ટૉમેટો બટર ચકરી

Gayatri Nayak @cook_15771190
આ રેસીપી ખાસ કરી ને સાઉથ મા ખુબજ બનાવા માં આવે છે, ત્યાં આને મૂરૂકુ કહેવાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તેલ સિવાય ની બધી સામગ્રી બરાબર મિક્સ કરી લો અને નરમ લોટ બાંધવો,હવે એક કડાઈમાં તેલ ગરમ થવા મૂકવું, ચકરી ના સન્ચા થી એક પ્લેટ મા ચકરી પાડી લેવી ને ગરમ તેલ આ આછી ગુલાબી થાય ત્યાં સુધી તળી લેવી.આ ચકરી 15-20 દીવસ સુધી સારી રહે છે.
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
કોથંબીર વડી (Kothmbir Vadi)
#goldenapron3Week 1#Besan#Snackકોથંબીર વડી એ એક મહારાષ્ટ્રીયન વાનગી છે. આ વડી સાઈડ ડીશ અથવા નાસ્તા માં પીરસવામાં આવે છે .. તળીને અથવા સાંતળી નેપણ આ કોથંબીર વડી બનાવી શકાય. Pragna Mistry -
ચકરી
#દિવાળીચકરી અમારાં ઘર માં બધા ને ભાવે. આ ચકરી મૈં પૂનમ કોઠારી દી ની રેસીપી ને અનુસરીને બનાવી છે. Krupa Kapadia Shah -
બટર ચકરી (Butter Chakri Recipe In Gujarati)
#DTR#cookpad#cookpadindia#cookpadgujaratiચકરી એ એક એવો સુકો નાસ્તો છે કે તે વધુ દિવસ સુધી તમે સ્ટોર કરી શકો છો. તેનો ટેસ્ટ પણ બદલાતો નથી. દિવાળી ઉપર ખાસ બનતી આ ચકરી લંચમાં લઈ જઈ શકાય, પ્રવાસમાં લઈ જઈ શકાય. Neeru Thakkar -
ટામેટા ડુંગળી નો સુપ (Tomato Dungri Soup Recipe In Gujarati)
આ સુપ મા મરી .તમાલપત્ર ને આદુ નો ઉપયોગ કર્યો છે Jayshree Soni -
-
લસણ ની ચટણી (Lasan Chutney Recipe In Gujarati)
આ ચટણી ઢોકળા થેપલા ભાખરી ખાખરા .ને ગ્રેવી વાળા શાક મા ને સેવ ઊસળ મા ઉપયોગ થાય છે.. FFC/5 Jayshree Soni -
ચોખા ના લોટ ની બટર ચકરી
#KS7મારી ઘરે નાસ્તા માં બને છે. ચા સાથે સરસ લાગે છે. બટર ને લીધે ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે. Arpita Shah -
ચકરી(Chakli Recipe in Gujarati)
#GA4#week9#friedઆ મારી મનપસંદ વાનગી છેઅને લગભગ દિવાળી માં બધાય ને ત્યાં બનતી હોય છે Deepika Yash Antani -
ચોખા અને ચણા ના લોટ પુડલા (Chokha Chana Flour Pudla Recipe In Gujarati)
રસોઈ મા ઝટપટ બનતી ને બધા ને ભાવતી વાનગી. Jayshree Soni -
હની એન ઓટ્સ કુકીઝ (Honey Oats Cookies Recipe in Gujarati)
આ એક સ્વાદિષ્ટ કુકીઝ રેસીપી છે જેમાં નટ્સ અને ઓટ્સ નો સારા પ્રમાણ માં ઉપયોગ કરી ને બનાવા માં આવેલ છે બાળકો ને પણ પસંદ પડે તેવા ટેસ્ટી કુકીઝ છે#GA4#week7 Bhavini Kotak -
મઢ-ચણા બટાકા ની કાઠિયાવાડી ચાટ (Math Chana Bataka Kathiyawadi Chaat Recipe In Gujarati)
#supers આ Zero Oil રેસીપી, ભાવનગર નું popular street food છે. Bina Samir Telivala -
દુધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
