રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મગ અને મઠને બરાબર ધોઈને રાત્રે પાણી માં પલાળી દેવાં. સવારે ચારણીમાં પાણી નિતારીને બીજા પાણીથી ધોઈ લેવાં. થોડીવાર ચારણીમાં રહેવા દેવાં, થોડું પાણી નીતરી જાય એટલે એક ચોખ્ખાં કપડામાં બાંધી દેવાં, કપડાને ચારણીમાં મૂકીને ઉપર ફીટ વાસણ ઢાંકી દેવું. સાંજ સુધીમાં વૈઢા ફુટી જશે.શિયાળા માં ફુટતા થોડી વાર લાગે.
કડાઈમાં તેલમાં રાઇ લીમડા નો વઘાર કરીને તેમાં મીઠું, હળદર, લાલ મરચું, સેવ ઉસળ/ગરમ મસાલો, કોકમ/લીંબુ, ખાંડ અને જોઈતું પાણી નાખીને વૈઢા વઘારી લેવાં. - 2
ડુંગળીને ઝીણી સમારી લેવી. દહીં માં સ્વાદનુસાર મીઠું અને ખાંડ નાખીને વલોવી લેવું.
જાડા પૌંઆ ને પાણીથી ધોઈ થોડીવાર પલાળી રાખવા. એક કડાઈમાં તેલ રાઈ નો વઘાર કરી તેમાં પૌંઆ નાંખીને તેમાં મીઠું,લીલું મરચું, હળદર, લીંબુ, ખાંડ નાખીને હલાવી લેવું.
બાઉલમાં પહેલાં રસાવાળા વૈઢા મુકવા, તેની ઉપર ગળી ચટણી, તીખી ચટણી,વઘારેલા પૌંઆ, ડુંગળી, ગાંઠિયા, અને છેલ્લે દહીં નાખવું.તો તૈયાર છે હેલ્ધી "મિસળ ચાટ"
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
બ્લેક & વ્હાઈટ બ્યુટી
#બ્લેક & વ્હાઈટ બ્યુટી#ઉનાળા#14/04/19હેલ્લો મિત્રો આજે મેં કોપરું અને તકમરીયા નું ડેઝર્ટ બનાવ્યું છે જે ઉનાળામાં ખુબજ ઠંડક આપે છે. તકમરીયા ખુબજ થન્ડા અને વિટામિન્સ યુક્ત હોય છે Swapnal Sheth -
-
-
-
-
ક્રિસ્પી પોટેટો
#બટાકા#ક્રિસ્પી પોટેટો#17/04/19હેલ્લો મિત્રો , બાળકોને ફ્રેન્ચ ફ્રાઈસ ખુબજ ભાવે છે. આજે મેં થોડા ટ્વિસ્ટ સાથે તળ્યા વગર બટાકાની ચીપ્સ બનાવી છે, જે બાળકો ને ખુબજ ભાવશે. Swapnal Sheth -
રગડા પાપડી ચાટ (Ragda Papdi Chat Recipe in Gujarati)
રગડા સમોસા નો રગડો પણ વધ્યો હતો બીજી એક નવી ચાટ બનાવી દીધી. Sachi Sanket Naik -
-
હેલ્ધી બાસ્કેટ ચાટ(Healthy Basket Chaat Recipe In Gujarati)
#ફટાફટ રેસિપીપોસ્ટ1🍴🌯બાસ્કેટ ચાટ🌶🌶 જે લોકો પાણીપૂરી,ભેળ ખાઇને કંટાળી ગયા છે તો તેમના માટે છે હેલ્ધી બાસ્કેટ ચાટ ...આ ચાટ મે કઠોળ(ફણગાવેલા મગ,મઠ,ચણા) નો ઉપયોગ કરીને બનાવેલ છે... bijal muniwala -
-
-
-
મિસળ પાણીપુરી
#ફાસ્ટફૂડ#કઠોળદોસ્તો મિસળ અને પાણીપુરી તો બધા ઘણી વાર ખાધી હશે.. પણ આજે આપણે આ બંને નું કોકટેલ મિસળ પાણીપુરી ટ્રાય કરશું..તો દોસ્તો ચાલો રેસિપી હોય લઈએ.. Pratiksha's kitchen. -
