વડાપાઉ બાઈટ

વડાપાઉ નુ મિની વર્ઝન.... વડાપાઉ બાઇટ... જેને પાર્ટી મા સ્ટાર્ટર તરીકે બનાવી શકાય છે..
વડાપાઉ બાઈટ
વડાપાઉ નુ મિની વર્ઝન.... વડાપાઉ બાઇટ... જેને પાર્ટી મા સ્ટાર્ટર તરીકે બનાવી શકાય છે..
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બાફેલા બટાકા ને મેશ કરી લેવા
- 2
એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઈ, જીરું, હીંગ નાખો. હવે તેમા વાટેલા આદુ મરચાં નાખી સાતળો પછી તેમા હળદર નાખીને તેમા બટાકા નો માવો નાખીને સારી રીતે મિક્સ કરો તેમા સ્વાદ મુજબ મીઠુ, કોથમીર નાખી મિક્સ કરો હવે આ મિશ્રણને ઠંડુ થવા દો.
- 3
એક બાઉલમાં બેસન,ખાવા નો સોડા ચપટી, મીઠું નાખી ને ઘટ્ટ ખીરું તૈયાર કરવુ.
- 4
બટાકા ના મિશ્રણ માથી નાની સાઈઝ ના ગોળા રેડી કરો.
- 5
કઢાઈમાં તેલ ગરમ કરો, બટાકા ના ગોળા ને બેસન ના ખીરા મા ડીપ કરી ગુલાબી રંગના તળી લેવા.
- 6
બ્રેડ ને નાના ગોળ શેપ મા કાપી બટર લગાવી શેકી લો.
- 7
લસણ ની સૂકી ચટણી બનાવવા માટે, લસણ, સિંગદાણા, લાલ મરચું, મીઠું, કોપરાનું છીણ, બધું વાટીને ચટણી રેડી કરો.
- 8
કોથમીર ફુદીનાની ચટણી બનાવવા માટે, ફુદીનો, કોથમીર, સિંગદાણા, લીલા મરચા, મીઠું, બધું વાટીને ચટણી રેડી કરો.
- 9
શેકીને રેડી કરેલી બ્રેડ પર લીલી ચટણી લગાવી, તેની પર લસણ ની સૂકી ચટણી ભભરાવી તેની ઉપર બટાકાવડુ મુકી બ્રેડ ના ટુકડા મા ટૂથપીક લગાવી વડાપાઉ બાઇટ ને સર્વ કરો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ઉલ્ટા વડાપાઉં (Ulta Vada Pav Recipe In Gujarati)
ઉલ્ટા વડાપાવ એ સુરતની સ્ટ્રીટ ફુડ રેસીપી છે.વડાપાવ તો બધાએ ખાધા જ હશે પણ ઉલ્ટા વડાપાવ નવું વર્ઝન છે તો તમે જરૂર ટ્રાય કરશો ખૂબ જ ટેસ્ટી લાગે છે.#ATW1 #TheChefStory Nisha Soni -
-
વડા પાવ બ્રેડ પકોડા
#ઇબૂક#day14વડા પાવ નુ એક નવું વર્ઝન ,ખરેખર ટ્રાય કરવા જેવું. Radhika Nirav Trivedi -
વેજ ગ્રીલ સેન્ડવીચ
#NSDખૂબ જ સ્વાદિષ્ટ એવી આ સેન્ડવીચ તમે બર્થ ડે પાર્ટીમાં, કીટી પાર્ટી અથવા સવારના નાસ્તા માટે બનાવી શકો છો. આ સેન્ડવીચ બનાવવામાં સરળ છે અને તમે મનગમતા શાકભાજી લઇ શકો છો. Purvi Modi -
વડાંપાઉ (Vada pau Recipe In Gujarati)
#વેસ્ટવડાંપાઉ નુ નામ લેતા જ મૌં મા પાણી આવી જતુ હોય છે.મુબંઈ નુ ફેમસ સ્ટી્ટ ફુડ છે. Mosmi Desai -
ગોટા ભજીયા
પાર્ટી સ્નેક્સ રેસીપીસ#PAN : ગોટા ભજીયાભજીયા નુ નામ સાંભળતા જ નાના મોટા બધા ના મોઢા મા પાણી આવી જાય છે . ભજીયા ને પાર્ટી મા સ્ટાર્ટર તરીકે સર્વ કરી શકાય છે . અમારે mombasa મા આજે વરસાદ હતો . વરસાદ ની સિઝનમા ગરમ ગરમ ગોટા ભજીયા ખાવાની મજા આવે yummy 😋 Sonal Modha -
પાવ પેટીસ સાથ ભજીયા
મુંબઇ ની ગલી ઓ માં વેચાતું પાવ પેટીસ ચટપટી વાનગી છે. તેને કિટી પાર્ટી માં પણ પીરસાય છેNita Bhatia
-
પાર્ટી સ્ટાર્ટર પ્લેટર
#એનિવર્સરી#સ્ટાર્ટર/અહીં મેં પાર્ટી માં બનાવી શકાય તે માટે મીની પ્લેટર બનાવ્યું છે. Safiya khan -
ઢાબા સ્ટાઇલ ચના
#goldenapron#post14#કિટ્ટી પાર્ટી/ખુબજ સ્વાદિષ્ટ ચણા જે પાર્ટી માં સ્ટાર્ટર તરીકે બનાવી શકો. Safiya khan -
વડાપાંવ (Vadapav Recipe In Gujarati)
#WDCઆને નાસ્તા તરીકે કે જમવા માં પણ ચાલે એવી વાનગી છે જે મહારાષ્ટ્ર માં પ્રખ્યાત છે જોડે મરચાં ના ભજીયા આપે છે અને લસણ ની અને કોપરા ની કોરી ચટણી ને લીધે સરસ લાગે છે Bina Talati -