દુધી ગરમી મા ઠંડક આપે અને વરાળ થી બાફેલા હોય એટલે ખાવા માટે પણ સારા તો ચલો નાસ્તા મા દુધી ના મુઠીયા બનાવીએ #ST Jayshree Soni -
ભરેલા ટામેટા (જૈન)
ગુજરાતમાં કદાચ વિશેષ રૂપથી બહુમતી માં જૈન સંખ્યા હોવાથી ગુજરાતના પ્રત્યેક રેસ્ટોરન્ટ માં "જૈન વાનગી" ના મળે એવું બને જ નહિ. ધર્મપાલન માં ચુસ્ત એવા જૈન સમુદાયમાં ડુંગળી લસણ કંદમૂળ નો ઉપયોગ વર્જિત છે, વર્જિત કરતા પણ "તામસિક" ગુણ જગાવનારો છે, એટલે જૈન બંધુઓ કાંદા લસણ નો ઉપયોગ બને ત્યાં સુધી ટાળે છે.હું જન્મે બ્રાહ્મણ છું, એટલે ઘરમાં કાંદા લસણનો ઉપયોગ તો સ્વાભાવિક રીતે વિશેષ હોય જ. પણ મારી કઝીન એ જૈન સમુદાય માં પ્રેમલગ્ન કરેલ હોવાથી અમે તેમને ઘેર જમવામાં આમંત્ર્યા,. જીવનમાં કદી જૈન વાનગી નહિ બનાવેલ હોવાથી મેં વિચાર્યું એવું તો શું બની શકે? તો પછી મેં 1 2 જણ ને પૂછી ને પછી મારો આઈડિયા લગાવ્યો ને રેસ્ટોરન્ટ સ્ટાઈલમાં બનાવી આ સબ્જી,. ટૂંકમાં વાર્તા એટલી પતાવીશ કે અમારા જૈન જમાઈઓ આંગળા ચાટી ચાટીને ગયા છે એવી આ મારી સબ્જી બનેલી પેહલી વાર માં જ. અને તમે નહિ માનો પણ આ રેસિપી મારી ફેસબુક પર જ કમસે કમ 3000 લાઇક્સ ને હજારો કૉમેન્ટ્સ તો મેળવી જ ચુકી છે Arpan Shobhana Naayak -
મિક્સ વેજ અડાઇ ઢોસા
#સાઉથઅડાઇ ઢોસા એ સાઉથ ઇન્ડિયા ખાસ કરી ને તામિલનાડુ ની ફેમસ વાનગી છે. ત્યાં બ્રેકફાસ્ટ આ વાનગી લેવા માં આવે છે. Asmita Desai -
વેજ સોયા પુલાવ
#ગરવીગુજરાતણ#પ્રેઝન્ટેશનવાનગી એકદમ સામાન્ય હોય પણ જો એનું પ્રેઝન્ટેશન સુંદર હોય તો મોં માં પાણી અચૂક લાવી દે.. મારી વાનગી સામાન્ય છે પણ ટેસ્ટી અને દેખાવમાં અચૂક ગમે એવી રીતે પ્રેઝન્ટ કરી છે. Pragna Mistry -
બટર આલુ ચના મસાલા
#કઠોળઆ શાક સુકુ અને સરસ બને છે બટર મા સ્વાદ ખુબજ સરસ આવે છે આને રોટલી કે પુરી સાથે પીરસી શકાય છે. મે ચીઝ થી નથી સજાવ્યુ પણ જો તમે ગરમાગરમ પીરસવાના હોય તો ચીઝ થી સજાવીને પીરસો જેથી સ્વાદ ખુબજ સરસ આવે છે. Hiral Pandya Shukla -
ક્રિસ્મસ ફ્રૂટ કેક (Christmas Fruit Cake Recipe in Gujarati)
ક્રિસ્મસ ફ્રૂટ કેક પ્લમ કેક તરીકે પણ જાણીતી છે. ક્રિસ્મસ દરમ્યાન બનાવવા માં આવતી આ ખુબ જ લોકપ્રિય કેક નો પ્રકાર છે જે અલગ અલગ પ્રકાર ના સૂકા ફળ અને સૂકા મેવા માં થી બનાવવા માં આવે છે. તજ, સૂંઠ અને જાયફળ કેક ને ખુબ સરસ ફ્લેવર આપે છે. રોજબરોજ બનાવાતી કેક કરતા એકદમ અલગ પ્રકાર ની આ કેક ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.#CCC spicequeen -
અચારી પનીર ટીકકા ગ્રીલ ફેન્કી
#ફયુઝન#આ અેક સનેકસ રેસિપી છે જે નાના તથા મોટા બધા ને ખૂબ જ પસંદ આવે છે આને અેક અલગ ફલેવર આપી ને બનાવી છે Gayatri Thakkar -
#vn પનીર બટર મસાલા
પનીર એક હેલ્થી છે, બાળકો ને આવી રીતે શાક બનાવીને આપીએ તો હોશ હોંશ ખાઈ છે. Foram Bhojak -
