ટોમેટો ઓનીયન કેપ્સિકમ ચિઝી પિઝા

#તવા
બધા એકદમ ચીઝ ને વેજિટેબલ એકદમ પાકી જય ને વધુ એકદમ ઓગરેલું ચીઝ બજાર માં મળે માટે બાર ખાવા જાય કે તો.ઘરે એના માટે ઓવેન વસાવે..પણ ઓવેન જેવા ને બાર જેવા જ પીઝા આપડે નોનસ્ટિક લોઢી માં બનાવી શકીએ છીએ.મારી ઘરે ઓવેન છે છતાંય બધા ને નોનસ્ટિક લોઢી ના જ ભાવે.બધા ને તેમાં એકદમ ક્રિસ્પી ને ચીઝ પણ એકદમ ઓગળે ને બાર જેવો જ ટેસ્ટી પીઝા આપડે તવા માં બનાવી શકીએ છીએ .
ટોમેટો ઓનીયન કેપ્સિકમ ચિઝી પિઝા
#તવા
બધા એકદમ ચીઝ ને વેજિટેબલ એકદમ પાકી જય ને વધુ એકદમ ઓગરેલું ચીઝ બજાર માં મળે માટે બાર ખાવા જાય કે તો.ઘરે એના માટે ઓવેન વસાવે..પણ ઓવેન જેવા ને બાર જેવા જ પીઝા આપડે નોનસ્ટિક લોઢી માં બનાવી શકીએ છીએ.મારી ઘરે ઓવેન છે છતાંય બધા ને નોનસ્ટિક લોઢી ના જ ભાવે.બધા ને તેમાં એકદમ ક્રિસ્પી ને ચીઝ પણ એકદમ ઓગળે ને બાર જેવો જ ટેસ્ટી પીઝા આપડે તવા માં બનાવી શકીએ છીએ .
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા ટામેટા,ડુંગરી ને કેપ્સિકમ નું આપણે જે આકાર માં જેવું ફાવે ને ભાવે એવું કટિંગ કરવુ.ઘણા લોકો સાવ ચોપિંગ કરે તો ઘણા લોકો લાબું ચીર તો ઘણા ચોરસ ટુકડા કરે જેમ ફાવે ભાવે એમ બધી રીતે નું કટિંગ સરસ કૂક થાય જશે.મેં લાંબી ચીર કરી છે.ત્યાર બાદ રોટલા ને ઉપર ની એક બાજુ તવા પાર બટર મૂકી શેકી લો નીચે ની બાજુ હાલ શેકાવનો નથી.
- 2
હવે શેકેલી બાજુ પર પિઝા ગ્રેવી એની ઉપર ટોમેટો સોસ બને ની બે - બે ચમચી નાખી આખા રોટલા માં લગાવી દો. હોવી તેમાં માયોનિઝ ની બે ચમચી માથે લગાવો હવે તેના પર થોડું ચીઝ ખમણો.
- 3
હવે તેના પર આપડે કરેલ કટિંગ પથારી દો. તેના પર પીઝા મસાલો છાંટી દો. ને લાલ મરચા નો ભૂકો છાંટો. ને ફરી હોવી જેટલું ચીઝ વધ્યું છે એ બધું ખમણી નાખો જો વધુ ચીઝ ભાવતું હોય તો આપ આપણી ઈચ્છા મુજબ નાખી શકીયે વધુ
- 4
હવે નોનસ્ટિક તવા પાર બટર લગાવી પીઝા ને તેના પર મૂકી દો.હવે પીઝા ને ઢાંકવા માટે ગમે તે વાસણ ચાલે કંઈ ન હોય તો તપેલી ક માટલા નું ઢાંકણ પણ ઢાંકી શકીયે બાદ વરાળ બાર ના જાય તેમ મેં કાચ ના ઢાંકણ નોનસ્ટિક પેન માં આવે એ જ ઢાંકયું છે તેમ કાણું હોય ત્યાં લોટ લગાડી બંધ કરી દીધું છે માટે વરાળ બાર ના નીકળે
- 5
ધીમા તાપે 2 થી 3 મિનિટ રેવા ડો સાવ ધીમા તાપ રાખવાનો છે ફૂલ ગેસ રાખશો તો. પીઝા નીચે થી બરી જશે ને ચીઝ ઓગરસે નહી.માટે સાવ ધીમા તાપે સેકવાનક છે ને વચ્ચે જોતું રેવું ક નીચે થઈ શેકાય ગયો કે કેમ ચીઝ બરાબર ઓગાર્યું કે નહીં.
