રાંધવાની સૂચનાઓ
- 1
ઘટક
- 2
કાબુલી ચણા, કાંદા, તલ, લીલા મરચા ને લસણ ને વાટી લો.
- 3
એક વાડકા માં કાઢી ને તેમાં મીઠું, ચેટ મસાલો, લાલ મરચું, લીંબુ નો રસ ને બેસન ઉનેરી ને બધું ભેળવી લો.
- 4
તેના ફલાફલ કબાબ બનાવી ને તળો અથવા ગ્રીલ કરો
- 5
આનંદ ઉઠાવો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ફલાફલ સાથે હમ્મસ (Falafel Hummus Recipe In Gujarati)
આ વાનગી માં કાબુલી ચણા હોવાથી તેમાં ખુબજ સારા પ્રમાણ માં પ્રોટીન હોવાથી હેલથી છે#TT3 Mittu Dave -
ફલાફલ એન્ડ હમ્મસ (Falafal & Hummus Recipe In Gujarati)
#GA4#Week6કાબુલી ચણા માંથી છોલે પૂરી,છોલે ટીક્કી ચાટ તો ઘણી વાર બનાવીએ છીએ. આજે મેં કાબુલી ચણા ની એક નવી રેસિપી ટ્રાય કરી છે જે મિડલ ઈસ્ટ માં ખૂબ જ ફેમસ છે.ફલાફલ ને તમે હમમ્સ સાથે તો સર્વ કરી જ શકો છો પણ આ સિવાય બ્રેડ માં હમમ્સ લગાવી ને ફલાફલ મૂકી ને પણ ખાઈ શકાય છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Himani Chokshi -
કલકત્તા સ્ટ્રીટ સ્ટાઇલ આલુ કાબલી ચાટ (Calcutta Street Style Aloo Kabli Chaat Recipe In Gujarati)
#PS#cookpad_gu#cookpadindiaતે બેંગાલી સ્ટ્રીટ ફૂડ છે જે શાલના ઝાડના પાંદડા પર પીરસવામાં આવે છે, તેને બંગાળીમાં “શાલ પતા” કહે છે. આ પાંદડા સામાન્ય રીતે શંકુમાં રચાય છે અને ટૂથપીકથી સુરક્ષિત થાય છે.આલૂ કાબલી શાળાએ જતા બાળકો વચ્ચે પ્રખ્યાત હતો, પરંતુ હવે આલૂ કાબલી તેની લોકપ્રિયતા ગુમાવી દે છે, હવે તે શાળાએ જતા લોકો વચ્ચેની ક્રેઝી સામગ્રી નથી.આ રેસીપી વિશેની એક સારી બાબત એ છે કે તેને ખૂબ ઓછા પ્રયત્નો અને ખૂબ ઓછા ઘટકોની આવશ્યકતા છે. તે સરળ, ઝડપી, આરોગ્યપ્રદ, સ્વાદિષ્ટ અને સમય બચાવવા માટેની રેસીપી છે.એક મસાલેદાર આલૂ ચાટ ખૂબ લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે, તે તમને તમારા શાળાના દિવસોની યાદ અપાવે છે. કોલકાતામાં તે આલૂ કાબલી તરીકે ઓળખાય છે. તે મસાલા સાથે બટાકા, કાકડી, કબૂલી ચણા ની તૈયારી છે. તમે કાંદા-ટામેટાં પણ ઉમેરી શકો છો. મેં કાંદા ટામેટા નો ઉપયોગ કર્યો નથી.આલૂ કાબલી તેઓ તેને મીઠી અને મસાલાવાળી ચટણી સાથે પીરસે છે અને લીલા મરચા નો મસાલો મિક્સ કરીને તાજગી એની તાજગી અનુભવાય છે. તે મસાલાઓનું મિશ્રણ છે જે તેને તેજસ્વી ગરમ અને મસાલેદાર મિશ્રણ બનાવે છે. બટાકા તેના હોવાના આનંદમાં વધારો કરે છે.તે ખરેખર મસાલા, મીઠી અને ટેન્ગી ચટણીનું કલ્પિત સંયોજન છે. તો આ રેસીપી ઘરે જ અજમાવો અને સ્વાદિષ્ટ ભોજનનો આનંદ લો. તે એક સરળ રેસીપી છે. તમે આ વાનગી લગભગ કલકત્તા ની દરેક રેસ્ટોરન્ટમાં પણ મેળવી શકો છો. તમે આને તમારા ઘરે સરળતાથી તૈયાર કરી શકો છો. Chandni Modi -
