વઘારેલી રોટલી (Leftover Roti Fry With Buttermilk Recipe In Gujarati)

Keshma Raichura @Keshmaraichura_1104
વઘારેલી રોટલી (Leftover Roti Fry With Buttermilk Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા રોટલી ના ટુકડા કરી લેવા.ટમેટું,ડુંગળી,મરચું સમારી લેવું.લોયામાં તેલ નો વઘાર મૂકી તેમાં રાઈ, હિંગ ઉમેરવા.તેમાં ટમેટું ડુંગળી મરચું ઉમેરી લસણ એડ કરી સાંતળવું. બાદમાં છાસ ઉમેરી બધો મસાલો ને ખાંડ ઉમેરી ઉકાળવું.પાણી જરૂર મુજબ ઉમેરવું.
- 2
છાસ માં બધો મસાલો મિક્સ કરી ઉકડી જાય એટલે તેમાં રોટલી ના કટકા ઉમેરી દેવા.ફરી થોડું ઉકાળી ને ઉતારી લેવું.
- 3
તૈયાર છે વઘારેલી રોટલી.ધાનાભજી અને લીંબુ ની કાતરી થી ગાર્નિશ કરી સર્વ કરો.ટેસ્ટી અને હેલ્ધી બ્રેકફાસ્ટ.
Similar Recipes
-
વઘારેલી રોટલી (Vaghareli Rotli Recipe In Gujarati)
વધેલી રોટલી નો ખાટો, તીખો અને ગરમ નાસ્તો.. Dr. Pushpa Dixit -
છાસ માં વઘારેલી રોટલી
#RB4 છાસ માં વઘારેલી રોટલી એક healthy બ્રેકફાસ્ટ ગણાય છે .નાના બાળકો થી લઇ ને મોટા ને પણ આ નાસ્તો ખુબજ પ્રિય હોય છે .હું નાની હતી ત્યારે સ્કૂલ થી આવું ત્યારે મમ્મી અચૂક આ નાસ્તો બનાવતી .. Nidhi Vyas -
-
છાશ વાળી વઘારેલી રોટલી (Chaas Vali Vaghareli Rotli Recipe In Gujarati)
સવારે બ્રેક ફાસ્ટમાં રાતની રોટલીને છાસમાં વઘારી મસ્ત ખાટો અને તીખો નાસ્તો બનાવ્યો છે. Dr. Pushpa Dixit -
છાશ વાળી વઘારેલી રોટલી (Chaas Vali Vaghareli Rotli Recipe In Gujarati)
#FFC1#Week1#વિસરાતી વાનગીઅમે નાના હતા ત્યારે મમ્મી નાસ્તા માં કે સાંજે જમવામાં રોટલી વઘારી આપતા .હવે આ નવીન નાસ્તો આવ્યો એટલે પેલું ભુલાઈ ગયું .ખુબજ ઝડપ થી અને ઘર ની વસ્તુ થી બનતો આ હેલધી નાસ્તો છે . Keshma Raichura -
છાશ માં વઘારેલી રોટલી (Chhas Vaghareli Rotli Recipe In Gujarati)
લંચ માં વધેલી રોટલી ને ડિનર માં ઉપયોગ કરી લીધો..ડુંગળી,આદુ મરચા લસણ નાખી ને છાશ માં રોટલીવઘારી દીધી,અને ડિનર માં ફટાફટ ખવાઈ ગઈ.. Sangita Vyas -
વધેલી રોટલી નું શાક (Vadheli Rotli Shak Recipe In Gujarati)
#LOPost 2 વધેલી રોટલી નો બેસ્ટ ઉપિયોગ એટલે રોટલી નું શાક. ધણા તેને વધારેલી રોટલી પણ કહે છે.જે સ્વાદ માં ટેસ્ટી અને ઝટપટ બની જાય છે. Varsha Dave -
વઘારેલી છાસ વાળી રોટલી
#૨૦૧૯ અમારા ઘેર ની બધાં જ ખૂબ જ ભાવતી આ ડિશ છે. કોઈ પણ ટાઈમે ભાવે.સવારે નાશતા માં હોઈ કે રાત ના જમવાનુ હોઈ તો પણ બધા જ ખાઈ છે. પણ જ્યારે રોટલી વધુ વધી હોઈ ત્યારે આ છાસ વાળી વઘારેલી રોટલી બનાવામાં આવે છે. અને જલ્દી બની જાય છે Krishna Kholiya -
વઘારેલી રોટલી
