પાલક પનીર

#goldenapron3
#week -13
#Paneer
#ડિનર
પાલક પનીર પંજાબ ની ખુબજ ફેમસ રેસિપી છે એવું કોઈ ના હોય જેને પાલક પનીર ના પસંદ આવે .. સોં નું ફેવરેટ પાલક પનીર ખુબજ ટેસ્ટી અને હેલ્થી પણ છે ..
પાલક પનીર
#goldenapron3
#week -13
#Paneer
#ડિનર
પાલક પનીર પંજાબ ની ખુબજ ફેમસ રેસિપી છે એવું કોઈ ના હોય જેને પાલક પનીર ના પસંદ આવે .. સોં નું ફેવરેટ પાલક પનીર ખુબજ ટેસ્ટી અને હેલ્થી પણ છે ..
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા પાલકને ધોઈ એક તપેલીમાં પાણી ગરમ કરો અને એમાં પાલકને બે મિનિટ માટે ઉકળતાં પાણીમાં બ્લાન્ચ કરી લેવી બ્લાન્ચ થઇ જાય એટલે એને તરત ઠંડા પાણીમાં કાઢી લેવાની છે અને ઠંડી થવા દેવાની છે પાલકને સાઈડમાં રાખી દો
- 2
ત્યાર બાદ એક પેનમાં 1 ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં સમારેલી ડુંગળી આદુ અને લસણ ગુલાબી થાય ત્યાં સુધી સાંતળી લો ડુંગળી ગુલાબી થઇ જાય એટલે તેમાં સમારેલા ટામેટા નાખો અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીને ટામેટા સોફ્ટ થાય ત્યાં સુધી રાંધી લો લગભગ ત્રણ મિનિટમાં થઇ જશે ગેસની ફ્લેમ બન્ધ કરી લેવાની અને આ મિશ્રણને ઠંડુ થવા દો
- 3
મિશ્રણ ઠંડું થઈ જાય એટલે એને એક મિક્સર જારમાં લઈ લો એમાં બ્લાન્ચ કરેલી પાલક પાણી નિતારીને એકદમ નીચવી ને નાખો બન્ને ને સરસ એકદમ ફાઇન પેસ્ટ કરી લો પેસ્ટ રેડી થઈ જાય એટલે એને એક બાઉલમાં કાઢી લો
- 4
ત્યારબાદ એક મસાલો મિક્સ કરવા માટે એક નાની વાટકીમાં એક ચમચી ઘઉંનો લોટ 1 ચમચી લાલ મરચું ધાણાજીરું અને આ ત્રણે સરસ મિક્સ કરીને સાઈડમાં રાખી દો
- 5
એક પેનને ગરમ કરો તેમાં એક ચમચી બટર અને 1 ચમચી તેલને નાખીને તેલ ગરમ થાય એટલે જીરું નાખો જીરૂ તતડી જાય એટલે એમાં એક તેજ પતતુ નાખો અને ત્યારબાદ આપણે મિક્સ કરેલો મસાલો નાખો અને એક મિનિટ માટે તેને શેકી લો ઘઉં નો લોટ છે એટલે તેને સેકવું ખૂબ જ જરૂરી છે
- 6
મસાલો શેકાઈ જાય એટલે એમાં આપણે બનાવેલી પાલક અને ટામેટા ડુંગળી ની પેસ્ટ નાખો સ્વાદ મુજબ મીઠું નાખો ૨ થી ૩ મિનિટ સુધી સરસ કુક કરી લો
- 7
3 મિનિટ પછી એમાં ફેટેલું દહીં નાખો અને ધીમા તાપે તેને મિક્સ કરી લો અને 1 મિનિટ માટે કુક કરી લો હવે આપણી ગ્રેવી સરસ થઇ ગય છે એમાં બસો ગ્રામ પનીર કટ કરેલું નાખો અને બધું મિક્સ કરીને બે મિનિટ માટે કરી કુક કરી લો
- 8
2 મિનિટ પછી એમાં ગરમ મસાલો નાખો અને એક ચમચી મલાઈ નાખો અને મિક્સ કરી લો
તો તૈયાર છે પાલક પનીર ની સબ્જી ખુબજ ટેસ્ટી અને હેલ્થી.. સેર્વિંગ પ્લેટ માં કાઢીને મલાઈ થી ગાર્નીસ કરી ગરમ ગરમ પરોઠા કે નાન કે રોટલી સાથે ખાઈ શકો છો....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેથી મટર મલાઈ (Methi Matar Malai)
