પિઝા

Poonam Joshi
Poonam Joshi @PoonamJoshi19
India

આવી રીતે તમે ઘરે બનાવી શકો છો રેસ્ટોરન્ટ જેવા પિઝા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1મોટો પાતળો પીઝા બેઝ
  2. 4-5નાના ચેરી ટોમેટો
  3. 4-5નાની ડુંગળી
  4. 3-4કેપ્સિકમ
  5. 1 કપબાફેલ મકાઈ
  6. 1 tspઓરેગાનો
  7. 1 tspચીલી ફ્લેક્સ
  8. 2 tspજલપેનો
  9. 2 tspઓલિવેઝ
  10. 1 કપપીઝા સોસ (રેસિપી એપમાં મળી જશે)
  11. 3 tspબટર
  12. 3 tspચીઝ સોસ
  13. 1 કપછીણેલ ચીઝ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ટોપિંગ માટે ટમેટા, ડુંગળી, કેપ્સિકમે ગોળ શેપમાં કટ કરવા.
    એક પેન લઇ તેમાં બટર ગરમ થાય એટલે ચીઝ સોસ ઉમેરી મિક્સ કરી ગેસ બન્ધ કરી બાજુ પર રાખવું.

  2. 2

    હવે પીઝા બેઝ લઇ તેની મોટી સ્ટ્રીપ્સ કટ કરવી.
    હવે તે સ્ટીક્સ પર પીઝા સોસ લગાવી બનાવેલ ચીઝ બટર સોસ લગાવી ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ સ્પ્રિન્કલ કરવા.

  3. 3

    પછી ડુંગળી, ટમેટા, કેપ્સિકમ, કોર્ન, ઓલીવ્સ, જલપેનોનું ટોપિંગ કરવું.(આમાંથી જે પસંદ અટવા હાજર ન હોય તે નહીં ઉમેરવાનું)

  4. 4

    પછી ચીઝ ઉપર મૂકવું.
    250 ડિગ્રી c પર 10 મિનિટ પ્રિહીટેડ ઓવન કરી પીઝાને 18 મિનિટ માટે 200 ડિગ્રી C પર બેક કરવું.
    તો તૈયાર છે પિઝા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Poonam Joshi
Poonam Joshi @PoonamJoshi19
પર
India
Community Lead at Cookpad India. I love to cook for my friends and family.
વધુ વાંચો

Similar Recipes