ચીઝ આલુ ટાર્ટ(Cheese Aloo Tart Recipe in Gujarati)
#GA4#Week10#Cheese આપણા સૌના ઘરમાં આલુ પરાઠા અને ચીઝ આલુ પરાઠા તો રેગ્યુલર બનતા જ હોય છે. તો આજે હું આ પરાઠા નુ ફ્યૂજન વર્ઝન લાવી છું. જેને સ્ટાર્ટર તરીકે સર્વ કરી શકાય છે. payal Prajapati patel -
-
મીની સમોસા (મીની સમોસા Recipe in Gujarati)
#GA4#week21#samosaટિફિન માટે અથવા કોઈ પાર્ટી માં સ્ટાર્ટર માટે આ સમોસા ખૂબ જ ટેસ્ટી લાગે છે. Thakker Aarti -
-
ચીઝ બરસ્ટ વડા પાવ(cheese burst vada pav Recipe in Gujarati)
#ગોલ્ડનએપ્રોન3#વીક 24#માઇઇબુકપોસ્ટ 19 Taru Makhecha -
રગડા પૂરી (Ragada Poori Recipe In Gujarati)
#EBWeek7 આ વાનગી પાણી પૂરી ની સમકક્ષ ગણી શકાય પાણી પુરીમાં ફુદીના નું ઠંડુ પાણી પીરસાય છે જ્યારે રગડા પુરીમાં ગરમ રગડો પીરસવામાં આવે છે....સ્ટ્રીટફૂડ તરીકે પ્રખ્યાત છે... Sudha Banjara Vasani -
બનાના પાલક મેથી ફિટસૅ (Banana Palak Methi Fritters Recipe In Gujarati)
#GA4#Week2આ રેસિપી લગ્ન પ્રસંગે , પાર્ટી, કીટી પાર્ટી માં સ્ટાર્ટર તરીકે ઉપયોગ થાય છે.સવારે બ્રેકફાસ્ટ માટે પણ બનાવી શકાય છે. Rashmi Adhvaryu -
ઢોસાવડા
ઢોસા તો ખાધા હસે પરંતુ આ વડા પણ ટ્રાઈ કરજો. મજા આવશે. સ્ટાર્ટર તરીકે એક નવી વાનગી.#એનિવર્સરી#સ્ટાર્ટર Avnee Sanchania -
-
-
ચીઝી સ્પીનાચ કોર્ન ટોસ્ટ
#goldenapron3#week3#Bread#Milkમકાઈ અને પાલક સાથે વ્હાઈટ સૉસ નો ઉપયોગ કરી ઓપન ટોસ્ટ બનાવ્યા છે .. ચીઝ હોવાથી બાળકોને પણ મઝા આવે અને મિશ્રણ તૈયાર કરી ને રાખીએ જ્યારે મહેમાન આવે ત્યારે ગરમાગરમ ટોસ્ટ બનાવવા માં સરળતા રહે એવી એક વાનગી જે સ્ટાર્ટર અથવા ગરમ નાસ્તા તરીકે સર્વ કરી શકાય. કીટી પાર્ટી અથવા બાળકોની બર્થ ડે પાર્ટી માટે આ ટોસ્ટ સર્વ કરી શકાય. Pragna Mistry -
સ્ટફ્ડ ઈડલી ખાંડવી(Stuffed idli khandvi recipe in Gujarati)
#વેસ્ટગુજરાત ની ફેમસ ખાંડવી નુ ફયુઝન કર્યુ છે જે એકદમ સ્વાદીષ્ટ અને નવું છે. Avani Suba -
રોટી સેન્ડવિચ (Roti Sandwich Recipe In Gujarati)
આ વાનગી મેં ભૂમિકા પરમાર જી પાસે થી પ્રેરણા લઇ ને બનાવી છે... અને મારાં ફેમિલી માં બઢસ્ય ને ખુબ જ પસંદ આવી... વડી એક ફાયદો એ છે કે અહીં આપણે મેંદા ની બ્રેડ નો ઉપયોગ ટાળ્યો અને છતાંય સ્વાદ એવો જ શરદ મળ્યો.. અને આપણી રોટલી નો પણ સારો ઉપયોગ થઇ ગયો!! 😊અહીં હું એક વ્યક્તિ મુજબ માપ લખી રહી છું.... 👍 Noopur Alok Vaishnav -
સ્ટફડ પાપડ કરી (Stuffed Papad Curry Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#summer_special#poteto#koftaસ્ટફડ પાપડ કરી ને પાપડ કોફ્તા કરી પણ કહી શકાય ..મે કાઠિયાવાડી રીત થી બનાવ્યું છે ..પંજાબી સ્ટાઈલ માં પણ ગ્રેવી બનાવી શકાય ...ખૂબ જ મસ્ત લાગે છે ..અને પાપડ રોલ ને સ્ટાર્ટર તરીકે પણ સર્વ કરી શકાય.. Keshma Raichura -
-
-
કચ્છી કડક
#30 મીનીટ#પાર્ટી રેસીપીઆ એક કચ્છ નુ સ્ટ્રીટ ફુડ છે કચ્છનકચ્છની ફેમસ કચ્છી કડક... જે બનાવવામાં સરળ છે...એક વાર જરૂર બનાવશો. Hiral Pandya Shukla -
સુરતી ગ્રીલ વડાપાઉ (Surti Grill Vadapav Recipe In Gujarati)
#ATW1#TheChefStory#COOKPADGUJRATI#COOKPADINDIAસ્ટ્રીટ ફૂડ sneha desai
More Recipes
ટિપ્પણીઓ