ફલાફલ વીથ હમસ (Falafal With Hummus Recipe In Gujarati)
#ATW3#TheChefStoryMediterranean recipe Neeru Thakkar -
-
વેજ શમ્મી કબાબ (Veg Shammi Kebab Recipe In Gujarati)
#EB મારા ઘર માં આ બધા ને ખૂબ જ્ ભાવે છે. જેનિ રેસિપિ હું તમારી સાથે share કરું છું. Aditi Hathi Mankad -
ફલાફલ પિટા પોકેટ વીથ હમ્મસ
#GujjusKitchen#મિસ્ટ્રીબોક્સમાસ્ટર શેફ ચેલેન્જ ના પહેલા પડાવ એટલે કે મિસ્ટ્રી બોક્સ માં ૫ સામગ્રી આપવા માં આવી હતી જેમ કે પાલક, છોલે ચણા, કેળા, ચીઝ અને શીંગ. આમાં થી મે પાલક અને છોલે ચણા નો ઉપયોગ કરી ને આ વાનગી તૈયાર કરી છે. મિત્રો તમને બધા ને ખબર જ છે કે ફલાફલ એ લેબેનિસ ફૂડ છે જેને હમ્મસ સાથે પીરસવા માં આવે છે. પરંતુ મે અહીંયા ફળાફલ બનાવી ને તેને પિટા બ્રેડ માં મૂકી ને હમ્મસ સાથે સર્વ કર્યાં છે. આ એક પારંપરિક લેબેનીસ ડિશ છે. મે અહીંયા ફળાફલ ને છોલે ચણા માંથી બનાવ્યા છે અને પિટા બ્રેડ પાલક માંથી બનાવી છે. સાથે સાથે મે અહીંયા ૩ પ્રકાર ના હમ્મસ બનાવ્યા છે, બીટ રૂટ હમ્મસ, પાલક હમ્મસ અને બેઝિક હમ્મસ. આ ૩ એ હમ્મસ અને પાલકની પીટા બ્રેડ મારી આ વાનગી ને કલરફૂલ બનાવે છે. આ વાનગી બનાવવા માં ખુબ જ આસન છે અને સ્વાદિષ્ટ તો ખરી જ. હું આશા રાખું છું કે તમને બધા ને આ વાનગી પસંદ આવશે. Anjali Kataria Paradva -
હમસ અને ફલાફલ(Hummus falafel recipe in Gujarati)
#GA4#Week 6છોલે ચણા માથી બનતી એક લેબેનીજ રેસિપિ Shital Shah -
ફલાફલ વીથ હમ્મસ (Falafel With Hummus Recipe In Gujarati)
આ એક મીડલ ઈસ્ટર્ન વાનગી છે.. આ ડીપ ફ્રાય કરી ને પણ ખવાય છે.. પણ મે એને હેલ્થી વૅરસન આપી અપ્પમ પાન મા બનાવ્યા છે. ફલાફલ વિથ હમ્મસ (ડીપ) Taru Makhecha -
-
ફલાફલ (Falafel Recipe In Gujarati)
જો તમે છોલે પૂરી છોલે સમોસા એવું બધું ખાઈને કંટાળી ગયા હો તો તમે છોલે ની આ એક નવી રેસિપી જરૂરથી ટ્રાય કરી શકો છો જેને મેં ડીપ ફ્રાય કર્યા વગર હેલ્ધી બનાવી છે. જે ખાવામાં ખૂબ જ સરસ લાગે છે#TT3 Nidhi Sanghvi -
ફલાફલ અને હમસ