#સુપરશેફ _1#week 1#શાક અથવા કરીસમેથી મટર મલાઈ ખુબજ ટેસ્ટી અને રિચ સબ્જી છે ગરમ ગર્મ ખુબજ ટેસ્ટી લાગે છે જેને નાન સાથે ખાવામાં આવે છે ... Kalpana Parmar -
પાલક પનીર(Palak paneer Recipe in Gujarati)
પાલક પનીર ખુબજ હેલ્થી રેસિપી છે. મિત્રો આજે જૈન પાલક પનીર બનાવું છું.#MW2 shital Ghaghada -
ઢાબા સ્ટાઇલ જૈન પાલક પનીર
કાંદા, લસણ વગર ની પાલક પનીર કોઈ વાર ખૂબ સારી લાગે છે...મસાલા ને રીચ બનાવી પાલક પનીર રોયલ બનાવી શકાય છે...#સ્ટ્રીટફુડ Meghna Sadekar -
-
પાલક પનીર
#goldenapron3 week 2 અહીં મેં પનીરનો ઉપયોગ કરી ને પાલક પનીર બનાવ્યું છે. પાલક સ્વાસ્થ્ય માટે ખુબ જ સારી છે. પાલક પનીર ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. khushi -
પાલક પનીર
પાલક મા ફાઈબર હોય પનીર મા કેલસીયમ હોય છે.. પાલક પનીર મારા કીડસ નૂ ફેવરેટ છે ....#G4#Week2 Deepika Goraya -
પાલક પનીર (Palak paneer recipe in gujarati)
#GA4 #Week6 આ વાનગી પ્રોટીન થી ભરપૂર છે પાલક માં સારા પ્રમાણમાં હિમોગ્લોબીન હોય છે અને પનીર પણ પ્રોટીન થી ભરપૂર હોય છે Apeksha Parmar -
રોયલ પાલક પનીર દમ બિરયાની
પાલક પનીર નુ શાક તો ખાતા જ હોઇ એ....દમ બિરયાની મા તેનો સ્વાદ લાવી..ટેસ્ટી ને હેલ્થી બનાવ્યું છે..#ખીચડી Meghna Sadekar -
-
-
રેસ્ટોરન્ટ સ્ટાઇલ મસાલા ભીંડા
#એનિવર્સરી#મૈનકોર્સ#તીખીભીંડા નાનામોટા સૌ ના ફેવરેટ હોય છે તો ચાલો રેસ્ટોરન્ટ સ્ટાઇલ માં મસાલા ભીંડા બનાવીયે જે ખુબજ ટેસ્ટી બને છે ... Kalpana Parmar -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
પાલક મા ફાઈબર હોય પનીર મા કેલસીયમ હોય છે.. પાલક પનીર મારા કીડસ નૂ ફેવરેટ છે ....#G4#Week2 Deepika Goraya -
પાલક પનીર
#ડીનર#goldenapron3#week13#paneerપનીર એ પ્રોટીન નો સોર્સ છે.જયારે પાલક મા વિટામીન અનેક પોષકતત્વો રહેલા છે. Nilam Piyush Hariyani -
પનીર પાવભાજી
#વિકમીલ1#તીખીપાવભાજી તો સૌ ને પસંદ છે થોડી તીખી ને ટેસ્ટી હોય તો ઓર મજા પડી જાય to પાવભાજી સાથે પનીર હોય તો પનીર ના ચાહકોને પણ મોજ પડી જાય .. પનીર pavbhaji ખુબજ સ્વાદિષ્ટ અને તીખી ne ટેસ્ટી સારી લાગે છે .. Kalpana Parmar -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#WLDશિયાળામાં પાલક બહુજ સરસ મળે છે. આજે માર્કેટ માં થી તાજી પાલક લઈ આવી, વિચાર્યું કે સાંજે પાલક- પનીર બનાવીશ. મારા હસબન્ડ ને પાલક-પનીર બહુજ પસંદ છે તો.... ચાલો જોઇએ એની રેસીપી. Bina Samir Telivala -
ચીઝ પાલક પનીર ભુરજી
