ફલાફલ વીથ હમસ (Falafal With Hummus Recipe In Gujarati)

Bhavini Kotak
Bhavini Kotak @cook_25887457

#SRJ
#LB
#RB13
#cookpad
#cookpadindia
#cookpadgujrati
ફલાફલ એ મીડલ ઈસ્ટ ની વાનગી છે જે લગભગ આપણા દાળવડા ને મળતી આવે છે.દાળવડા મા આપણે દાળ નો ઉપયોગ થાય છે અને ફલાફલ મા કાબુલી ચણા નો ઉપયોગ કરવામા આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. હમસ:
  2. 1/4 કપ બાફેલ કાબુલી ચણા
  3. 1/8 કપ સફેદ તલ
  4. 1/8 કપ ઓલિવ ઓઈલ
  5. મીઠું સ્વાદ મુજબ
  6. 2 ટેબલ સ્પૂન દહીં
  7. 3-4કળી લસણ
  8. ફલાફલ :
  9. 1 કપ પલાળેલ કાબુલી ચણા
  10. 1/2 કપ કોથમીર
  11. 1 નંગ લીલુ મરચુ
  12. 1ટુકડો આદુ
  13. 3-4કળી લસણ
  14. 1 નંગ ડુુંગળી કટ્ટ કરેલ
  15. 1/4કપ બેસન
  16. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    હમસ બનાવવા ની બધી સામગ્રી મિક્સી જાર મા લઈ પીસી લો હમસ તૈયાર

  2. 2

    ફલાફલ બનાવવા માટે બેસન સીવાય ની બધી સામગ્રી મિક્સી જાર મા લઈ ક્રશ કરી લો.

  3. 3

    બાઉલ મા લઈ બેસન એડ કરી મિક્સ કરો. બોલ્સ બનાવી થોડા ચપટા કરી તળી લો. હમસ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavini Kotak
Bhavini Kotak @cook_25887457
પર

Similar Recipes