પિઝા (Pizza Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પીઝા બેઝ બનાવવા માટે એક બાઉલમાં ઘઉંનો લોટ લો હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું તેલ બેકિંગ પાઉડર બેકિંગ સોડા અને ખાંડ લઇ તેના ઉપર દહીં નાખો હવે બધું મિક્સ કરી જરૂર મુજબ પાણી ઉમેરી રોટલી જેવો લોટ તૈયાર કરો હવે બટર લઈ બે મિનિટ બરાબર મસળી લો હવે તેને દસ મિનિટ રેસ્ટ આપો
- 2
હવે રેસ્ટ આપેલા લોટમાંથી ચાર સરખા ભાગ કરી પીઝાના રોટલા વણી લો હવે તેને કાંટા ચમચી વડે prick કરો
- 3
હવે આ પીઝા બેઝ ને ઓવનમાં 160 ડિગ્રી પર ૭થી ૮ મિનીટ માટે બેક કરો આ રીતે ચારે પીઝા બેઝ ને શેકી લો
- 4
હવે આ પીઝા બેઝ ઉપર બંને બાજુ બટર લગાવી તેના પર પીઝા સોસ અને ટોમેટો કેચપ લગાવો તેના પર ડુંગળી ટામેટા કેપ્સીકમ અને અમેરિકન મકાઈ મિક્સ કરી તેમા ઓરેગાનો અને પૅપ્રિકા તેમજ ચપટી મીઠું નાખી મિક્સ કરેલું ટોપિંગ મુકો ઉપરથી ચીઝ નાખી તેને ઓવનમાં પાંચ મિનિટ 160 ડિગ્રી પર ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી બેક કરો તો તૈયાર છે homemade અને wheat બેઇઝ હેલ્થી પીઝા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
વેજ.ચીઝ પીઝા (veg. Cheese pizza recipe in gujarati)
#Noovenbaking#wheat pizza#without oven Parul Patel -
-
-
-
-
-
વેજ ચીઝ પિઝા(Veg Cheese Pizza Recipe in Gujarati)
#GA4#Week10#cheezમેં અહીંયા વેજ ચીઝ પિઝા બનાવ્યા છે.જેમાં ચીઝ નો ભરપૂર પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવ્યો છે. જેથી બાળકોને પીઝા ખૂબ જ ભાવે છે. અને બધાને પણ ખૂબ જ પસંદ આવે છે .અમારા ઘરમાં બધાને ખૂબ જ ભાવે છે. મેં અહીંયા ઓવન નો ઉપયોગ કર્યા વગર તવા ઉપર જ પીઝા બનાવ્યા છે. Ankita Solanki -
-
-
પિઝા (Pizza Recipe In Gujarati)
#trendઇટાલિયન પીઝા ખૂબ જ ફેમસ હોય છે તો આજે ઘરે જ પીઝા બનાવી પરિવાર સાથે ખુશી બનાવો. Sushma Shah -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
વેજ પેન પીઝા (Veg Pan Pizza Recipe In Gujarati)
#GA4#Week22#post3#pizza#વેજ_પેન_પિત્ઝા ( Veg Pan Pizza 🍕 Recipe in Gujarati ) Daxa Parmar -
-
ડાયેટ પીઝા (Diet Pizza recipe in Gujarati)(Jain)
#GA4#WEEK22#PIZZA#COOKPADGUJRATI#COOKPADINDIA સામાન્ય રીતે પીઝાનો વાત આવે એટલે આપણા ભરપૂર ચીઝ સાથે નાં ફુલ કેલરી વાળા પીઝા જ યાદ આવે પરંતુ અહીં ઓછી ફેટવાળા ઓછી કેલરીવાળો પીઝા તૈયાર કરેલ છે જે ડાયેટ કરતા લોકોને પણ તેમના ડાયટમાં સમાવી શકાય છે. આ ઉપરાંત ચીઝ અને પચવામાં ભારે હોય છે તેના બદલે ઘઉં નો લોટ અને પનીર નો ઉપયોગ કરીને તેને વધુ સુપાચ્ય બનાવવા નો પ્રયત્ન કરેલ છે. જેથી મોટી ઉંમર ની વ્યક્તિ પણ સહેલાઇ થી ખાઈ શકે. Shweta Shah -
પીઝા (no oven no yeast) (pizza recipes in Gujarati)
#NoOvenBakingઆજે મેં નેહા મેડમની રેસીપી ફોલો કરીને પીઝા બનાવ્યા છે. બહુ સરસ બન્યા છે થેન્ક્યુ નેહા મેમ. Kiran Solanki
More Recipes
ટિપ્પણીઓ