ઠંડી રોટલીના ભજીયાં

ઠંડી રોટલી માંથી સ્વાદિષ્ટ ભજીયાં બનાવી શકાય છે ,ને ઓછા
સમયમાં બનાવી મહેમાનો ને નાસ્તા તરીકે ચ્હા સાથે ગરમા ગરમ આપી શકાય છે , ટેસ્ટમાં ખુબ જ સરસ લાગે છે ગરમ રોટલી નો ઉપયોગ કરવો નહીં , કેમ કે ખીરૂ ચોટશે નહીં ને ખીરામાં બોલ્યા પછી વચ્ચે થી જ રોટલી ને પકડવી નહીં તો તૂટી જશે.
ઠંડી રોટલીના ભજીયાં
ઠંડી રોટલી માંથી સ્વાદિષ્ટ ભજીયાં બનાવી શકાય છે ,ને ઓછા
સમયમાં બનાવી મહેમાનો ને નાસ્તા તરીકે ચ્હા સાથે ગરમા ગરમ આપી શકાય છે , ટેસ્ટમાં ખુબ જ સરસ લાગે છે ગરમ રોટલી નો ઉપયોગ કરવો નહીં , કેમ કે ખીરૂ ચોટશે નહીં ને ખીરામાં બોલ્યા પછી વચ્ચે થી જ રોટલી ને પકડવી નહીં તો તૂટી જશે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઠંડી રોટલીના ચિત્ર મુજબ ટુકડા કરો. ડુંગળી, કેપ્સિકમ, લીલાં મરચાં, આદું, લીલું લસણ વગેરે ને વાટી લેવું.પેસ્ટ ના કરવી થોડું ક્રિસ્પી રાખવુંપછી એક વાસણમાં એક કપ ચણાનો લોટ લઈ તેમાં બે ચમચી ચોખનો લોટ ઉમેરી તેમાં જરૂર મુજબ મીઠું, અજમો અને ગરમ તેલ ત્રણ ચમચી નાખીને ખીરું બનાવી લેવું (ખીરું જાડું રાખવું) પછી તેમાં વાટેલી બધી સામગ્રી નાંખવી.મસાલો તમારા સ્વાદ પ્રમાણે કરવો
- 2
લોટનાં ખીરામાં બધું બરાબર મીક્સ કરીને પછી તેમાં રોટલીનો ટુકડો બોળીને હાથથી બન્ને બાજુ બરોબર ખીરું ચોપડવું પછી ગરમ કરેલા તેલમાં તળી લો. ઘીમાં તાપે તળવું અને પડ કડક થવા દેવું, ઉપરથી લીલી અને ગળી ચટણી સાથે સર્વ કરો.
- 3
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ભજીયાં હબ(bhajiya hab in Gujarati)
#વીકમિલ #હાલમાં અમારે મુબઈ મુશળધાર વરસાદી માહોલ. ચાલી રહ્યો છે વરસાદમાં ગરમાગરમ ભજીયાં તળવાની સુગંધી જ ભજીયાં ખાવાનું મન કરે છે તો તૈયાર થઇ જાવ ભજીયાં ખાવા. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
દુધીનાં ભજીયાં
#બ્રેકફાસ્ટ#દુધીનાં ભજીયાં#03/04/19અમારા વડોદરામાં ન્યાયમંદીર પાસે આવેલાં લાલકાકા નાં ભજીયાં ખુબજ વખણાય છે.ચોમાસામાં તો ત્યાં ભજીયાં ખાવા લાઇન લાગે છે.આજે મેં એ દુધીનાં ભજીયાં બનાવ્યા છે. જે ખુબજ સરસ લાગે છે. Swapnal Sheth -
ફેમસ મેથી ના ભજીયાં
#VN ફેમસ મેથી ના ભજીયાં કલોલ ના ભજીયાં છે. જેનો સ્વાદ મને હજી સુધી યાદ રહી ગયો છે એ સ્વાદ સાથે "ફેમસ મેથી ના ભજીયાં "બનાવ્યાં છે.તમે પણ આજ રીતે ભજીયાં બનાવો. Urvashi Mehta -
ઠંડી રોટલી નું ચૂરમું (Leftover Rotli Churmu Recipe In Gujarati)
ક્યારે પણ ઠંડી રોટલી પડી હોય તો એનું આ રીતે ઘી ગોળ વાળુ ચૂરમૂ બનાવવાથી બધાને ખૂબ જ ભાવે છે અને ઠંડી રોટલી નો સદઉપયોગ પણ થઈ જાય છે. Hetal Siddhpura -
પાલક ના ભજીયાં (Palak Pakoda Recipe In Gujarati)
ફટાફટ બની જશે પાલક ના ભજીયાં. ક્રિસ્પી અને કૃનચી#સ્નેક્સ#goldenapron3 Rubina Dodhia -
તળેલી મસાલા રોટલી (Fried Masala Rotli Recipe In Gujarati)