#RB9#Week9#SRJફલાફલ એ બેઝિકલી ઇજિપ્ત ની ડીશ છે જે આજ આખી દુનિયા ના રેસ્ટોરન્ટ્સ માં અલગ અલગ રીતે બનાવી ને સર્વ કરાય છે. એમાં યુઝ થતી તાહીની પેસ્ટ પણ ઇથોપિયા દેશ ની દેન છે જે આ ફલાફલ સાથે સર્વ કરાતી હોય છે. જેમાં અલગ વેરિયસન્સ આપી ને બનાવી શકાય છે. મેં પણ ટ્રાઇ કર્યા આ ફલાફલ અને હમસ ઈ રેસિપી બુક ના ૯ માં અઠવાડિયા માં બનાવા માટે. Bansi Thaker -
-
-
-
ચીકપીક ફલાફલ(chickpick falafala in Gujarati)
#વિકમીલ૩ફલાફલ ખાવાની એક અલગ મજા હાેય છે અને અહિ મેં ચીકપીક ફલાફલ બનાવ્યું છે જે એકવાર જરૂર બનાવવા જેવું છે. હમુસ સાથે ખાવામાં આવે છે. Ami Adhar Desai -
ફલાફલ વીથ હમસ (Falafal With Hummus Recipe In Gujarati)
#SRJ#LB#RB13#cookpad#cookpadindia#cookpadgujratiફલાફલ એ મીડલ ઈસ્ટ ની વાનગી છે જે લગભગ આપણા દાળવડા ને મળતી આવે છે.દાળવડા મા આપણે દાળ નો ઉપયોગ થાય છે અને ફલાફલ મા કાબુલી ચણા નો ઉપયોગ કરવામા આવે છે. Bhavini Kotak -
-
-
મિડલ ઇસ્ટની ફેમસ વાનગી ફલાફલ વિથ હમસ (Middle East Famous Recipe Falafal Hummus Recipe In Gujarati)
#SRJ#post10#સુપર રેસીપી ઓફ જુન#Cookpad#Cookpadgujarati#Cookpadindiaઆ middle east ની ફેમસ વાનગી છે ત્યાંના લોકો આ વાનગી બનાવી હોંશે હોંશે ખાય છે Ramaben Joshi -
હમસ (Hummus Recipe In Gujarati)
આ એક ટાઈપ ની ડીપ છે. એને તમે કોઈ પણ ફરસાણ સાથે સર્વ કરી શકો છો. ફલાફલ સાથે હમ્મસ સર્વ કરવામાં આવે છે. હમ્મસ ખાવામાં એકદમ ટેસ્ટી 😋 લાગે છે. મને તો બહુ જ ભાવે. Sonal Modha -
ફલાફલ
માય રેસીપી ઈબુક 📒📕📗#RB13વીક 13લંચ બોક્સ રેસીપી 🍱🌮🍿#LB#SRJસુપર રેસીપીસ ઓફ June 🤩🙌💪 Juliben Dave -
તુલસી હમસ વિથ ક્રિસ્પી બ્રેડ (Tulsi Hummus With Crispy Bread Recipe In Gujarati)
#GA4#Week6#CHICKPEAS#COOKPADGUJ#COOKPADINDIA કાબુલી ચણા માંથી તૈયાર થતું મિડલ યીસ્ટ નું હમસ એક એવું સ્પ્રેડ છે જેમાં બીજી કોઈ ફ્લેવર્ડ ઉમેરી ને તૈયાર કરતા સરલતા થી જે તે સ્વાદ માં ફેરવી શકાય છે. અહી મે તેમાં તાજા તુલસી નાં પત્તા ઉમેરી ને વધુ પૌષ્ટિક અને એકદમ ફ્લેવર્ડ વાળું તૈયાર કરેલ છે. Shweta Shah -
-
-
ફલાફલ વીથ હમસ (Falafel With Hummus Recipe In Gujarati)
#TT3 ફલાફલ એક street food છે જે સમગ્ર મધ્ય પૂર્વમાં ખાવામાં આવે છે અને labenese ફૂડ તરીકે ઓળખાય છે. ફલાફલમાં main ingredient તરીકે કાબુલી ચણાનો વપરાશ કરવામમાં આવે છે અને ફલાફલ સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટલાગે છે. આ વાનગી વિશ્વભરમાં શાકાહારીઓમાં લોકપ્રિય છે. Vaishakhi Vyas -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/7156395
ટિપ્પણીઓ