-
-
પુના મિસળ (Puna Misal Recipe In Gujarati)
#TT2#cookpadguj#cookpadindia#canaracafestyle#Highproteinrecipe Mitixa Modi -
સ્વીટ પોટેટો રોસ્ટી ચાટ
આ ચાટ મા શક્કરિયા નો ખૂબ સરસ ઉપયોગ કરી ઓછા તેલ મા ટેસટી ચાટ બનાવી છે . આ રેસીપી મા કાંચી કેરી અને દહીં નો પણ સદ્ઉપયોગ કરેલ છે. VANDANA THAKAR -
પુના મિસળ (Puna Misal Recipe In Gujarati)
# પુના મિસળ અલગ અલગ રીતે બનાવે છે મેં મગ,મઠ અને દેશી ચણા ના વૈઢા નો ઉપયોગ કરી ને બનાવ્યું છે.તે પ્રોટીન થી ભરપૂર છે અને તીખું ટેસ્ટી ખાવા ની ઈચ્છા થાય તો આ મિસળ ખાવા ની મઝા આવે છે.આ એક મહારાષ્ટ્રીયન ડીશ છે. Alpa Pandya -
પૌંઆનો શેકેલો ચેવડો (Roasted poha chevda) recipe in Gujarati )
#કૂકબુક* Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
દુધીનાં ભજીયાં
#બ્રેકફાસ્ટ#દુધીનાં ભજીયાં#03/04/19અમારા વડોદરામાં ન્યાયમંદીર પાસે આવેલાં લાલકાકા નાં ભજીયાં ખુબજ વખણાય છે.ચોમાસામાં તો ત્યાં ભજીયાં ખાવા લાઇન લાગે છે.આજે મેં એ દુધીનાં ભજીયાં બનાવ્યા છે. જે ખુબજ સરસ લાગે છે. Swapnal Sheth -
મિસળ પાવ (Misal Pav Recipe In Gujarati)
#Famમારા હાથ નું મિસળ મારા ફેમિલી મા બહુ જ ફેમસ છે હું આ મિસળ થોડી અલગ રેસીપી થી બનાવું છું જે ઓછી મહેનતે જડપ થી બને છે અને ટેસ્ટ માં બેસ્ટ બને છે Chetna Shah -
-
-
રોઝ-લેમન જેલી
#ઉનાળા#રોઝ-લેમન જેલી#10/04/19હેલ્લો મિત્રો આજે મેં બાળકોને ભાવે એવી ટેસ્ટી અને એકદમ સહેલી જેલી નેચરલ વસ્તુઓ થી બનાવી છે. અત્યારે ઉનાળામાં ગુલાબ થી બનેલ વાનગી અને ગુલાબજળ શરીરને ખુબજ થન્ડક આપે છે.આ જ રીતમાં આપણે કોઈ પણ ફ્રુટનો જ્યુસ ઉમેરીને પણ બનાવી શકીએ. Swapnal Sheth -
બ્રેડ સ્પ્રાઉટ્સ બીન્સ ચીઝી ચાટ
#ઇબુક#Day2#આ ચાટમાં બ્રેડની સ્લાઈસ પર ફણગાવેલા મગ ,મઠ ડુંગળી, ટોમેટો સોસ,ચીઝ, કોથમીર ચટણી લગાવીને એક ચટપટી ચાટ બનાવી છે જે નાના બાળકોને ખૂબ જ ગમશે અને હેલ્થી ચાટ પણ છે. Harsha Israni -
-
કોન ચાટ(cone chaat recipe in Gujarati)
#માઇઇબુક#જુલાઈ #સુપરશેફ3 #મોન્સુનસ્પેશ્યલકોઈપણ ગેટ-ટુ-ગેધરમાં ચાટ સર્વ કરો એકદમ નોખી રીતે... આગળથી તૈયારી કરી રાખો તો ચોમાસામાં આ ચટપટા ચાટની લિજ્જત માણો... Urvi Shethia -
More Recipes
ટિપ્પણીઓ (2)