સરગવા ની શીંગ અને બટાકા નું શાક (Saragva Shing Bataka Shak Recipe In Gujarati)

#SVC
આ સ્વાદિષ્ટ કાઠીયાવાડી સમર સ્પેશ્યલ શાક બહુજ સહેલું છે બનાવા માં. સરગવો એક સુપર ફુડ છે અને ગુણો થી ભરપુર છે.
સરગવા ની શીંગ અને બટાકા નું શાક (Saragva Shing Bataka Shak Recipe In Gujarati)
#SVC
આ સ્વાદિષ્ટ કાઠીયાવાડી સમર સ્પેશ્યલ શાક બહુજ સહેલું છે બનાવા માં. સરગવો એક સુપર ફુડ છે અને ગુણો થી ભરપુર છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સરગવા ની શીંગ ના કટકા કરી,એને અને બટાકા ને ધોઈ ને પ્રેશર કુકર માં 2 સીટી લઈ ને બાફી લેવા.
- 2
બેસન નો ધોળ : દહીં અને બેસન મીક્સ કરી, બધો મસાલો અંદર નાંખી, પાણી મિક્સ કરી, સાઈડ પર રાખવું.
- 3
વઘાર : એક પેન માં તેલ ગરમ કરી અંદર જીરું નાંખી સોતે કરવું કાંદા સોતે કરવા. પછી લસણ ની પેસ્ટ સોતે કરવી.બેસન નો ધોળ નાંખી મીકસ કરી ઉકાળવું.
- 4
કુકર ખોલી ને અંદર થી સરગવા ની શીંગ અને બટાકા કાઢવા.બટાકા ની છાલ કાઢી કટકા કરવા.સરગવા ની શીંગ અને બટાકા ને દહીં અને બેસન ના મિક્ષણ માં મીક્સ કરવું. અને 5
મીનીટ ઉકાળવું. છેલ્લે કોથમીર છાંટી ખીચડી, અથવા ભાખરી સાથે સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સરગવાની શીંગ-બટાકા નું શાક(Saragva Shing Bataka Shak Recipe In Gujarati)
#GA4#Week25સરગવો એ ખુબ જ ગુણકારી ઝાડ છે. તેનું દરેક અંગ એટલે કે ફળ, ફૂલ, પાન, મૂળ ઉપરાંત થડની છાલ પણ આયુર્વેદ ની દ્રષ્ટિએ ખુબ જ ઉપયોગી છે.પોષકતત્વો થી ભરપૂર સરગવામાં ઓલિક એસિડ હોય છે. જે એક પ્રકારનું મોનોસૈચ્યુરેટેડ ફેટ છે અને શરીર માટે અતિ આવશક્ય છે.સરગવાની સીંગમાં વિટામિન સી પ્રચુર માત્રામાં સમાયેલું હોય છે.કેલશિયમ અધિક માત્રામા હોય છે તેથી હાડકા મજબૂત થાય છે. આ ઉપરાંત તેમાં આર્યન, મેગ્નેશિયમ અને સીલિયમ હોય છે. જે હાડકાને મજબૂત કરે છે.ફાઇબરથી ભરપૂર સરગવાની શીંગ શરીરની ચરબીને ઓછી કરે છેઆ સિવાય પણ ઘણા બધા ફાયદાઓ ધરાવે છે..તો આટલું ઉપયોગી સરગવો આપણા રોજિંદા જીવનમાં અપનાવવા જેવું.. ખરું ને...!! Jigna Vaghela -
સરગવા ની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
#saragva#EB#Fam#cookpad#cookpadgujarati#cookpadindia#week6 Priyanka Chirayu Oza -
ટિંડોરા બટાકા નું સંભારીયું શાક (Tindora Bataka Sambhariyu Shak Recipe In Gujarati)
#SVCઆ ગુજરાતી ઉનાળું શાક , રસ-રોટલી સાથે બહુજ સરસ લાગે છે અને બનવામાં બહુજ સહેલું છે. Bina Samir Telivala -
દેશી ચણા નું શાક
ખૂબ જ હેલ્થી શાક જે અમારા ઘર માં વર્ષો થી શુક્રવારે બનતું હોય છે. Bina Samir Telivala -
સરગવા બટાકા નું શાક(saragva bataka nu shak recipe in Gujarati)
#SVC સરગવા નું શાક લગભગ દરેક ઘર માં બનતું હશે.સરગવા માં પ્રોટીન,અમીનો એસિડ,બીટા કૈરટીન હોય છે.સરગવા માં અનેક રોગો નું ઉત્તમ ઔષધ છે.આ શાક કૂકર માં બનાવ્યું છે.જે ઝડપ થી બની જાય છે. Bina Mithani -
