @Tejal1180
#પનીર-પનીર ના પરાઠા નાસ્તા માટે સારી વાનગી છે,પનીર મા કેલ્શિયમ અને પ્રોટીન નું પ્રમાણ સારૂ હોય છે.
પનીર પરાઠા
#પનીર-પનીર ના પરાઠા નાસ્તા માટે સારી વાનગી છે,પનીર મા કેલ્શિયમ અને પ્રોટીન નું પ્રમાણ સારૂ હોય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઘઉં નો લોટ એક વાસણ મા કાઢી તેમા મીઠું,તેલ નાખી પાણી થી મીદીયમ લોટ બાંધી લો,લોટ ને 15 મીનીટ ઢાંકી ને મૂકી રાખો
- 2
ચીઝ ને છીણી લો,પછી ડુંગળી કાપી લો,પછી પનીર મા ડુંગળી,મીઠું,ગરમમસાલો,જીરૂ પાવડર, કેરી પાવડર,કોથમીર નાખી મીક્સ કરી લો
- 3
પછી લોટ માંથી લુવો લઈ રોટલી વણી તેમા પનીર નો માવો ભરી કવર કરી પરાઠા વણી લો પછી તવો ગરમ કરવા મૂકો
- 4
પછી તવા પરાઠા ને તેલ લગાવી બંને સાઈડ થી શેકી લો,પરાઠા ને દહી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મગ ના પરોઠા
#હેલ્થી ફાસ્ટફૂડ- મગ ખાવા માટે હેલ્થ માટે સારા છે,મગ મા પ્રોટીન પ્રમાણ સારૂ હોય છે, Tejal Hitesh Gandhi -
આલુ પનીર પરાઠા
#પનીર પનીર નો બટેટા સાથે ઉપયોગ કરી નેજે પરાઠા બને છે તે ખુબજ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે Varsha Karia I M Crazy About Cooking -
પનીર પરાઠા (Paneer paratha recipe in gujarati)
પનીર માં હાઈ પ્રમાણ માં પ્રોટીન હોઈ છે. હેલ્થી અને સ્વાદિષ્ટ.#રોટલી Rubina Dodhia -
પંજાબી પનીર પરાઠા
#goldenapron2#week4#panjabi***************પંજાબના પરાઠા ખૂબજ ફેમસ છે,ત્યાં દરેક પ્રકારના પરાઠા બનતાં હોય છે, એમાં પણ પનીર પરાઠા ખૂબ ટેસ્ટી લાગે છે. Heena Nayak -
આલુ પનીર પરાઠા(Aloo paneer parotha Recipe in Gujarati)
આલુ પનીર પરાઠા બ્રેકફાસ્ટ,લંચ ,ડીનર અથવા પિકનીક માટે ની સારી રેસીપી છે. અથાણા,દહીં કે ચટણી ,કેચઅપ સાથે સર્વ કરી શકાય છે.. Saroj Shah -
-
-
પનીર સેન્ડવીચ
#પનીરપનીર ને કોટેજ ચીઝ પણ કહેવાય છે.શાકાહારી લોકો માટે પનીર એ પ્રોટીન અને કેલ્શિયમ નો ભરપૂર સ્ત્રોત છે. Jagruti Jhobalia -
આલુ પનીર પરાઠા
#goldenapron2#punjab#week 4પરાઠા ઘણા બનાવ્યા હશે પણ પંજાબ ના ફેમસ પનીર પરાઠા ટ્રાય કરજો.. ખૂબ ટેસ્ટી છે.. અને સરળ પણ. Bhavesh Thacker -
પનીર પરાઠા(Paneer Paratha Recipe In Gujarati)
#AM4 આ પનીર પરાઠા બાળકો અને મોટા બધા લોકો ને ભાવે એવા ટેસ્ટી બને છે .અને કઈક જુદા લાગે છે....આ પનીર પરાઠા સવારે નાસ્તા માટે લંચ માં કે ડિનર માં પણ લઈ સકાય છે... Dhara Jani -
પનીર ચીલી કોરીએન્ડર પરાઠા
