બનાના પાલક મેથી ફિટસૅ (Banana Palak Methi Fritters Recipe In Gujarati)

Rashmi Adhvaryu
Rashmi Adhvaryu @Rashvi78
Rajkot

#GA4
#Week2
આ રેસિપી લગ્ન પ્રસંગે , પાર્ટી, કીટી પાર્ટી માં સ્ટાર્ટર તરીકે ઉપયોગ થાય છે.સવારે બ્રેકફાસ્ટ માટે પણ બનાવી શકાય છે.

બનાના પાલક મેથી ફિટસૅ (Banana Palak Methi Fritters Recipe In Gujarati)

#GA4
#Week2
આ રેસિપી લગ્ન પ્રસંગે , પાર્ટી, કીટી પાર્ટી માં સ્ટાર્ટર તરીકે ઉપયોગ થાય છે.સવારે બ્રેકફાસ્ટ માટે પણ બનાવી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મીનીટ
૫ લોકો
  1. 1 વાટકીમગ બાફેલા
  2. 1 વાટકીભાત રાંધેલા
  3. 1 વાટકીપાલક/મેથી ઝીણી સમારેલી
  4. 1 નંગબાફેલું કેળું
  5. 1 વાટકીમકાઈ નો લોટ
  6. 1 વાટકીબાજરી નો લોટ
  7. 1 વાટકીઘઉં નો લોટ
  8. 1 નાની વાટકીતલ
  9. 1 ચમચીસોડાબાયકાબૅનેટ
  10. 1 ચમચીલીંબુ નો રસ
  11. 1 ચમચીહળદર
  12. 1 ચમચીમીઠું
  13. 1 ચમચીમરચું પાઉડર
  14. 1 ચમચીચાટ મસાલો
  15. 1 ચમચીઆદુ મરચાં ની પેસ્ટ
  16. જરૂર મુજબ તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૨૦ મીનીટ
  1. 1

    ઉપર લખેલ ઘટકોને એક એક લઈ ને મીક્સ કરો. ઘઉં, બાજરી, મકાઈ નો લોટ લઈ તેમાં ભાત, પાલક મેથી મીક્સ કરો.

  2. 2

    બધાં ઘટકો ને મીક્સ કરી તેમાં મીઠું, મરચું, હળદર, ધાણાજીરું, આદું મરચાં ની પેસ્ટ ઉમેરવી લોટ બાંધી લો. કેળાં ને ઓવલ સેઈપ માં કાપીને તેની પર લોટ ને લગાવો.

  3. 3

    ફિટસૅ સેઈપ નેગરમ તેલ માં તળી લો. ધીમે તાપે તળી લેવા બદામી લાલ થાય ત્યાં સુધી તળો.

  4. 4

    લીલી ચટણી સાથે સર્વ કરો.ચા સાથે ગરમાગરમ પીરસો અથવા ટામેટા સોસ સાથે સર્વ કરી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rashmi Adhvaryu
Rashmi Adhvaryu @Rashvi78
પર
Rajkot
cooking for my favourite subject.
વધુ વાંચો

Similar Recipes