વેજ શમ્મી કબાબ (Veg Shammi Kebab Recipe In Gujarati)

3 કમેન્ટ્સ કરેલ છે
Aditi Hathi Mankad
Aditi Hathi Mankad @A_mankad

#EB મારા ઘર માં આ બધા ને ખૂબ જ્ ભાવે છે. જેનિ રેસિપિ હું તમારી સાથે share કરું છું.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

50 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 2 કપકાળા ચણા આખી રાત પલાળી ને રાખેલા
  2. 1 મોટી ચમચીઆદુ મરચા લસણ ની પેસ્ટ
  3. 1 ચમચીજીરું પાઉડર
  4. 1/૨ ચમચી ધાણા જીરું
  5. 2 ચમચીકાશ્મીરી લાલ મરચું
  6. 1/૨ ચમચી ગરમ મસાલો
  7. ચણા નો લોટ શેકેલો
  8. મીઠું સ્વાદ મુજ્બ્
  9. 1 ચમચીલીંબુ નો રસ
  10. 2 ચમચીફુદીના ના પાન સમરેલા
  11. 1 ચમચીચાટ મસાલો

રાંધવાની સૂચનાઓ

50 મિનિટ
  1. 1

    Cooker માં ચાના ને મીઠું અને પાણી નાખી ન્વ્ બફ્વા મૂકી દેવાના.

  2. 2

    ચણા બફાય ને ઠંડા થઈ જાય એટલે વધારા નું પાણી કાઢી blendar માં લઇ અને મેશ્ કરી લેવાન.

  3. 3

    હવે કબાબ માટે એક મોટા વાસણ માં ચણા બધા જ્ સુક્ મસાલા આદુ મરચા લસણ ની પેસ્ટ અને શેકેલો ચણા નો લોટ મીઠું લ્મ્બુ નો રસ ફુદીના ના પાન લઇ આ બધા ને સરખું મિક્સ કરી લેવાનું.

  4. 4

    હવે એમને કબાબ નો આકાર આપી તેલ માં શેકી (shallow fry) કરી લો. બને સાઈડ થી સરસ કલર આવી જાય ત્યાં સુધી શેકી લેવાના.

  5. 5

    તો તૈયાર છ્વ્ વેજ શમ્મી કબાબ. આને સર્વ કરો. આ ગરમ જ્ સારા લાગે છે ખાવામાં.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Aditi Hathi Mankad
પર
I believe in Thomas keller words that A recipe has no soul, you as the cook must bring soul to the recipe.
વધુ વાંચો

Similar Recipes