પાલક ઓટ્સ અને સત્તુ નાં પરાઠા #જૈન

Deepti Maulik Tank
Deepti Maulik Tank @cook_17591320

હેલ્થ માટે સારી અને સ્વાદિષ્ટ વાનગી. છોકરાઓ જો પાલક નાં ખાય તો આ વાનગી થકી ખવડાવી શકાય

પાલક ઓટ્સ અને સત્તુ નાં પરાઠા #જૈન

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

હેલ્થ માટે સારી અને સ્વાદિષ્ટ વાનગી. છોકરાઓ જો પાલક નાં ખાય તો આ વાનગી થકી ખવડાવી શકાય

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 1 કપઘઉં નો લોટ
  2. 1 કપસત્તુ
  3. 1 કપઓટ્સ ક્રશ કરેલા
  4. 2 કપપાલક પેસ્ટ
  5. 1 ચમચીજીરું પાવડર
  6. 1 ચમચીમરી પાવડર
  7. મીઠું સ્વાદાનુસાર
  8. 2 ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  9. 3 ચમચીતેલ મોણ માટે

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    ઘઉં નો લોટ, સત્તુ અને ઓટ્સ નો ભૂકો લઈ તેમાં મીઠું, મોણ અને બધા મસાલા નાખી દેવા.પાલક ની પેસ્ટ ની લોટ બાંધવો.

  2. 2

    પરાઠા વણી ને ઘી મા શેકવા. તેલ મા પણ ચાલે. ઘી થી સ્વાદ વધારે સારો આવે છે.

  3. 3

    ગરમ ગરમ પીરસવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Deepti Maulik Tank
Deepti Maulik Tank @cook_17591320
પર

ટિપ્પણીઓ

Similar Recipes