#ઇબુક ૧ ઇ બુક માં આજે સવારે નાસ્તા માટે રાતે બનાવેલી રોટલી વધી તો મેં તેને મિક્સર માં ભૂકો કરી ને સૂકો ચેવડો જેવી રીતે વઘારી છે. અને સ્વાદ માં પણ બહુ ટેસ્ટી લાગે. એક છાસવાડી રોટલી પણ બનાવું છુ. અને એક આ સુકો ચેવડો જેવી. તો ચાલો જોઈ એ સુકી વઘારેલી રોટલી.. Krishna Kholiya -
વઘારેલી રોટલી
#રોટીસઘણીવાર આપણે રોટલી વધે છે ત્યારે આપણે વિચારીએ છીએ કે આનું શું કરવું આપણે ત્યારે જોવો નાસ્તો બનાવે તો બાળકો વડીલો બધાને ખૂબ જ ભાવે છે Kajal Panchmatiya -
વઘારેલી રોટલી
#માઇલંચ#goldenappron3Week 10#leftover#curdઆજે લંચ માટે કાલ ની બચેલી રોટલી ને દહીં ઉમેરીને વઘારી લીધી.. આ વઘારેલી રોટલી બનાવી લો એટલે શાક અને દાળ બનાવવાની જરૂર નથી.. બસ ગરમાગરમ વઘારેલી રોટલી અને સાથે દહીં અને સલાડ હોય તો મજા આવી જાય.. Sunita Vaghela -
ડુંગળી લસણ વાળી વઘારેલી રોટલી (Dungri Lasan Vali Vaghareli Rotli Recipe In Gujarati)
બપોરે વધેલી રોટલી ને રાત્રે છાશ માં વઘારીને ડિનર નું કામ આસાન કરી શકાય છે.. Sangita Vyas -
રોટલી વઘારેલી (Rotli Vaghareli Recipe In Gujarati)
#LO (ગુલાબ ચટો)આમ તો આ વધેલી રોટલી મા થી બનાવા મા આવે છે છાશ મા વઘાર કરવામાં આવે છે પણ કાઠિયાવાડી ભાષા મા ગુલાબ ચટો કહેવા મા આવે છે કારણ કે તેમા ખાટો મીઠો તીખો બધા સ્વાદ હોય છે. Bhagyashreeba M Gohil -
લેફ્ટ ઓવર"રોટલી નો ચેવડો"
#goldenapron3#વિક10પઝલ બોક્સ માંથી લેફ્ટ ઓવેર શબ્દ lidho છે અને વધેલી ઠંડી રોટલી માંથી ચેવડો બનાવ્યો છે Varsha Karia I M Crazy About Cooking -
વઘારેલી રોટલી (Vaghareli Rotli Recipe In Gujarati)
ડિનર માટેનો ઉત્તમ option..ઘણી વાર lunch ની રોટલી વધી જાય છે અને રાત્રે કોઈને ખાવી ના હોય..તો એને છાશ માં વઘારી દઈએ તો બેસ્ટ ડિનર રેસિપી થઈ જાય અને વધેલી રોટલી નો ઉપયોગ થઈ જાય. Sangita Vyas -
ઠંડી રોટલી નું ચૂરમું (Leftover Rotli Churmu Recipe In Gujarati)
ક્યારે પણ ઠંડી રોટલી પડી હોય તો એનું આ રીતે ઘી ગોળ વાળુ ચૂરમૂ બનાવવાથી બધાને ખૂબ જ ભાવે છે અને ઠંડી રોટલી નો સદઉપયોગ પણ થઈ જાય છે. Hetal Siddhpura -
છાશ વાળી વઘારેલી રોટલી (Chhas Vali Vaghareli Rotli Recipe In Gujarati)
આજે બપોર ની ૪/૫ રોટલી વધી હતી તો છાશવાળી ગરમ ગરમ વઘારી દીધી. ક્યારેક ક્યારેક આવું સાદું જમવાની પણ મજા આવે. Sonal Modha -
રોટલી ચાટ (Rotli Chaat Recipe In Gujarati)
#LOરોટલી દરેક ના ઘર માં બને છે અને વધે પણ ખરા .વધેલી રોટલી માંથી શું બનાવવું એ વિચાર આવે .વધેલી રોટલી ના ખાખરા ,લાડુ ,હલવો વગેરે બનાવી શકાય છે .મેં વધેલી રોટલી ની ચાટ બનાવી છે . Rekha Ramchandani -
રોટલી નુ શાક (Rotli Shak Recipe In Gujarati)
#LOમેં આજે લેફ્ટ ઓવર રોટલી નું શાક બનાવ્યું છે. ઠંડી રોટલીમાથી ઝટપટ એક સ્વાદિષ્ટ,હેલ્ધી અને પૌષ્ટિક ડીશ તૈયાર થઈ જાય છે અને તેનો બગાડ પણ થતો નથી. Ankita Tank Parmar -
પંજાબી વઘારેલી રોટલી.
