દાડમ અને લીલી દ્રાક્ષ નું રાયતું

Kailash Dalal @cook_15947361
દાડમ અને લીલી દ્રાક્ષ નું રાયતું
રાંધવાની સૂચનાઓ
- 1
દ્રાક્ષ ને ધોઈને કપડાથી
કોરી કરીને એક તરફ રાખો,દાડમનાં દાણા કાઢી લેવાં, દહીં ને પાણી નિતારી ને લેવું,પછી તેમાં મીઠું અને ખાંડ નાખી વલોવી લો.
હવે તેમાં દ્રાક્ષ અને દાડમના દાણા ઉમેરી દો
તૈયાર છે સરસ મજાનું ટેસ્ટી રાયતું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બ્લુલાગુન ડ્રાયફ્રુટ લસ્સી
#દહીં થી બનતી વાનગી#બ્લુલાગુન ડ્રાયફ્રુટ લસ્સી#12/03/2019હેલ્લો મિત્રો, દહીં થી બનાવવામાં આવતી વાનગી માં મેં આજે બ્લુલાગુન ડ્રાયફ્રુટ લસ્સી બનાવી છે, આશા છે સૌને ગમશે. Swapnal Sheth -
લીલી દ્રાક્ષ નું અથાણું
#તીખીલીલી દ્રાક્ષ ને મેથિયા મસાલા સાથે ભેળવીને અથાણું બનાવ્યું છે જે સીઝન છે અને તાજું તાજું વાપરી શકાય છે. Bijal Thaker -
લીલી દ્રાક્ષ નું શરબત (શિકનજી)
#SM#sharbat and milkshake challenge#cookpadindia#cookpadgujarati#સીઝન#ફુદીના#લીલી દ્રાક્ષઉનાળા માં ઠંડુ અને ગળ્યું ખાવાની અને પીવાની બહુ ઈચ્છા થાય છે તો મેં લીલી દ્રાક્ષ નું શરબત કે shikanji બનાવ્યું. Alpa Pandya -
-
લીલી દ્રાક્ષ નું શરબત
ઉનાળાની સિઝનમાં દ્રાક્ષ બહુ જ સરસ મળે છે તો ગેસ્ટ માટે દ્રાક્ષનું શરબત બનાવવું સરળ રહે છે અને ફટાફટ બની જાય છે. તાજી લીલી દ્રાક્ષ નું શરબત બહુ જ ટેસ્ટી બને છે. Vishvas Nimavat -
લીલી દ્રાક્ષ અને બોર નું અથાણું
#તીખીમારા સાસુ શીરડી ગયા હતા તો બોર અને લીલી દ્રાક્ષ લાવ્યા હતા તો એમના આઈડીયા થી આજે મે આ અથાણુ બનાવ્યુ છે ખૂબ જ જલ્દી બની જાય છે. Sachi Sanket Naik -
-
-
લીલી દ્રાક્ષ નું અથાણું (Green Grapes Pickle Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiલીલી દ્રાક્ષ નુ અથાણું Ketki Dave -
નારંગી & લીલી દ્રાક્ષ કૂલર (Orange Green Grapes Cooler Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiનારંગી & લીલી દ્રાક્ષ નું કૂલર Ketki Dave -
લીલી દ્રાક્ષ નું અથાણું (Green Grapes Athanu Recipe In Gujarati)
અત્યારે દ્રાક્ષ ની સીઝન ચાલી રહી છે અને દ્રાક્ષ પણ એકદમ મીઠી આવી રહી છે. અને વેરાયટી માં આ દ્રાક્ષ નું અથાણું ખુબજ ટેસ્ટી લાગે છે. લગ્ન માં પણ જમણવાર માં આ અથાણું ઘણી જગ્યા એ હોય છે. મેં ત્યાં ખાધું હતું એના પર થી આજે બનાવ્યું છે. Reshma Tailor -
દાડમ મસ્તી (Pomegranate masti Recipe in Gujarati)
