ખાંડ કેરી
#goldenapron
#2nd post
#ખાંડ કેરી
#કૈલાશ દલાલ
#16.03.2019
રાંધવાની સૂચનાઓ
- 1
કઢાઈમાં થોડું ધી લઇ લોટને બ્રાઉન થાય ત્યાં સુધી શેકો
તપેલીમાં થોડું પાણી લઇ તેમાં શેકેલો લોટ ઉમેરો અને સાથે સાથે ખાંડ પણ ઉમેરો. બરાબર વલોવી લો.વઘાર માટે થોડું ઘી ગરમ મૂકી
આખા લવિંગ બે કે ત્રણ તજના ટુકડા નાંખીને વઘાર કરવો. સુકી દ્રાક્ષ અને ખસખસ અને ચપટી તજ લવિંગ નો ભૂકો નાંખવો - 2
હવે કેરી ને ધોઈને કોરી કરીને
તેના નાના ટુકડા કરીને ઉમેરો. થોડીવાર ઊકળવા દેવું, તૈયાર છે ખાટી મીઠી ખાંડ કેરી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
કાચી કેરી નું શાક
નમસ્કાર મિત્રો.. આજે હું તમને કાચી કેરી નું ચટપટું શાક બનાવવાની રેસિપી કહીશ.. Dharti Vasani -
કાચી કેરી નું ગરમાણું - એક વિસરાતી વાનગી
#parદાદી- નાની ના ખજાના માં થી નીકળેલી વાનગી જે ટેસ્ટ માં લાજવાબ તો છે જ અને બનાવવા માં ફક્ત 5 જ મીનીટ લાગે છે.કાચી કેરી નું ગરમાણું શરીર માં સ્ફુર્તિ લાવે છે અને ગરમી માં ડીહાઇડ્રેશન થી બચાવે છે.આજે અમારી કીટી પાર્ટી ની થીમ હતી ---- દેશી મેનુ .એટલે મેં કાચી કેરી નું ગરમાણું બનાવ્યું , જે પાર્ટી માં સુપર - ડુપરહીટ બન્યું. Bina Samir Telivala -
-
ખાંડ વાળા લાડુ
#DFT Post 5 ગુજરાતી થાળી માં લાડુ વગર નું જમણ અધૂરું ગણાય છે.અહીંયા હું ખાંડ નાં લાડુ ની રેસીપી શેયર કરું છું. Varsha Dave -
-
કેરી કાંદા ના ભજીયા
#કૈરી કેરી કાંદા ના ભજીયા કાંદા ના ભજીયા ઘણીવાર ખાધા જ હશે ,કેરી (તોતાપૂરી) (દેશી) કેરી કાચી પાકી હોય જ્યારે એ પૂરેપૂરી પાકી પણ ન હોય અને એકદમ કાચી પણ ન હોય એ કેરી વડે આ ભજીયા બને, આ ભજીયા ખાવાની ખરેખર મઝા આવી ગઈ Nidhi Desai -
મેથી ના થેપલાં(methi ના thepla inGujarati,)
#માઇઇબુક#post 26#goldenapron 3.0Week 14 Shah Prity Shah Prity -
-
કેરી નો ફજેતો(કઢી)
#સુપરશેફ1#કરીઆપણી જૂની અને જાણીતી વાનગી છે.કેરી નો રસ વધ્યો હોય, અથવા કેરી ના ગોટલાં ધોઈ ને એ ધોયેલાં પાણી માં થી ફજેતો બનાવાતો હતો.કેરી ની સીઝન માં ફજેતો પીવાથી કેરી વધારે ખવાઈ ગઈ હોય તો,ફાયદો કરે છે Mamta Kachhadiya -
-
કેરી નુ શાક (Raw Mango Sabji Recipe In Gujarati)
#MDC#cookpadindia#cookpadgujaratiકાચી કેરી નુ શાક મારી માઁ કેરી નુ શાક ખુબ Yuuuuuuummmmmy બનાવતી& એને આ શાક બહુ ભાવતુ Ketki Dave -
-
-
-
કાઠિયાવાડી (ખાંડ-ગોળ વગર) થાળી
#લોકડાઉન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક ખાંડ અને ગોળ વગર સ્વાદિષ્ટ રસોઈ Minaxi Agravat -
-
કેરી અને ગોળનો મેંથુમ્બો સાથે થેપલા
#ડીનર કેરી અને ગોળ માંથી બનેલું આચાર ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને તેમાં ખૂબ જ ઓછા તેલ નો ઉપયોગ થાય છે અને સાથે સાથે ગોળનો ઉપયોગ થવાથી ખૂબ જ હેલ્ધી પણ છે આ મેંથુમ્બો તમને થેપલાં , ભાખરી ,પરાઠા, પુરી કે સેવ મમરા બધા સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે Bansi Kotecha -
કેરીનું વઘારીયું / બટાકીયું
કુક ક્લીક એન્ડ કુકસ્નેપ કેરીમાં થી વિવિધ પ્રકારના અથાણાં બને છે. એમાં નું એક છે કેરીનું વઘારીયું, જે કેરી નું બટાકીયું ના નામ થી પણ ઓળખાય છે. તો ચાલો જોઈએ આ ખટમધુંરુ કેરી નું વઘારીયા ની બનાવાની રીત. Bina Samir Telivala -
કાચી કેરી કાંદાનો છીણો
#goldenapron3#week10#Mango#Picklesઉનાળામાં કેરી કાંદા ની કચુંબર અથવા છુંદો/ છીણો આપણા ભોજન માં લેવો જોઈએ જેને લીધે ગરમી ની લૂ ની અસર આપણા શરીર પર ઓછી થાય. આ છીણી વધારે બનાવી ને એકાદ અઠવાડીયા સુધી ફ્રીઝ માં સાચવી શકાય છે. Pragna Mistry -
-
-
-
-
કાચી કેરીનું ગરમાણું (Kachi Keri Garmanu Recipe In Gujarati)
#MA આ રેસીપી મારી મમ્મી કેરી ની સીઝન માં એક વાર તો બનાવે જ છે. હું પણ એમની પાસે જ શીખી અને બનાવું છું. આ કેરી નું ગરવાણું ખુબ જ સરસ અને ટેસ્ટી લાગે છે. તમે પણ એક વાર જરૂર બનાવજો. Ila Naik -
કેરી નો તીખો મીઠો છુંદો
#APR: કેરી નો તીખો મીઠો છુંદોબનાના ઘરમાં અથાણાં ની સિઝનમાં અલગ અલગ ટાઈપ ના અથાણા બનતા હોય છે. તો આજે મેં ટેરી નો તીખો છુંદો બનાવ્યો.કેરી નો તીખો મીઠો છુંદો સરસ લાગે છે. Sonal Modha -
કાચી કેરી નુ વઘારિયુ (Kachi Keri Vaghariyu Recipe In Gujarati)
કાચી કેરી નુ વઘારિયુ કેરી ની સીઝન માં જ ખાવા મળે છે. ઉનાળામાં શાક ની અવેજીમાં ઉપયોગી થાય છે. Falguni Dave -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/7628019
ટિપ્પણીઓ