#ઇબુક૧#૨૪આપડે વધેલી રોટલી ને વધારતા તો હોયયે જ છીએ પણ આજે આપડે વઘારેલી રોટલી ને સરસ પંજાબી સ્વાદ સાથે વઘાર કરીશું તેથી તેનો સ્વાદ બમણો થાય જશે.ને બહુ જ ટેસ્ટી બનશે.. Namrataba Parmar -
બીટ રૂટ ઉપમા(Beet Root Upma Recipe in Gujarati)
ઉપમા એ હેલ્ધી વાનગી છે વળી ડાયટ પણ ખાઈ શકે છે અને વેજિટેબલ્સ ઉમેરીને પણ ખાઈ શકાય છે સવારે મોર્નિંગ માં આ હેલ્ધી નાસ્તો ખૂબ જ સ્વાસ્થ્યવર્ધક છે.#GA4#week5#બીટ Rajni Sanghavi -
રોટી ઓમલેટ (Roti Omelette Recipe In Gujarati)
વધેલી રોટલી નો ઉપયોગ કરી આપણે ઘર મા રહેલી ખૂબ જ ઓછી વસ્તુઓ થી આ નાસ્તો બનાવશું. Noopur Alok Vaishnav -
ઝટપટ રોટી રોલ્સ (Quick Roti Rolls Recipe In Gujarati)
#LB લાસ્ટ ટાઈમ નાસ્તો શું બનાવવું સવારે બાળક ના ટિફિન માં ત્યારે રોટલી વધી હોય તો આ ઝટપટ બની જય એવો નાસ્તો છે. Noopur Alok Vaishnav -
વધેલી રોટલી નો હલવો (Leftover Rotli Halwa Recipe In Gujarati)
#LOPost 1 આપણે ત્યાં રોજ રોટલી તો બનતી જ હોય છે.એટલે એ રોટલી વધે તો ઠંડી ભાવતી નથી તો એનો બેસ્ટ ઉપિયોગ કરી ને મે અહીંયા શીરો બનાવ્યો છે.જે બાળકો ને તો ભાવશેજ પણ મોટા પણ ખુશી થી ખાય છે. Varsha Dave -
બચેલી રોટલી ના લઝાનીયા (Leftover Roti Lasagne recipe in Gujarati)
રોટલી બચેલી હોય તો ખૂબ સરળતાથી લઝાનીયા બનાવી શકાય, માઈક્રોવેવ વગર નોનસ્ટિક પેનમાં ઝડપથી બનાવી શકાય Nidhi Desai -
છાશ રોટલી (Chaas Rotli Recipe In Gujarati)
#LOખાટી મીઠી ચટપટી છાશ રોટલીવધેલી રોટલી માં થી ખાટી મીઠી ચટપટી છાશ વાળી રોટલી ઝટપટ બની જાય છે . Manisha Sampat -
-
રોટલી અને છાસ નું રસાવાળું શાક (Rotli ane Chas Nu Rasavalu Shak Recipe In Gujarati)
વેસ્ટ માંથી બેસ્ટબપોરની વધેલી રોટલી નું છાસ વાળું તીખું તમતમતું ખાટું મીઠું રસાવાલું શાક જે અમારા ઘર માં અઠવાડિયે એક વાર તો અચૂક બને જ છે એમાંય પાછી લસણ આદુ મરચા ની પેસ્ટ નો વઘાર અને બની જાય પાછી ઉપર થી ધાણા ભાજી ઉમેરી ને ખાવા ની મજા કોઈ ઓર જ હોય છે તો ફ્રેન્ડ્સ તમે પણ જરૂર થી ટ્રાય કરજો...😋 Charmi Tank -
-
વઘારેલી રોટલી
#RB3 આ મારા husband નો મનપસંદ નાસ્તો છે. હેલ્થી પણ છે અને આમાં બહુ તેલ કે મસાલાનો પણ ઉપયોગ નથી. Chintal Kashiwala Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13228405
ટિપ્પણીઓ