#ઉપવાસ #ફરાળી દહીં બધા ને પસંદ હોયછે તો મે તેમાં દાડમ નો ઉપયોગ કરી ને બનાવ્યું દાડમ ના રસ ના ફાયદા વધારે છે Kajal Rajpara -
લીલી દ્રાક્ષ નુ રાયતુ (Green Grapes Raita Recipe In Gujarati)
#SD#cookpadindia#Cookpadgujaratiલીલી દ્રાક્ષ નુ રાયતુ સમરમા ડિનર સાથે કાંઈક ઠંડુ હોય તો ખાવાની મઝા કાંઈક અલગ હોય છે... Ketki Dave -
લીલી દ્રાક્ષ નું જ્યૂસ.(Green Grapes Juice Recipe in Gujarati)
#WDC#Cookpadindia#Cookpadgujarati Happy Women's Day to All Beautiful's 🌹 Be Healthy Be Happy. દ્રાક્ષ બે પ્રકારની હોય છે. લીલી અને કાળી દ્રાક્ષ. દ્રાક્ષ સ્વાસ્થ્ય ને લગતી ઘણી તકલીફો દૂર કરે છે. દ્રાક્ષ નું નામ લેતા જ મોંમાં પાણી આવી જાય છે એવું રસાળ ફળ છે. દ્રાક્ષ સ્વાદે ખાટી અને મીઠી હોય છે. દ્રાક્ષ માં રહેલા વિટામિન સી,કે,એ, મિનરલ્સ અને એન્ટીઓકસીડેન્ટ રોગપ્રતિકારક શક્તિ વધારે છે. દ્રાક્ષ સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. Bhavna Desai -
દાડમ નું રાઇતું (Dadam nu Raitu recipe in gujarati)
#ઉપવાસઉપવાસમાં ખાઈ શકાય તેવું રાયતુ બનાવ્યું છે આ રાયતુ સિમ્પલ બનાવ્યું છે. દાડમ હેલથી ફળ છે. અને દહીં માથી ભરપૂર માત્રામાં કેલ્શિયમ મળી રહે છે. આ રાઇતું ખૂબ જ હેલ્ધી છે. Parul Patel -
તરબૂચ અને દ્રાક્ષ નો જુયસ
#Summer Special Drinkગરમી માં જુદા જુદા જુયસ પીવા ની ખુબ જ મઝા આવે છે અને ઉનાળા માં તરબૂચ અને દ્રાક્ષ ખુબ જ પ્રમાણ માં મળે છે અને એનો ઉપયોગ કરી આજે આ જુયસ બનાવ્યું છે. Arpita Shah -
લીલી દ્રાક્ષ નો જ્યુસ (Green Grapes Juice Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiલીલી દ્રાક્ષ નો જ્યુસ Ketki Dave -
લીલી દ્રાક્ષ શીકંજી (Green Grapes Shikanji Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiશીકંજી મસ્તી ૧૯લીલી દ્રાક્ષ ની શીકંજી Ketki Dave -
લીલી દ્રાક્ષ નું શાક
#goldenapron મૌસમ ની ઋતુમાં નવા નવા ફ્રુટ આવતા હોય જતા હોય હું રસ્તામાં રોજ જોતી હતી દ્રાક્ષ મેં તો વિચાર્યું આટલી સરસ મજાની દ્રાક્ષ દેખાય છે લાવો લઈએ ને કંઈક હું બનાવી ને મારા બાળકો ને મારા પતિદેવ ને દ્રાક્ષ નું શાક બનાવીને ખવડાવું તે બહાને બાળકો ને વિટામીન તો મળશે ચાલો આપણે દ્રાક્ષ નું શાક કેવી રીતે બનાવાય જોઈએ. Foram Bhojak -
લીલી દ્રાક્ષ નું અથાણું (Green Grapes Athanu Recipe In Gujarati)
#Trending# ખાટું મીઠું દ્રાક્ષ નું અથાણું બધા ના ઘરે બનતું જ હોય છે. લગ્નપ્રસંગ માં બનતું હોય છે એકદમ ઝટપટ બની જાય છે. Alpa Pandya -