#લેફ્ટ ઓવર રોટલી ની રેસીપી. ધણીવાર બપોરે બનાવેલી રોટલી વધતી હોય છે તો તેનો આ રીતે તળી ને ઉપયોગ કરવાથી નાસ્તા માટે બેસ્ટ ઓપ્શન બની રહે છે અને સ્વાદિષ્ટ પણ એટલી જ લાગે છે. Varsha Dave -
ડુંગળી લસણ વાળી વઘારેલી રોટલી (Dungri Lasan Vali Vaghareli Rotli Recipe In Gujarati)
બપોરે વધેલી રોટલી ને રાત્રે છાશ માં વઘારીને ડિનર નું કામ આસાન કરી શકાય છે.. Sangita Vyas -
વઘારેલી રોટલી (Leftover Roti Fry With Buttermilk Recipe In Gujarati)
#માઇઇબુક#સુપરશેફ3ઠંડી રોટલી એ એક હેલ્ધી નાસ્તો છે .પણ તેને છાસ અને ડુંગળી ટામેટાં સાથે વઘારી ખુબજ ટેસ્ટી બનાવી શકાય વધેલી રોટલી ઉપયોગ માં પણ આવે ને નવીન પણ લાગે .સવારે કે સાંજે ગમે ત્યારે ખાઈ શકાય .બધાને ભાવે એવો ગરમ નાસ્તો .ચોમાસા માં તો ગરમ ખાવાની મજા જ કંઈક ઔર છે . Keshma Raichura -
-
-
-
ક્રિસ્પી બાઈટસ (Crispy Bites Recipe In Gujarati)
#રોટીસઆમતો આ બાઈટસ વધેલી રોટલી માંથી બનાવાય છે.પણ મારે ત્યાં રોટલી વધતી નથી એટલે રોટલી બનાવીને ઠંડી થયા બાદ બનાવું છું.મારી ફેમિલી માં નાનાં-મોટાં બધાંને ખૂબ ભાવે છે એટલે હું બનાવતી જ રહુ છુ અને મારી બંને દિકરીઓ સ્કુલ નાસ્તામાં પણ લઈ જાય છે. Komal Khatwani -
દાળ રોટી દાળ પકવાન (Dal Roti Dal Pakwan Recipe In Gujarati)
#Cookpadindia#Cookpadgujrati#LOદાળ પકવાન એ સૌરાષ્ટ્ર નો સવાર ના નાસ્તા નો એક ભાગ.મોટા ભાગે લારી ઓ પર પકવાન એટલે મેંદા ની કડક પૂરી ના ટુકડા ની ઉપર પ્લેન દાળ અને ચટણી નાખી ને ડીશ માં આપવા માં આવે છે.મે અહી અલગ રીતે થોડા healthy ટચ સાથે બનાવી છે. આપના દરેક ના ઘર માં રોટલી તો વધતી જ હોય મે અહી ચણા ની દાળ ના બદલે મોગર દાળ અને વધેલી રોટલી ને ફ્રાય કરી પકવાન ની જગ્યા એ ઉપયોગ કર્યો છે ટેસ્ટ માં લાજવાબ લાગે છે .મે સાથે અહી જે ચટણી બનાવી છે જેના કારણે આ દાળ રોટી સાથે બહુ જ સરસ લાગે. Bansi Chotaliya Chavda -
બટેટાના ભજીયાં(bateta na bhajiya recipe in Gujarati)
#GA4#week1ઘરે અચાનક મહેમાન આવે તો ફરસાણ માં સૌથી પહેલાં ભજીયાં જ બનાવવા નું વિચાર આવે. તેમા પણ જો વરસાદ ની મોસમ હોય તો મજા જ પડી જાય. ભજીયાં ખુબ ઝડપથી બની જાય છે અને મોટેભાગે બધા ને પ્રિય પણ હોય છે. આજે મે બટેટાના ભજીયાં બનાવ્યા છે. Jigna Vaghela -
કારેલા ના ભજીયાં
#ગુજરાતી "કારેલા ના ભજીયાં " એકદમ નવી વાનગી છે તમને કારેલા નું શાક સાંભળી ખાવા નું મન નહિ થાય. પણ "કારેલા ના ભજીયાં " એકવાર જરૂર થી બનાવો ને ખજૂર ની ચટણી કે ટામેટાં ના સોસ સાથે ખાવા ની મજા લો. સાથે મરચાં ના ભજીયાં મસ્ત લાગે છે. Urvashi Mehta -
રોટી ચાટ
#રોટીસજો ઠંડી રોટલી ને આ રીતે સર્વ કરવામાં આવે તો બધા જ હસતા હસતા ખાઈ લે છે અને બાળકો તો ખૂબ જ ખુશ થાય છે Kajal Panchmatiya -
ટામેટા ભજીયાં (ડુમસ ના ફેમસ)
#ટામેટા આ ભજીયા ટેસ્ટ માં ખૂબ જ ટેસ્ટી લાગે છે. ટામેટા નો ખાટો સ્વાદ થી ભજીયા ખાવા માં મજા આવે.એ પણ ગરમ ગરમ. Krishna Kholiya -
-