ગ્રેવીવાળા લસણીયા બટાકા
આ કાઢીયાવાડી સ્પેશ્યલ વાનગી બહુજ તીખી તમતમતી પણ બહુજ ટેસ્ટી લાગે છે. Bina Samir Telivala -
સરગવા ની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
#GA4#Week25સરગવાના શીંગ નું ચણા ના લોટ વાળું શાક કરતા આ શાક વધારે ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે એક વાર બનાવ્યા પછી તમે વારંવાર આજ શાક બનાવશો , એક વાર જરૂર ટ્રાઈ કરજો . Daksha pala -
સરગવા શીંગ નુ લોટ વાળું શાક (Saragva Shing Besan Shak Recipe In Gujarati)
#MAમારી મમ્મી ની બધીજ આઈટમ મસ્ત બને છે. તે બનાવે છે એમાં નુ એક શાક છે સરગવાની શીંગ નુ લોટ વાળું શાક.આ સીઝન માં સરગવા ની શીંગ મળે. Richa Shahpatel -
સરગવા શીંગ નુ ભરેલું શાક (Saragva Shing Bharelu Shak Recipe In Gujarati)
#Famઆ શાક મારાં ઘર માં બધા ને બહુ જ ભાવે છે, આ શાક હું મારાં સાસુ પાસે થી શીખી છું. Shree Lakhani -
સરગવાની શીંગ નું લોટવાળું શાક (Saragva Shing Lotvalu Shak Recipe In Gujarati)
સરગવાના ઘણા બધા ફાયદા છે સરગવાને માફી અને તેનું પાણી પીવાથી ઘૂંટણ આ દુખાવામાં રાહત મળે છે સરગવામાં કેલ્શિયમ હોય છે તો જમવાના માં સરગવાનો ઉપયોગ કરવો જોઈએ તો આજે મેં સરગવાની સિંગનું લોટવાળું શાક બનાવ્યું. પારુલબેન પટેલ ની રેસીપી ફોલો કરી અને આજે મેં આ શાક બનાવ્યું. Sonal Modha -
સરગવાની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
#SVC#Cookpadindia#Cookpadgujarati સરગવો એ આપડા હેલ્થ માટે ખુબજ ફાયદા કારક છે અને સરગવાની શીંગ નું શાક ફટાફટ બની જાય છે અને ટેસ્ટી પણ હોઈ છે hetal shah -
સરગવાની શીંગ નું લોટ વાળું શાક (Saragva Shing Besan Shak Recipe In Gujarati)
#EB#week6#RC1#yello સરગવો ગુણો થી ભરપુર છે.તેમાં પ્રોટીન,એમિનો એસિડ, બીટા કેરટીન,અને અલગ અલગ ફિનોલિક હોય છે.તેનુંસૂપ, શાક,બનાવી ને કે એમજ બાફીને પણ ખાઈ શકાય છે. Varsha Dave -
સરગવા નું શાક (Saragva Shak Recipe In Gujarati)
#SVC#RB2સરગવાની શીંગ માં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે.. એટલે સુપ અને શાક બનાવીને ખાવું જોઈએ.. Sunita Vaghela -
સરગવા બટાકા નું શાક (Saragva Bataka Shak Recipe In Gujarati)
#GA4#Week25હું આ રેસિપિ મારા મમી પાસે થી શીખી છું. તેમના હાથ નું આ શા મને ભાવતું હતું . Mansi P Rajpara 12 -
-
સરગવા ની શીંગ નુ શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#SVC Amita Soni -
આખી ડુંગળી નું શાક (Akhi Dungli Shak Recipe In Gujarati)
અમારા બધા નું ફેવરેટ આ શાક જે રોટલી, રોટલા, ખીચડી અને કઢી સાથે ખૂબ જ સરસ લાગે છે. કાઠીયાવાડી સ્પેશ્યલ)#CB7 Bina Samir Telivala -
-
સરગવા ની શીંગ નું છાશવારુ શાક (sargva Shing Shak Recipe in Gujarati)