- 6
લો એકદમ ક્રિસ્પી ને ચિઝી પિઝા હોટેલ થઈ પણ સરસ ને ઓવેન કરતા પણ સારા તવા પર ને 5 મિનિટ માં જ ફટાફટ બનાવી શકીએ છીએ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
વેજ. મકાઈ પિઝા
નમસ્કાર દોસ્તો, આજે આપણે બનાવસું Lock Down મા, બધાને ભાવે તેવા અને છોકરાવના મનપસંદ પીઝા..સૌ પ્રથમ પીઝા ના બેઝ ને બને બાજુ માખણ લગાડી શેકી લેવું, ત્યારબાદ તેના પર ટોમેટો સોસ ચોપડીને, તૈયાર કરેલ મસાલો ચોપડીને,તેના પર ચીઝ ખમણવું, અને તૈયાર પિઝા..વધુ વિગત માટે આપેલ નીચેની વીગતો જોવો..ધન્યવાદ Arjun Kakkad -
મેગી ગારલીક ચિઝી બ્રેડ
આજે હું ફાસ્ટ ફૂડ માટે ની એક નવીન વાનગી લઈને આવી છું. જે ખુબજ ફટાફટ બની જાય છે.ને સ્વાદ માં પણ ખુબજ સરસ લાગે છે.અને બાળકો ને તો બહુજ મજા આવી જશે.કારણકે આમાં ચીઝ તેમજ બાળકોની પ્રિય મેગી છે.#ફાસ્ટફૂડ Sneha Shah -
ચિઝી મસાલા રવા ઉત્તપમ
#નાસ્તાસવારે નાસ્તા માં માસ્ટ ગરમા ગરમ ઉત્તપમ એ પણ ચીઝ સાથે ખાવાની કયાંક અલગ જ મજા આવે. Namrataba Parmar -
સ્વીટ કોર્ન પીઝા (Sweet Corn Pizza Recipe In Gujarati)
#CDY ચિલ્ડ્રન ડે પર તમારા બાળક ને ઘરે જ સ્વીટ કોર્ન પીઝા બનાવી ને ખવડાવો બાળકો ને પીઝા નું નામ સાંભળી ને જ મોં માં પાણી આવી જાય છે પીઝા દરેક બાળક ને પસંદ હોય છે Harsha Solanki -
-
ચીઝી પાસ્તા પિઝા(Cheesy Pasta Pizza Recipe In Gujarati)
#GA4#Week17અત્યાર ની જનરેશન ને પાસ્તા અને પીઝા બન્ને ભાવતા હોય છે. આજે મેં આ બન્ને નું કમ્બાઈન્ડ કરી ને પાસ્તા પીઝા બનાવ્યા છે. અને તે પણ એકદમ ચીઝી.... આવી ગયું ને મોં માં પાણી?? એકદમ ઈઝી છે અને ટેસ્ટી તો ખરા જ... તો તમે પણ જરૂર બનાવજો... ચીઝી પાસ્તા પીઝા... Jigna Vaghela -
વેજ ચીઝ પિઝા(Veg Cheese Pizza Recipe in Gujarati)
#GA4#Week10#cheezમેં અહીંયા વેજ ચીઝ પિઝા બનાવ્યા છે.જેમાં ચીઝ નો ભરપૂર પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવ્યો છે. જેથી બાળકોને પીઝા ખૂબ જ ભાવે છે. અને બધાને પણ ખૂબ જ પસંદ આવે છે .અમારા ઘરમાં બધાને ખૂબ જ ભાવે છે. મેં અહીંયા ઓવન નો ઉપયોગ કર્યા વગર તવા ઉપર જ પીઝા બનાવ્યા છે. Ankita Solanki -
બ્રેડ પીઝા (Bread Pizza Recipe in Gujarati)