પનીર ભુરજી તો આપડે બનાવતા જ હોઈએ પણ એમાં થોડા ચેન્જીસ કરીયે એટલે બીજા ટેસ્ટ વાળી સરસ વાનગી બને. એટલે મેં એમાં પાલક નો ઉપયોગ કર્યો અને મસ્ત સબ્જી બની, મેં એમાં લાસ્ટ માં તડકો પણ આપ્યો છે સૂકા લાલ મારચા અને કસૂરી મેથી નો Viraj Naik Recipes #VirajNaikRecipes Viraj Naik -
પાલક પનીર (Spinach Paneer Recipe In Gujarati)
#PC પાલક પનીર ઘરોમાં બનતી રેસ્ટોરન્ટ્સ માં મળતી અને શુભ પ્રસંગ કે જમણવારમાં પીરસાતી વાનગી છે...પાલકની ગ્રીન ગ્રેવીમાં પનીર ઉમેરી ને ખાસ મસાલાઓ વડે તેને ફ્લેવરફુલ બનાવવામાં આવે છે. Sudha Banjara Vasani -
પાલક પનીર પરાઠા
આ એક હેલ્થી ને પોષ્ટિક હોય છે પાલક બાળકો ને અમુક શાક ભાજી ખાતા હોતા નથી પણ સ્કૂલ માં જાય તો આવી રીતે પાલક ને પનીર નાખીને સરસ મજા ના પરાઠા બનાવીને આપીશુ, તો જરૂર થી બાળકો ખાશે, , સ્વાદ માં પણ ટેસ્ટી હોય છે., કોથમીર પણ આખો માટે સારી હોય છે.#પરાઠાથેપલા Foram Bhojak -
-
-
પાલક પનીર ઢોસા
#goldenapron3#week9આ રીતે પાલક ના ઢોસા ખુબજ સરસ બને છે . સરળ છે ને મારા ફેમિલી ને ખૂબજ પસંદ છે . Shital Mojidra -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
આજે રવિવાર ની રજા ના માન માં પાલક પનીર બનાવ્યું.. જેમાં પનીર છે એ ટોફુ વાળું નો ઉપયોગ કર્યો. હેલ્થી હોય છે કારણ કે સોયામિલ્ક માં થી બનવેલું હોય છે... બાકી રેસીપી મેં નસીમ જી એ બનાવેલ પાલક પનીર માં થી પ્રેરણા લઇ ને ટ્રાય કરી છે. 😊🙏🏻 Noopur Alok Vaishnav -
પાલક પનીર (Palak Paneer Recipe in Gujarati)
રવિવાર ના દિવસે અમારા ઘરે પનીર વાળું કંઈક બને એટલે આજે આ કર્યું. Pankti Baxi Desai -
-
ઢાબા સ્ટાઇલ પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#trend4#week4પાલક પનીર તો આપણે બધાં ખાતાજ હોઈએ છે પણ ઢાબા સ્ટાઈલ પાલક પનીર ખાવાની તો વાતજ અલગ હોય... તો આજે મે અહીંયા આજ ખાસ ડીશ બનાવી છે જે ખાવામાં ખુબજ ટેસ્ટી છે અને જલ્દી થી બની જાય છે...,🥗🍴 Dimple Solanki -
પાવભાજી ફ્લેવર પનીર ભુરજી
#એનિવર્સરી#મૈનકોર્સ#તીખીપાવભાજી તો આપણને સર્વ ને ખૂબ પસંદ હોય છે અને જો પાવભાજી ફ્લેવર માં પનીરભૂરજી મળે તો મજાજ પડી જાય .. તો ચાલો બનાવીએ પાવભાજી ફ્લેવર પનીર ભુરજી .. Kalpana Parmar -
-
-
પનીર લબાબદાર (Paneer lababdar recipe in gujarati)
#GA4#Week6#paneerપનીર ની આ સ્વાદિષ્ટ રેસીપી તપાસો. Unnati Desai -
મટર પાલક પનીર
⚘જ્યારે પંજાબી વાનગીઓની વાત કરવામાં આવે ત્યારે મટર પાલક પનીર નું નામ ચોક્કસપણે લેવામાં આવે છે. પાલક સ્વાસ્થ્ય માટે ઘણી ફાયદાકારક હોય છે અને પનીર પણ. માટે આ શાક હેલ્થ માટે સારું છે.⚘#goldenapron2#week4#ગોલ્ડન એપ્રોન વીક 4 Dhara Kiran Joshi
More Recipes
ટિપ્પણીઓ