#EB#WEEK6જેને ખાટું શાક ણા ભાવે તેને મોળું દહીં નાખવું. Richa Shahpatel -
સરગવા ની શીંગ નો સૂપ (Saragva Shing Soup Recipe In Gujarati)
#GA4 #Week25#સરગવો આરોગ્ય માટે ગુણકારી છે તે ગુણો નો ભંડાર છે માટે રોજના ભોજનમાં સરગવાનો ઉપયોગ કરવો આવશ્યક છે સરગવામાં કેલ્શિયમ વિટામિન મેગ્નેશિયમ , પ્રોટીન હોય છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
સરગવા ની શીંગ નું શાક
સરગવો ઔષધીય ગુણો ધરાવતી બહુ ઉપયોગી વનસ્પતિ છે.આજે મે એની શીંગ નું રસાદાર શાક કયુઁ છે..જે રોટલી/ ભાત બંને સાથે ખાઇ શકાય. Rinku Patel -
દહીં વાળુ સરગવા બટાકા નું શાક
#મિલ્કીસરગવા અને બટાકાનો ઉપયોગ કરીને દહી વાળું રસાવાળું શાક ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે રોટલી ભાખરી કે ખીચડી સાથે તેને પીરસી શકાય છે. ખૂબ ઓછા મસાલા સાથે પણ સ્વાદિષ્ટ શાક તૈયાર થાય છે. Bijal Thaker -
પોતયા અને બટાકા નું રસાવાળું શાક (મસાલાવાળી પૂરી)
#LBકાઢીયાવાડ માં મસાલાવાળી પૂરી ને પોતયા કહે છે. અમારા ઘરે વારંવાર પોતયા અને બટાકા નું રસાવાળુંશાક બનતું જ હોય છે. અમને બધા ને બહુજ ભાવે છે. Bina Samir Telivala -
કાચી કેરી અને સરગવા શીંગ ની દાળ (Kachi Keri Saragva Shing Dal Recipe In Gujarati)
#AM1ઉનાળા માં કાચી કેરી ખાવી ખૂબ જ અસરકારક છે. કેરી થી શરીર માં ઠંડક મળે છે. અને એમાં પણ જો કેરી સાથે સરગવો મળી જાય એટલે વધુ પૌષ્ટિક બને છે. Komal Doshi -
સરગવા ની કઢી (Saragva Kadhi Recipe In Gujarati)
સરગવો ખુબ ગુણકારી છે. #cookpadgujarati #cookpadindia #sargavo #Sargavonusaak #sargavonikadhi #drumstick#dinner #dinnerrecipe Bela Doshi -
સરગવા નું શાક (Saragva Shak Recipe In Gujarati)
#GA4#Week25#drumsticksસરગવો ઔષધિય ગુણો નો ભંડાર કહી શકાય.સાંધા ના દુખાવા માટે અકસીર ઈલાજ છે. વિટામિન c થી ભરપૂર એવા આ સરગવા માંથી ઘણી અવનવી વાનગી બને છે સુપ,શાક, પરાઠા, પુડા, સંભાર વગેરે માં આનો ઉપયોગ કરી શકાય છે... Daxita Shah -
-
-
સરગવા ની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
#GA4 #Week25# અમારા ફેમિલી ની ફેવરિટ સબ્જી છે બધા ને બહુ ભાવે મેં અહીં recipe ser કરી છે Pina Mandaliya -
પાવ બટાકા (Pav Bataka Recipe In Gujarati)
સમર લંચ રેસીપીનવસારી નું ફેમસ સ્ટ્રીટ ફુડ, જે નાના - મોટા બધા ને બહુજ પસંદ પડશે. Bina Samir Telivala
More Recipes
- ગલકા સેવ નું શાક (Galka Sev Sabji recipe in Gujarati)
- દાલ ખીચડી રેસ્ટોરન્ટ સ્ટાઇલ (Dal Khichdi Restaurant Style Recipe In Gujarati)
- ટીંડોળા - ગાજરનું શાક (Tindora Gajar Shak Recipe In Gujarati)
- કાચી કેરી નું શાક (Kachi Keri Shak Recipe In Gujarati)
- દૂધી કોથમીર ના મુઠીયા (Dudhi Kothmir Muthiya Recipe In Gujarati)
ટિપ્પણીઓ (5)