બટાકાવડા (Bataka Wada Recipe in Gujarati)
#trend2 #ટૈન્ડ2 બટાકા વડા એ ગુજરાતી ઓનુ મનપસંદ ફરસાણ બાફેલા બટાકા અને મસાલા વડે ચણાના લોટના ખીરા ડુબાડી ને ગરમ તેલમાં તળીને બનાવવામાં આવે છે, ટોમેટો કૈચપ સાથે ગરમા ગરમ નાસ્તા મા પીરસી શકાય બધાની બનાવટ અલગ અલગ હોય છે પણ બનાવતા બધા જ હોય છે, મારી મનપસંદ વાનગી બટાકા વડા Nidhi Desai -
તવા ફુલકા રોટલી
નાન રોટી રેસીપીસ#NRC :તવા ફુલકા રોટલીગુજરાતીઓનું જમવાનું રોટલી વગરનું અધૂરું જ લાગે . દરરોજના દાળ-ભાત શાક સાથે રોટલી તો જોઈએ જ. તો આજે મેં ગરમ ગરમ તવા ફુલકા રોટલી બનાવી. Sonal Modha -
મકાઈ વડા(Corn vada recipe in Gujarati)
#સુપરશેફ3#monsoon specialવરસાદ પડતો હોય અને ગરમા-ગરમ મકાઈ ના વડા અને સાથે ચા કેટલી મજા પડી જાય? બહુ જ મજા પડી જાય ખરું ને.. Hetal Vithlani -
ચાપડી શાક (Chapdi Shak Recipe In Gujarati)
#WK1#Cookpadindia#Cookpadgujarati#Winterspecialશિયાળામાં બધા લીલા શાકભાજી મળે છે અને ઠંડીમાં ગરમા ગરમ ચાપડી શાક ખાવાની ખૂબજ મજા આવે છે. Neelam Patel -
ભજીયાં(bhajiya recipe in Gujarati)
#મોનસૂનસ્પેશ્યલ#સૂપરસેફ1#week1મોનસૂન માં ટેસ્ટી ટેસ્ટી ભજીયાં ખાવા ની મજા માણો. Urvashi Mehta -
રોટલી ની કટલેટ (Rotli Cutlet Recipe In Gujarati)
આજે નવીન પ્રકાર ની કટલેટ્સ બનાવી છે.લંચ ની ઘણી રોટલી વધી હતી તો એનો કઈ રીતે ઉપયોગકરવો એ વિચારતા વિચારતા ઘર માં રહેલા વેજીટેબલસ્નો યુઝ કરી ને રોટલી ની કટલેસ બનાવી દીધી..અને બહુ જ યમ્મી થઈ . બપોરે ટી ટાઈમે ખાવાની બહુમજ્જા આવી. Sangita Vyas -
છાશ માં વઘારેલી રોટલી (Chhas Vaghareli Rotli Recipe In Gujarati)
લંચ માં વધેલી રોટલી ને ડિનર માં ઉપયોગ કરી લીધો..ડુંગળી,આદુ મરચા લસણ નાખી ને છાશ માં રોટલીવઘારી દીધી,અને ડિનર માં ફટાફટ ખવાઈ ગઈ.. Sangita Vyas -
બ્રેડ પકોડા
#શિયાળામિત્રો શિયાળાની ઠંડીમાં સવારે ગરમ ગરમ આદુની ચા સાથે ગરમા-ગરમ બ્રેડ પકોડા મળી જાય તો શિયાળાની ઠંડી માણવાની મજા આવી જાય.... Khushi Trivedi -
વધેલી રોટલી નાં ભજીયાં (Leftover Rotli Bhajiya Recipe In Gujarati)
વધેલી રોટલી નો સદઉપયોગ, વેસ્ટ માંથી બેસ્ટ અને ઘરનાં સભ્યો ને કાંઈક નવું પિરસવાનો આનંદ અનેરો હોય છે Jigna buch -
રોટી વેજ ક્રિસ્પી સમોસા (Roti Veg Crispy Samosa Recipe In Gujarati)
#LO આજે અહીં મેં રોટલી ના સમોસા બનાવીયા છે 7- 8 રોટલી વધુ બની હતી તો તેનો ઉપયોગ આ રીતે કરવાથી રોટલી અને શાક ને બદલે અલગ વેરાયટી બની જશે જે સ્વાદ માં બહુ સરસ લાગે છે Jigna Sodha -
કેળા ના ભજીયાં (Kela Bhajiya Recipe In Gujarati)
#MVF મોનસૂન મા ચટપટુ ને ગરમ 🔥 ખાવા ની ઓર મજા છે અમારે ત્યાં મીક્ષ ભજીયાં બને અચૂક કેળા ના બનાવવા ના જ. મારા સસરા ને અતી પ્રિય. HEMA OZA -
ડુંગળી નાં ભજીયા (Dungri Bhajiya Recipe In Gujarati)
.... ગરમા ગરમ ખાવા ની મજા માણો... #WLD Jayshree Soni
More Recipes
ટિપ્પણીઓ (3)