સેવ ઉસળ
હેલ્લો મિત્રો, આજે મેં વડોદરા નું ફેમસ સેવ ઉસળ બનાવ્યું છે , આશા છે સૌ ને ગમશે.#GujaratiSwad#RKS#સેવ ઉસળ#સ્વપ્નલ શેઠ#૧૯/૦૩/૧૯ Swapnal Sheth -
-
મિક્સ ફ્રૂટ્સઅને નટ્સ રાયતું (Mix fruits & nuts raita recipe in gujrati)
આ રાયતું મેં અત્યારે ગરમી ની સીઝન ચાલી રહી છે તો ગરમી માં ઠંડકઆપે એવું મિક્સ ફળ અને સૂકો મેવો નું રાયતું બનાવ્યું છે જે ખાવા માં એકદમ ટેસ્ટી અને ઠંડુ છે. Naina Bhojak -
લીલી દ્રાક્ષ અને અખરોટ નું રાઇતું (Green Grapes Walnut Raita Recipe In Gujarati)
એકદમ healthy અને ખટમીઠું રાઇતું જે બધાને જ ભાવે... Highly protein recipeટિપ્સ : દહીં બહુ ખાટુ ન હોવું જોઈએ અને દ્રાક્ષ ખાટી ન હોવી જોઈએ. Khyati's Kitchen -
દાડમ નું હેલ્ધી ડ્રિંકસ (Pomegranate Healthy Drinks Recipe In Gujarati)
#સાઈડકોઈપણ વાનગી બનાવો પણ સાઈડ મા તો કંઇક જોઇએ જ..અને હા એના થી વાનગી માં ચાર ચાંદ પણ લાગે....પછી એ કોઈ drinks હોઈ કે ચટણી,પાપડ ,કે આચાર....બ્રેડ ની વાનગી સાથે જનરલી આપણે સૌ અલગ અલગ સોફ્ટ drinks લેતા હોય છે...તો આજે મે બનાવ્યું છે ....હેલ્ધી એવું દાડમ નું drinks..... જે પીઝા,બર્ગર, સેન્ડવીચ વગેરે સાથે જામે છે........ Sonal Karia -
સુવા અને દૂધીનું રાયતું
#મિલ્કીઆપણા ભોજનમાં ફળો અને શાકભાજી ને દહીં માં ઉમેરી વિવિધ પ્રકારના રાયતા બનાવવામાં આવે છે. મેં બનાવ્યું છે દૂધી અને સુવાની ભાજીનું રાયતું. દહીં કેલ્શિયમ રીચ છે. અને દૂધી તથા સુવા પણ ગુણકારી છે. Bijal Thaker -
કીસમીસ (kismis Recipe In Gujarati)
#સમર આ રુતુ માં લીલી અને કાળી દ્રાક્ષ સરસ મળે છે તો મે લીલી દ્રાક્ષ માથી કીસમીસ બનાવી છે.. Hiral Pandya Shukla -
ક્રિમી ટોમેટો,ઓનીયન કર્ડ રાયતું
#goldenapron3Week-12Pzal word-કર્ડ, બ્લેક પેપર,ટોમેટોટામેટા,કાંદા,નું ક્રીમ એટલે કે મલાઈ વાળા ઘર ના દહીં માંથી રાઇતું બનાવ્યું છે માંરુ,અને મારા બાબા નું ફેવરેટ રાયતું છે. ગરમી માં બપોરે રાયતું ખાવા થી પેટ ને રાહત મળે છે. રાયતા ઘણી પ્રકાર ના બને છે. તો આજે આપણે ટામેટા,કાંદા નું રાયતું જોઈએ. Krishna Kholiya -
મીક્ષ ફ્રુટસ જ્યુસ (Mix Fruits Juice Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiમીક્ષ ફ્રુટસ જ્યુસ મોસંબી દ્રાક્ષ નારંગી દાડમ જ્યુસ Ketki Dave
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/7557346
ટિપ્પણીઓ