મઠીયા પુરી સલાડ ચાટ

Kailash Dalal
Kailash Dalal @cook_15947361

#ચાટ
#27.03.19
#kailash Dalal

મઠીયા પુરી સલાડ ચાટ

#ચાટ
#27.03.19
#kailash Dalal

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મીનીટ
૨ વ્યક્તિ
  1. ૧ કપ ઝીણી સમારેલી કોબીચ
  2. ૧ કપ ઝીણુુ સમારેલું ગાજર
  3. ૧ કપ ઝીણુ સમારેલું બીટ
  4. ૧૦ નંગ પાણીપુરી ની પુરી
  5. ૧ કપ પાતળા મઠીયા નો ભુકો
  6. ૧/૨ કપ દહીં
  7. ૧/૨ કપ ધાણા-લસણની ચટણી
  8. ૧/૨ કપ ખજુર-આમલીની ચટણી
  9. મીઠું-લાલ મરચું જરૂર મુજબ
  10. ઝીણી સેવ જરૂર મુજબ
  11. તીખી બુંદી જરૂર મુજબ
  12. ચાટ મસાલો જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    કોબીજ, ગાજર, અને બીટને ઝીણુ સમારી અથવા છીણી લેવું.ધાણામાં મરચાં, લસણ, મીઠું, જીરૂં, લીંબુ નાંખી ને ચટણી વાટી લેવી, ખજુર-આંબલી ને ગોળ નાંખી ને ઉકાળી, થન્ડુ પડે એટલે વાટી ને તેમાં મીઠું-લાલ મરચું નાખીને ચટણી તૈયાર કરી લેવી. દહીં માં મીઠું અને ખાંડ નાખીને વલોવી લેવું.

  2. 2

    પાણીપુરી ની પુરી ગોઠવી ને તેમાં બધી પુરીઓ માં અલગ અલગ છીણ ભરીને તેનાં ઉપર મઠીયા નો ભુકો,તીખી-ગળી ચટણી, તીખી બુંદી,ઝીણી સેવ, મીઠું-મરચું, ચાટ મસાલો, નાખીને છીણથી ડેકોરેશન કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kailash Dalal
Kailash Dalal @cook_15947361
પર

ટિપ્પણીઓ

Similar Recipes