#GA4#WEEK22વેરી ક્વિક અને ઇઝી પીઝા છે બાળકો અને મોટા બધા ને ભાવશે. charmi jobanputra -
તવા બ્રેડ પિઝા
#તીખી#એનિવર્સરી# વીક -3#મેઈન કોર્સ#goldenapron3#week -6#પઝલ -શબ્દ-પિઝાબ્રેડ પિઝા એ બાળકો માટે ખૂબ જ ભાવતા પિઝા છે . તેમને લૂંચ બોક્સ માં આપી શકાય છે. મેં અત્યારે તવા પિઝા બ્રેડ બનાવ્યા છે. જે મને ભાવતા પિઝા છે.આમાં ચીઝ નો જેટલો ઉપયોગ કરો એટલો સારો. તો આજ ની છેલ્લી પોસ્ટ તવા બ્રેડ પિઝા.. Krishna Kholiya -
ભાખરી પીઝા(Bhakhri Pizza Recipe In Gujarati)
બાળકો ને પ્રિય એવા પીઝા નામ વાંચતા જ એમને મોં માં પાણી આવી જાય છે.. ત્યારે ચાલો આપણે પણ બનાવીએ પીઝા.. એ પણ ભાખરી પીઝા.... મેંદો બને ત્યાં સુધી ટાળી શકીએ તો સારુ. Maltigrain લોટ માં થી બનાવી ને પણ આપી શકો છો પીઝા.... 🥰 Noopur Alok Vaishnav -
રોટલી પીઝા (Rotli Pizza Recipe In Gujarati)
#GA4 #Week22 #pizza આજે હું પિઝા બનાવું છું એ પીઝા રોટલીમાંથી બનાવું છું મારી દીકરીને પીઝા બહુ ભાવે છે તો જ્યારે પણ હું એને પૂછ્યું કે આજે તું રાત્રે શું જમીશ તો એમ જ કે કે મમ્મી હું આજે પીઝા ખાઈશ તો તો મેંદામાંથી બનતા પીઝા આપણા હેલ્થ માટે સારા નથી એટલે આજે હું રોટલી માંથી પીઝા બનાવી જે ખાવામાં ટેસ્ટી અને હેલ્ધી છે Reena patel -
પિઝા(Pizza recipe in Gujarati)
ચીઝ નાના મોટા સૌને ભાવે. ચીઝ ની આઈટમ બનાવીએ તો બધા છોકરાઓ પણ ખુશ. કઈ આઈટમ ના ભાવે ને ચીઝ નાખી આપીએ તો ખુશ.#GA4#week17 Richa Shahpatel -
ઉલટા પીઝા (Ulta Pizza Recipe In Gujarati)
પીઝા તો બધા ને જ ભાવતા હસે અને બધા એ જ ખાધા હસે પણ આજે આજે પીઝા ને આપડે કઈ જુદી રીતે બનવા છે . Aneri H.Desai -
પીઝા (Pizza recipe in Gujarati)
#trendઆ પીઝા મા બધા શાક, પનીર ઉમેરાય છે. મોઝરેલા ચીઝ, પીઝા સોસ સાથે પીઝા સરસ લાગે છે. Mrs Viraj Prashant Vasavada -
લોડેડ ચીઝી પીઝા (Loaded Cheesy Pizza Recipe In Gujarati)
#ટ્રેન્ડ#trend#પીઝાકોને કોને પીઝા ભાવે છે.?ચલો બધા, આવી જાઓ પીઝા ખાવા. Colours of Food by Heena Nayak -
મેગી નૂડલ્સ તવા પીઝા (Maggi Noodles Tawa Pizza Recipe In Gujarati)