બટર ગાર્લિક તંદૂરી રોટી (Butter Garlic Tandoori Roti Recipe In Gujarati)
ફ્રેન્ડ્સ આપણા ઇન્ડિયન કુસીનમાં જોઈએ તો રોટીની એકદમ અલગ જ ઘણી વેરાઈટી મળી આવે છે તો અહીં આજે મેં બટર ગાર્લિક તંદૂરી રોટી ની રેસીપી શેર કરી છે તે ટેસ્ટમાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે#nidhijayvinda#cookwellchef#CJM#week2#cookpadindia Nidhi Jay Vinda -
-
સરગવા ની શીંગ અને બટાકા નું શાક (Saragva Shing Bataka Shak Recipe In Gujarati)
#SVCઆ સ્વાદિષ્ટ કાઠીયાવાડી સમર સ્પેશ્યલ શાક બહુજ સહેલું છે બનાવા માં. સરગવો એક સુપર ફુડ છે અને ગુણો થી ભરપુર છે. Bina Samir Telivala -
મુરુક્કુ
#સાઉથમુરુક્કુ એ કડકડતો ચડ્ડીવાળો ક્રિસ્પી નાસ્તો છે દક્ષિણ ભારત મુરુક્કુ ખાસ ચોખાના લોટમાંથી બનાવવામાં આવે છે અને તેને ચા સાથે પીરસવામાં આવે છે Bharti Dhiraj Dand -
બનાના ચોકલેટ પેનકેક
#એનીવર્સરી#ડેઝર્ટમેંદો અને ઘઉંનો લોટ વાપરી ને બનાવેલા આ પેનકેક ડેઝર્ટ તરીકે અથવા સવાર ના નાસ્તામાં સર્વ કરી શકાય છે. બાળકો ના ટિફીન બોકસમાં પણ આપી શકાય. Pragna Mistry -
પાનીપુરી ફ્લેવર ચકરી (Panipuri Flavour Chakri Recipe In Gujarati)
#CB4ચકરી એ ચોખા ના લોટ માં મસાલા ઉમેરી બનાવા માં આવે છે. પાણીપુરી બઘા ની પિ્ય હોય છે.મે અહી નવી જ ફલેવર ની ચકરી ટા્ય કરી છે. Kinjalkeyurshah -
મેથી ભાજી ના પૂડા
#પીળીસરસ મજાની ઠંડી માં બારીક મેથીની ભાજી ના મિક્સ લોટ ના સ્પાયસી પૂડા ખાવાની ખૂબજ મજા આવે છે.. ચટણી સૉસ સાથે તો આ પૂડા સરસ જ લાગે છે પણ આ તીખા પૂડા સાથે ઘઉં ના લોટનું ગરવાણું એટલે કે રાબ સાથે વધારે મસ્ત લાગે છે.. મસ્ત combination ...સ્પાયસી પૂડા અને ગરમાગરમ મીઠું ગરવાણું... Pragna Mistry -
ઠેઠરી (thethri recipe in Gujarati)
#વેસ્ટ ઠેઠરી એટલે ચણા ના લોટ નું મજેદાર વ્યંજન. જે છતીસગઢ ની સ્પેશ્યલ ડીશ છે. ફેસ્ટીવલ માં ખાસ બનાવવાં આવે છે. ટ્રાવેલ માં પણ લઈ જઈ શકાય છે. મહીના સુધી બગડતી નથી. ત્યાં જુદા જુદા શેઈપ માં બનાવવાં માં આવે છે. Bina Mithani -
કચ્છી દાબેલી (kachchhi dabeli recipe in Gujarati)
#આલુદાબેલી એ કચ્છ ની ખૂબ પ્રખ્યાત વાનગીઓ માં ની એક છે.. કચ્છ માં આવે અને દાબેલી ના ખાય તેવું તો બને જ નહી, આજે તમારી સાથે કચ્છી દાબેલી ની રેસીપી શેર કરી છે. Jigna Vaghela -
-
પોટલી સોયાબીન બિરયાની (Potli Soyabean Biryani recipe in Gujarati)
પોટલી બિરયાની એ એક નવી રેસીપી છે. આ બિરયાની મા સોયા વડી નાખી ને બનાવી છે એટલે હેલ્થી બને છે. આ બિરયાની શિયાળામાં ગરમાગરમ અને દહીં સાથે પીરસવામાં આવે છે.#GA4 #Week16 Shruti Tripathi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/7402247
ટિપ્પણીઓ