પરાઠા અસમતો રોજિંદા જીવનમાં ખાવામાં લેવાતી સામાન્ય વાનગી કેવાય પણ ફોજ એક સરખું ના ખાવું હોય તો પરાઠા મા પણ નવીનતા લાવી ને માજા મણિ શકાય છે. આજની આફહુનીક જીવનશૈલી મુજબ જો બાળકો કે મોટેરા ઓને કૈક નવા સ્વાદ સાથે કોઈપણ વાનગી પીરસવા માં આવે તો હોંશે હોંશે ખાય છે. આપણે આજે એવીજ બધાનર ભાવે ઈવા પરાઠા ની ડીશ બનાવીશું પનીર ચીલી અને કોથમીર ના નવીનતમ ઉપયોગ થઈ આ ડીશ બનાવી છે.જેના નામ માત્ર થઈ બાફને ખાવાનું મન થાય તો ચાલો જોઈએ એની સામગ્રી. Naina Bhojak -
ઢાબા સ્ટાઇલ પનીર ભૂરજી
ઊતર ભારતમાં સફર મા રોડ સાઇડ ના ઢાબા મા બનતું આ પનીર ભૂરજી છે. પરાઠા અને લસ્સી સાથે પીરસાય છે. Mrs Viraj Prashant Vasavada -
ચીઝી પનીર સ્ટફ્ડ પરાઠા(cheezy paneer stuffed paratha recipe in Gujarati)
કાંદા,પનીર,કેપ્સિકમ અને ચીઝ ના સ્ટફિંગ ના પરાઠા મારા દીકરા માટે બનાવ્યા છે. જે નો ટેસ્ટ ખૂબ જ સરસ હતો. Krishna Kholiya -
આલું પરાઠા
#ઇબુક #day22. આલું પરાઠા એ નાસ્તા મા અને રાત ના ભોજન મા ખૂબ બનાવાય છે સાથે ચા ,ચટણી કે સોસ પણ લય શકાય. Varsha Karia I M Crazy About Cooking -
મુઘલાઇ પરાઠા
#ભરેલી#નોનઇન્ડિઅનપરાઠા આપણે બનાવતા જ હોઈ છે પણ આ રીતે બનાવશો તો બધાને બહુ ભાવશે અને અલગ પણ લાગશે. મુઘલાઇ પરાઠા માં પનીર નું સ્ટફીગ વધું હોવાથી ટેસ્ટ મા ખુબ જ સરસ લાગે છે. Hiral Pandya Shukla -
આલુ પરાઠા (aalu Paratha recipe in gujrati)
#સ્નેક્સPost3#આલુ પરાઠા#goldenaprone3#week21#spicyઆલુ લગભગ વાનગી મા લય શકાય છે બાળકો થી લય ને વડીલો સુધી બધા ને ભાવતા હોય છે નાસ્તા મા ચા સાથે આલુ પરાઠા બધા ને પ્રિય હોય છે. Varsha Karia I M Crazy About Cooking -
સત્તુ પનીર પરાઠા (Sattu Paneer Paratha Recipe In Gujarati)
#EBસત્તુ શેકેલા ચણા ને પાઉડર કરેલો લોટ હોય છે,ખુબ જ ગુણકારી અને પ્રોટીન થી ભરપુર હોય છે, મેં સત્તુ અને પનીર ના પરાઠા બનાવ્યા છે - ડબલ પ્રોટીન Bhavisha Hirapara -
અચારી પાલક પનીર પરાઠા (Achari palak paneer paratha recipe Guj)
અચારી પાલક પનીર પરાઠા ખૂબ જ સ્વાદિષ્ટ વાનગી છે જે નાસ્તા તરીકે અથવા તો ભોજન માં પીરસી શકાય. આ પરાઠા માં ખાટું અથાણું વાપરવામાં આવે છે જેથી એકદમ અલગ લાગે છે. પનીર ના ફીલિંગ ના લીધે પરાઠા નો સ્વાદ અનેકગણો વધી જાય છે. આ પરાઠા દહીં અને આથેલા મરચા સાથે પીરસી શકાય.#CB6#cookpadindia#cookpad_gu spicequeen -
પાલક પનીર સ્ટફ પરાઠા (Palak Paneer Stuffed Paratha Recipe In Gujarati)