#MBR1#week1#CWTમેગી નૂડલ્સ તવા પીઝા ખાવા માં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને તેને બનાવવા એકદમ આસાન છે પીઝા નું નામ સાંભળી સૌના મોં માં પાણી આવી જાય છે પીઝા ખાવા બધા ને પસંદ હોય છે તો આ પીઝા નાના મોટા સૌને ખૂબ જ પસંદ આવશે Harsha Solanki -
ચીઝ બસ્ટ પીઝા (cheez brust pizza recipe in gujarati)
#NoOvenBakingઆજે મૈ @chef neha ma'am ની રેસિપી follow કરી ને કડાઈ પીઝા બનાવીયા છે..ખરેખર બહાર જેવા જ બનિયા..તમે બધાં પણ ટ્રાય કરજો Suchita Kamdar -
ઘઉં ના લોટમાં થી બનેલા બિસ્કિટ પીઝા જૈન (Wheat Flour Biscuit Pizza Recipe In Gujarati)
#trend#WEEK 1પીઝા એ એવી વસ્તુ છે જે વ્યક્તિ કોઈ પણ ઉંમર ની હોય નાના મોટા બધા જ ને ભાવે છે આ પીઝા ખાવા માં ખૂબ જ crunchi લાગે છે ને ખૂબ જ ઝડપથી બની જાય છે. Keya Sanghvi -
પનીર વીથ વેજીટેબલ ચીઝ પીઝા
#Goldanapro પીઝા નું નામ સાંભળતા મોંમા પાણી આવી ગયું ને વરસાદ માં ગરમાગરમ પીઝા ખાવા મળે તો મજા પડી જાય.આ રીતે ઘરે પીઝા બનાવશો તો બહાર પીઝા ખાવા જવું નહીં પડે ને "પનીર વીથ વેજીટેબલ ચીઝ પીઝા "ખાવા ની મજા લો. Urvashi Mehta -
-
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
#CDY મારી પૌત્રી વ્યાખ્યા ને ઘેર બનાવેલા ભાખરી પીઝા ખૂબ ભાવે છે બહાર ના મેંદા ના પીઝા ક્યારેય ખવરાવ્યા જ નથી Bhavna C. Desai -
વેજ પીઝા (Veg Pizza Recipe In Gujarati)
#TheChefStory#ATW3#cookpadgujarati#cookpadપીઝા એ મૂળ ઇટાલિયન ડીશ છે.મેંદાના રોટલા પર સોસ લગાડી ઉપર મનપસંદ વેજીસ મૂકીને તેના પર ચીઝ ભભરાવવામાં આવે છે. આ રીતે ડિશ તૈયાર કરી અને પીરસવામાં આવે છે. નાના મોટા સૌને પીઝા પસંદ છે.જ્યારે બજાર જેવા જ પીઝા ઘરે બનાવી શકાય તો શા માટે આટલા મોંઘા પીઝા બજારમાં ખરીદવા? Ankita Tank Parmar -
વેજ. ચીઝ પીઝા (Veg. Cheese Pizza Recipe In Gujarati)
પીઝા એક એવું ફૂડ છે જે નાના-મોટા બધા જ પસંદ કરે છે. લગભગ બધા જ પીઝા ખાવા માટે બહાર જતા હોય છે પરંતુ જો તમે આ રીતે ઘરે બનાવો તો બહાર જેવા જ પીઝા બની શકે છે. આ પીઝા ની રેસીપી મે તન્વી છાયા મેડમ પાસેથી ક્લાસમાં શીખી હતી ખૂબ જ ટેસ્ટી પીઝા બને છે.#cookpadindia#cookpadgujarati Unnati Desai -
