રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 મિનિટ
6 સર્વિંગ્સ
  1. 2વાટકી મૈદૌ
  2. 1 ચમચીમૈદૌ ડસ્ટિંગ માટે
  3. 1વાટકી દહીં
  4. 1વાટકી ખાંડ
  5. 1/2 ચમચીબેકિંગ પાવડર
  6. 1/2 ચમચીબેકિંગ સોડા
  7. 1 ચમચીવનીલા એસેન્સ
  8. 1/4વાટકી ઘી
  9. 1/4 ચમચીરેફાઇન્ડ તેલ
  10. 4બુંદ ઓરેન્જ ફૂડ કલર
  11. 1ટૂથપિક

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    દહીં માં ખાંડ,બેકિંગ પાવડર અને સોડા નાંખીને 10 મિનિટ સુધી મૂકી દો

  2. 2

    તેમાં મૈદૌ ઉમેરીને બ્લેન્ડર થી ક્રિમી થયાં સુધી બ્લેન્ડ કરો

  3. 3

    ઘી અને એસેન્સ મેળવીને 5 મિનિટ બ્લેન્ડ કરો

  4. 4

    હાર્ટ શેપ ટીન માં તેલ ચોપડો અને 1 ચમચી મેદા થી ડસ્ટિંગ કરો

  5. 5

    ટીન માં કેક નો ખીરું ઉમેરો અને તેને પ્લેન કરો

  6. 6

    4 કોર્નર પર ઓરેન્જ કલર ઉમેરો અને ટૂથપિક થી ડિજાઇન બનાવો

  7. 7

    ઓવન ને 180° પર 5 મિનિટ પ્રિહિટ કરો અને તેમાં કેક ટીન મુકો

  8. 8

    180°પર 30 મિનિટ બેક કરો

  9. 9

    ઠંડુ થયાં પછી ટીન માં થી કેક કાઢી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rimjhim Agarwal
Rimjhim Agarwal @cook_12524282
પર

ટિપ્પણીઓ

Similar Recipes