#MBR6#Week 6#WPR#cookpad turns 6#પાલક પનીર પરાઠા Saroj Shah -
પનીર-કોથમીર પરાઠા #પરાઠા #paratha
પરાઠા એ આપણા ભોજન ની મુખ્ય વાનગી છે તો એને વધારે સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યપ્રદ બનાવી તેમાં વિવધતા લાવવી એ ગૃહિણી નું કામ છે. પનીર અને કોથમીર જેવા બે મુખ્ય અને સ્વાસ્થ્યપ્રદ ઘટકો સાથે આ પરાઠા સ્વાદ માં પણ અવ્વલ છે. Deepa Rupani -
પનીર ચીઝ સ્ટફ્ડ મેથી પરાઠા
પનીર ચીઝ અને દહીં ત્રણેય ના ઉપયોગ સાથે ના પરાઠા તૈયાર છે.જે ખાવામાં ખુબજ હેલ્થી છે. મેથી માં પણ કેલ્શ્યમ હોય છે જેથી બધી વસ્તુ કેલ્શિયમ વાડી જ વાપરી છે. #મિલ્કી Yogini Gohel -
મીન્ટી મટર પનીર પરાઠા
#પરાઠાથેપલામટર પનીર નું નામ સાંભળતા જ એવું લાગે છે કે મટર પનીર પંજાબી શાક ની વાત કરે છે.ના.....આજે મેં પરાઠા થેપલાં ની થીમ માટે ફુદીના ફલેવર વાલા મટર પનીર પરાઠા બનાવ્યા છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Bhumika Parmar -
પાલક પનીર પરાઠા
આ એક હેલ્થી ને પોષ્ટિક હોય છે પાલક બાળકો ને અમુક શાક ભાજી ખાતા હોતા નથી પણ સ્કૂલ માં જાય તો આવી રીતે પાલક ને પનીર નાખીને સરસ મજા ના પરાઠા બનાવીને આપીશુ, તો જરૂર થી બાળકો ખાશે, , સ્વાદ માં પણ ટેસ્ટી હોય છે., કોથમીર પણ આખો માટે સારી હોય છે.#પરાઠાથેપલા Foram Bhojak -
સ્પ્રાઉટેડ રાગી સ્ટફડ ક્રીમી પરાઠા
#મિલ્કી મેં પનીર અને દહીં નો ઉપયોગ કરીને કેલ્શિયમ રીચ પરાઠા નું બનાવેલું છે અને પરાઠાના લોટ માટે સ્પ્રાઉટેડ રાગીનો ઉપયોગ કરીને ખુબ જ હેલ્ધી પરાઠા બનાવેલ છે. Bansi Kotecha -
પનીર પરાઠા(Paneer parotha recipe in Gujarati)
પનીર પરાઠાફુલ ઓફ પ્રોટીન છે#GA4#week6 Zarna Patel Khirsaria -
પાલક મટર પનીર(Palak matar paneer recipe in Gujarati)
#હેલ્ધી#ન્યુટ્રીશીયસ#, ડીલિશીયસપાલક-આર્યન,ફાઈબર,મિનરલ્સ થી ભરપૂર હોય છેમટર(વટાણા).પનીર, પ્રોટીન, કેલશીયમ, ના સારા સોર્સ છે.વિન્ટર મા સરસ તાજા શાકભાજી મળે છે . જો પાલક ,મટર ,પનીર ની સબ્જી સાથે ગરમાગરમ પરાઠા હોય તો ઠંડી મા ખાવાની મઝા આવી જાય Saroj Shah -
પાલક ઓટ્સ અને સત્તુ નાં પરાઠા #જૈન
હેલ્થ માટે સારી અને સ્વાદિષ્ટ વાનગી. છોકરાઓ જો પાલક નાં ખાય તો આ વાનગી થકી ખવડાવી શકાય Deepti Maulik Tank -
-
-
પનીર પરાઠા
#નાસ્તોકેમ છો મિત્રો આજે હું હોમમેઇડ પનીર સ્ટફ પરાઠા લાવીછુ જે ઓછા સમય મા સરસ બની જાય છે ઠંડી મા મારા બાળકો માટે 🙂 H S Panchal
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10745133
ટિપ્પણીઓ