પિઝા(pizza recipe in gujarati)
પિઝા દરેક ની પ્રિય વાનગી છે તમે લોકો હોટેલ શોપ માં થી તૈયાર પિઝા ઓર્ડર કરો છો જે ખુબ મોંઘા પણ પડે છે આજે હું ઘરે પિઝા ઓવેન ના ઉપયોગ વિના પણ બની શકે છે એ રીત લાવી છું તમે પણ ઘરે બનાવી જોજો. Kamini Patel -
વેજ. પીઝા (Veg. Pizza Recipe In Gujarati)
#GA4#Week22પીઝા એ ઇટાલિયન વાનગી છે. પરંતુ આજે દેશભર માં પીઝા નું ચલણ ખૂબ જ વધ્યું છે.બાળકો ને પીઝા બહુ જ ભાવતાં હોય છે.દરેક ના ઘર માં પીઝા બનતા જ હોય છે.આજે મે ટેંગી અને સ્પાઈસી પીઝા બનાવ્યા છે. Jigna Shukla -
વેજ બટર મોઝરેલા ચીઝ પીઝા (veg butter mozzarella cheese pizza in gujarati લન્ગુઅગે)
#માઇઇબુક#પોસ્ટ25#noovenbakingમાસ્ટર શેફ નેહા ની જેમ મેં પણ બનાવીયા છે નો ઓવન,નો યીસ્ટ "વેજ બટર મોઝરેલા ચીઝ પીઝા" બનાવવા માટે તમારે ઓવનની જરૂર નથી તમે આ પીઝા ને તવા ઉપર કે કડાઈ માં પણ પિઝા બનાવી શકો છો. Dhara Kiran Joshi -
મલ્ટી ગ્રેન ભાખરી પીઝા(bhakri pizza recipe in gujarati)
#EB#Week13#MRCપીઝા માટે ભાખરી મલ્ટી ગ્રેન નો ઉપયોગ કરી બનાવી છે.. બધા જ મિક્સ લોટ થી હેલ્થી પીઝા બનાવ્યા છે.. મેં આમાં ઈસ્ટ કે બેકિંગ સોડા નો ઉપયોગ પણ કર્યો નથી..અને મેંદો પણ વાપર્યો નથી.. Sunita Vaghela -
પનીર ટીક્કા પીઝા (ચીઝ વગર)(Paneer Tikka pizza without cheese Recipe in Gujarati)
#મોમ#goldenapron3#week16#punjabi#onion#breadમારો દિકરો બહુ દિવસ થી પીઝા યાદ કરતો હતો એટલે સ્પેશિઅલ એના માટે બનાવી દીધા.આપણે ખાસ કરી ને પીઝા નું નામ લઈએ તો પહેલા ચીઝ જ યાદ આવે પણ આ પીઝા મે ચીઝ વગર જ બનાવ્યા છે.અને તો પણ બહાર જેવા જ ક્રીમી ચીઝી બન્યા વગર ચીઝે અને મેઓનીઝે. તમે ખાશો તો ખબર પણ નહીં પડે કે ચીઝ વગર બનાવ્યા છે. અને હા બધુ જ હોમમેડ છે પીઝા બેઝ પણ. Sachi Sanket Naik -
પીઝા (Pizza recipe in Gujarati)
#GA4#week22#pizzaઆજે મે પીઝા બનાવ્યા છે જે નાના મોટા બધા ને ભાવતા હોય છે,પણ આજે મે પીઝા ઓવન વગર બનાવ્યા છે જે કળાઈ મા બનાવ્યા છે,ખુબ જ સરસ બન્યા છે તમે પણ આ રીતે 1 વાર ટ્રાય કરી જુઓ. Arpi Joshi Rawal
More Recipes
ટિપ્પણીઓ