હેલ્ધી ફ્રેન્કી ચાટ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધા લોટ ભેગાં કરીને રોટલી જેવો જ લોટ બાંધવો. સહેજ પણ મોણ નથી નાખવાનું, લોટ બંધાઈ જાય પછી ૧ ટેબલસ્પૂન તેલ લઈને થોડો મસળી લેવો. પછી તેને ઢાંકીને ૧૫ મિનિટ રહેવા દેવું. પછી તે લોટમાંથી રોટલીઓ વણી ને શેકી લેવી.બટાકાને બાફીને તેનો માવો બનાવી લેવો. તેમાં વાટેલા લીલાં મરચાં-આદુંલસણ,મીઠું,ખાંડ,હળદર, ગરમ મસાલો, તજ-લવીંગનો પાવડર, લીંબુના ફુલ, પલાળેલા પૌંઆ બધું નાખીને બરાબર હલાવીને તેમાંથી લાંબી ટિક્કી બનાવીને તેને રવામાં રગદોળી ને તેને શેકી લેવી.
- 2
હવે શેકેલી રોટલી લઈ તેનાં ઉપર સેઝવાન સોસ લગાડવો, પછી શેકેલી ટિક્કી મૂકી તેનાં પર સમારેલી કોબીચ અને ડુંગળી મુકવી, તેનાં ઉપર ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, અને છીણેલું ચીઝ પાથરવું.
- 3
પછી રોટલીનો રોલ કરીને તેને બટરમાં શેકી લેવી.
પછી તૈયાર ફ્રેન્કી નાં વચ્ચેથી બે ટુકડા કરીને તેનાં ઉપર થોડી સમારેલી કોબીચ-ડુંગળી, ઝીણી સેવ, તીખી બુંદી, દહીં, તીખી-ગળી ચટણી રેડી ને ચીઝ છીણી ને સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
દુધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
સીમ્પલ તોય હેલ્ધી ગુજરાતી ટી ટાઇમ સ્નેક. Rinku Patel -
સ્વીટ પોટેટો રોસ્ટી ચાટ
આ ચાટ મા શક્કરિયા નો ખૂબ સરસ ઉપયોગ કરી ઓછા તેલ મા ટેસટી ચાટ બનાવી છે . આ રેસીપી મા કાંચી કેરી અને દહીં નો પણ સદ્ઉપયોગ કરેલ છે. VANDANA THAKAR -
બ્લેક & વ્હાઈટ બ્યુટી
#બ્લેક & વ્હાઈટ બ્યુટી#ઉનાળા#14/04/19હેલ્લો મિત્રો આજે મેં કોપરું અને તકમરીયા નું ડેઝર્ટ બનાવ્યું છે જે ઉનાળામાં ખુબજ ઠંડક આપે છે. તકમરીયા ખુબજ થન્ડા અને વિટામિન્સ યુક્ત હોય છે Swapnal Sheth -
રોઝ-લેમન જેલી
#ઉનાળા#રોઝ-લેમન જેલી#10/04/19હેલ્લો મિત્રો આજે મેં બાળકોને ભાવે એવી ટેસ્ટી અને એકદમ સહેલી જેલી નેચરલ વસ્તુઓ થી બનાવી છે. અત્યારે ઉનાળામાં ગુલાબ થી બનેલ વાનગી અને ગુલાબજળ શરીરને ખુબજ થન્ડક આપે છે.આ જ રીતમાં આપણે કોઈ પણ ફ્રુટનો જ્યુસ ઉમેરીને પણ બનાવી શકીએ. Swapnal Sheth -
કોન ચાટ(cone chaat recipe in Gujarati)
#માઇઇબુક#જુલાઈ #સુપરશેફ3 #મોન્સુનસ્પેશ્યલકોઈપણ ગેટ-ટુ-ગેધરમાં ચાટ સર્વ કરો એકદમ નોખી રીતે... આગળથી તૈયારી કરી રાખો તો ચોમાસામાં આ ચટપટા ચાટની લિજ્જત માણો... Urvi Shethia -
પોટેટો ગ્રીલ્ડ સેન્ડવીચ
#બટાકા#goldenapron#post 7#પોટેટો ગ્રીલ્ડ સેન્ડવીચ#18/04/19હેલ્લો મિત્રો આજે મેં પોટેટો ગ્રીલ્ડ સેન્ડવીચ બનાવી છે, જે ખુબજ ટેસ્ટી લાગે છે, આ જ રીતે મિક્સ સેન્ડવીચ પણ બનાવાય, બાળકો શાક ના ખાતા હોય તેના માટે આ બેસ્ટ ઓપ્શન છે. Swapnal Sheth -
રોઝ-લેમન જેલી
#ઉનાળા#11/04/19હેલ્લો મિત્રો આજે મેં બાળકોને ભાવે એવી ટેસ્ટી અને એકદમ સહેલી જેલી નેચરલ વસ્તુઓ થી બનાવી છે. અત્યારે ઉનાળામાં ગુલાબ થી બનેલ વાનગી અને ગુલાબજળ શરીરને ખુબજ થન્ડક આપે છે.આ જ રીતમાં આપણે કોઈ પણ ફ્રુટનો જ્યુસ ઉમેરીને પણ બનાવી શકીએ. Swapnal Sheth -
પૌવા ચાટ
પૌવા ને વઘારી ને તેમાંથી આ ચાટ બનાવવામાં આવી છે. હેલ્ધી અને ટેસ્ટી છે ઉપરાંત રૂટીન બટાકા પૌવા થી કંઈ અલગ સ્વાદ જોઈએ ત્યારે આ સારું ઓપ્શન છે. Disha Prashant Chavda -
-
-
ખીચિયા પાપડ ચાટ
#ભાત ખીયિયા પાપડ ચાટ એક લોકપ્રિય સ્વાદિષ્ટ સ્ટ્રિટ ફુડ ની વાનગી છે. સ્ટ્રિટ ફુડ માં ખીચિયા પાપડ ને ગરમ કોલસા પર શેકી ને બનાવવા આવે છે. મેં અહીં તળી ને ચાટ બનાવવા માટે ઉપયોગ કરો છો. Jasmin Motta _ #BeingMotta -
રગડા પાપડી ચાટ (Ragda Papdi Chat Recipe in Gujarati)
રગડા સમોસા નો રગડો પણ વધ્યો હતો બીજી એક નવી ચાટ બનાવી દીધી. Sachi Sanket Naik -
ચીઝ પનીર ભૂર્જી ફ્રેન્કી
#મિલ્કીપનીર ભુર્જી તો આપણે બનાવતા જ હોઈએ છે, આજે મે એને લઈ ફ્રેન્કી બનાવી છે... Radhika Nirav Trivedi -
-
-
-
ચીઝી પાસ્તા શોટ્સ
#બર્થડેજન્મદિવસ એટલે લાગણીઓનો ઊમળકો.બાળકોના જન્મદિવસની માતા -પિતા ખૂબ ચીવટથી તથા હોંશે-હોંશે તૈયારીઓ કરતા હોય છે.મારી આ રેસીપી બાળકોની મનપસંદ છે. આ રેસીપી બનાવવાનું કારણ એ છે કે સરળતાથી બની જાય અને સર્વ એવી રીતે કરીશું કે અન્ન નો બગાડ પણ ન થાય. VANDANA THAKAR -
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (2)